ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૩: Difference between revisions

પ્રૂફ
(કડવું ૧૩ Formatting Completed)
(પ્રૂફ)
 
Line 2: Line 2:
{{Heading|કડવું ૧૩|}}
{{Heading|કડવું ૧૩|}}


{{Color|Blue|[ચંદ્રહાસના આગમનથી સૂકું વન લીલું થાય છે. નવપલ્લવિત થયેલી વાડીમાં રહેલા વૃક્ષ-વેલા, ફૂલ છોડનું વિગતપ્રચુર કાવ્યાત્મક વર્ણન. દુર્વાસાના માળી દ્વારા થયેલા અપમાન અને એમણે આપેલા શ્રાપ અને તેના નિવારણની વિગતો આ કડવામાં આવે છે.]}}
{{Color|Blue|[ચંદ્રહાસના આગમનથી સૂકું વન લીલું થાય છે. નવપલ્લવિત થયેલી વાડીમાં રહેલાં વૃક્ષ-વેલા, ફૂલ છોડનું વિગતપ્રચુર કાવ્યાત્મક વર્ણન. દુર્વાસાનું માળી દ્વારા થયેલું અપમાન અને એમણે આપેલા શાપ અને તેના નિવારણની વિગતો આ કડવામાં આવે છે.]}}


{{c|'''રાગ : વસંત'''}}
{{c|'''રાગ : વસંત'''}}
Line 18: Line 18:
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી સોભાય{{space}} {{r|-સૂકાં૦ ૪}}
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી સોભાય{{space}} {{r|-સૂકાં૦ ૪}}


શીરપળ<ref>શીરફળ – શ્રીફળ</ref> ફોકળ<ref>ફોફળ – સોપારી</ref> કેવડી રે, કેળ ને કોરંગી;
શ્રીફળ<ref>શીરફળ – શ્રીફળ</ref> ફોફળ<ref>ફોફળ – સોપારી</ref> કેવડી રે, કેળ ને કોરંગી;
બીલી બદરી<ref>બદરી – બોરડી</ref> મલિયાગર મરચી લીમડો ને લવિંગી.{{space}} {{r|-સૂકાં૦ ૫}}
બીલી બદરી<ref>બદરી – બોરડી</ref> મલિયાગર મરચી લીમડો ને લવિંગી.{{space}} {{r|-સૂકાં૦ ૫}}


Line 48: Line 48:
માળી મુનિને પાયે લાગ્યો કાલાવાલા કરવા.{{space}} {{r|-સૂકાં૦ ૧૪}}
માળી મુનિને પાયે લાગ્યો કાલાવાલા કરવા.{{space}} {{r|-સૂકાં૦ ૧૪}}


માળી કહે, ‘મેં નવ ઓળખ્યા, ઈશ્વર, હવે કરુણા કીજ :
માળી કહે, ‘મેં નવ ઓળખ્યા, ઈશ્વર, હવે કરુણા કીજે :
‘અપરાધ મૂકી અત્રિનંદન<ref>અત્રિનંદન – અત્રિઋષિના પુત્ર દુર્વાસા</ref> શાપ-અનુગ્રહ<ref>અનુગ્રહ – નિવારણ</ref> દીજે.’{{space}} {{r|-સૂકાં૦ ૧૫}}
‘અપરાધ મૂકી અત્રિનંદન<ref>અત્રિનંદન – અત્રિઋષિના પુત્ર દુર્વાસા</ref> શાપ-અનુગ્રહ<ref>અનુગ્રહ – નિવારણ</ref> દીજે.’{{space}} {{r|-સૂકાં૦ ૧૫}}