17,602
edits
(કડવું ૧૩ Formatting Completed) |
(પ્રૂફ) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કડવું ૧૩|}} | {{Heading|કડવું ૧૩|}} | ||
{{Color|Blue|[ચંદ્રહાસના આગમનથી સૂકું વન લીલું થાય છે. નવપલ્લવિત થયેલી વાડીમાં | {{Color|Blue|[ચંદ્રહાસના આગમનથી સૂકું વન લીલું થાય છે. નવપલ્લવિત થયેલી વાડીમાં રહેલાં વૃક્ષ-વેલા, ફૂલ છોડનું વિગતપ્રચુર કાવ્યાત્મક વર્ણન. દુર્વાસાનું માળી દ્વારા થયેલું અપમાન અને એમણે આપેલા શાપ અને તેના નિવારણની વિગતો આ કડવામાં આવે છે.]}} | ||
{{c|'''રાગ : વસંત'''}} | {{c|'''રાગ : વસંત'''}} | ||
Line 18: | Line 18: | ||
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી સોભાય{{space}} {{r|-સૂકાં૦ ૪}} | સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી સોભાય{{space}} {{r|-સૂકાં૦ ૪}} | ||
શ્રીફળ<ref>શીરફળ – શ્રીફળ</ref> ફોફળ<ref>ફોફળ – સોપારી</ref> કેવડી રે, કેળ ને કોરંગી; | |||
બીલી બદરી<ref>બદરી – બોરડી</ref> મલિયાગર મરચી લીમડો ને લવિંગી.{{space}} {{r|-સૂકાં૦ ૫}} | બીલી બદરી<ref>બદરી – બોરડી</ref> મલિયાગર મરચી લીમડો ને લવિંગી.{{space}} {{r|-સૂકાં૦ ૫}} | ||
Line 48: | Line 48: | ||
માળી મુનિને પાયે લાગ્યો કાલાવાલા કરવા.{{space}} {{r|-સૂકાં૦ ૧૪}} | માળી મુનિને પાયે લાગ્યો કાલાવાલા કરવા.{{space}} {{r|-સૂકાં૦ ૧૪}} | ||
માળી કહે, ‘મેં નવ ઓળખ્યા, ઈશ્વર, હવે કરુણા | માળી કહે, ‘મેં નવ ઓળખ્યા, ઈશ્વર, હવે કરુણા કીજે : | ||
‘અપરાધ મૂકી અત્રિનંદન<ref>અત્રિનંદન – અત્રિઋષિના પુત્ર દુર્વાસા</ref> શાપ-અનુગ્રહ<ref>અનુગ્રહ – નિવારણ</ref> દીજે.’{{space}} {{r|-સૂકાં૦ ૧૫}} | ‘અપરાધ મૂકી અત્રિનંદન<ref>અત્રિનંદન – અત્રિઋષિના પુત્ર દુર્વાસા</ref> શાપ-અનુગ્રહ<ref>અનુગ્રહ – નિવારણ</ref> દીજે.’{{space}} {{r|-સૂકાં૦ ૧૫}} | ||
edits