ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ/૫: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
Line 104: Line 104:
‘તો તમે જાણો, મારું મન માનતું નથી. મને આમાં ના સંડોવશો. દેવ જેવો રૂપાળો ને ફૂટડો ને ગુણવાન હોય તો ય...’

‘અરે—હોતું હશે. મેં તારા વિષે કશી જ વાત એને કરી નથી.’

‘તો એ પૈસા આપવા કેમ તૈયાર થયો?’
‘તો એ પૈસા આપવા કેમ તૈયાર થયો?’
‘તું તો નીતા, બહુ ચોળીને ચીકણું કરે છે. બસ...એ જુવાનડાને તો એટલું જ ઘેલું લાગ્યું છે કે જો એકાદ મધ્યમવર્ગના કુટુંબનું દળદર ફીટતું હોય તો...’

‘તો પચીસ હજાર આપણને આપી દે એમ? બાપુજી, આમાં મારી સલાહ ના માંગશો. મારી સમજશક્તિની બહારની વાત છે’.