1,026
edits
No edit summary |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading| 51. શરીફા વીજળીવાળા | (4.8.1962)}} | {{Heading| 51. શરીફા વીજળીવાળા | (4.8.1962)}} | ||
[[File:51. sharifa vijlivala.jpg|thumb|center|150px]] | [[File:51. sharifa vijlivala.jpg|thumb|center|150px]] | ||
<center> '''કથાસાહિત્યનું સત્ય અને સામગ્રીનું રૂપાંતરણ''' </center> | <center> '''{{larger|કથાસાહિત્યનું સત્ય અને સામગ્રીનું રૂપાંતરણ}}''' </center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે જાણીએ છીએ તે મુજબ કથાસાહિત્યનું સત્ય વ્યવહારના સત્યથી અલગ હોય છે. કારણ કથાસાહિત્યનું સત્ય સંદર્ભગત સત્ય (Truth of Correspondence) પર આધાર રાખતું નથી. કૃતિનું સત્ય કૃતિ અંતર્ગત જ સમાયેલ હોય છે. કૃતિ બહારના કોઈ તત્ત્વ સાથેની વફાદારીનો તેમાં પ્રશ્ન જ નથી ઊઠતો, કૃતિની સંવાદિતાનું સત્ય એ જ કથાસાહિત્યનું અંતિમ સત્ય છે અને આ સત્ય તો કૃતિનાં ઘટકોની પરસ્પરની સંવાદિતામાંથી જ પ્રગટે છે. આ સંવાદિતાનું સત્ય (Truth of coherence) નીચેની ત્રણ બાબતો પર આધાર રાખે છે.1 | આપણે જાણીએ છીએ તે મુજબ કથાસાહિત્યનું સત્ય વ્યવહારના સત્યથી અલગ હોય છે. કારણ કથાસાહિત્યનું સત્ય સંદર્ભગત સત્ય (Truth of Correspondence) પર આધાર રાખતું નથી. કૃતિનું સત્ય કૃતિ અંતર્ગત જ સમાયેલ હોય છે. કૃતિ બહારના કોઈ તત્ત્વ સાથેની વફાદારીનો તેમાં પ્રશ્ન જ નથી ઊઠતો, કૃતિની સંવાદિતાનું સત્ય એ જ કથાસાહિત્યનું અંતિમ સત્ય છે અને આ સત્ય તો કૃતિનાં ઘટકોની પરસ્પરની સંવાદિતામાંથી જ પ્રગટે છે. આ સંવાદિતાનું સત્ય (Truth of coherence) નીચેની ત્રણ બાબતો પર આધાર રાખે છે.1 |
edits