17,756
edits
(+૧) |
No edit summary |
||
Line 104: | Line 104: | ||
‘તો તમે જાણો, મારું મન માનતું નથી. મને આમાં ના સંડોવશો. દેવ જેવો રૂપાળો ને ફૂટડો ને ગુણવાન હોય તો ય...’ | ‘તો તમે જાણો, મારું મન માનતું નથી. મને આમાં ના સંડોવશો. દેવ જેવો રૂપાળો ને ફૂટડો ને ગુણવાન હોય તો ય...’ | ||
‘અરે—હોતું હશે. મેં તારા વિષે કશી જ વાત એને કરી નથી.’ | ‘અરે—હોતું હશે. મેં તારા વિષે કશી જ વાત એને કરી નથી.’ | ||
‘તો એ પૈસા આપવા કેમ તૈયાર થયો?’ | |||
‘તું તો નીતા, બહુ ચોળીને ચીકણું કરે છે. બસ...એ જુવાનડાને તો એટલું જ ઘેલું લાગ્યું છે કે જો એકાદ મધ્યમવર્ગના કુટુંબનું દળદર ફીટતું હોય તો...’ | ‘તું તો નીતા, બહુ ચોળીને ચીકણું કરે છે. બસ...એ જુવાનડાને તો એટલું જ ઘેલું લાગ્યું છે કે જો એકાદ મધ્યમવર્ગના કુટુંબનું દળદર ફીટતું હોય તો...’ | ||
‘તો પચીસ હજાર આપણને આપી દે એમ? બાપુજી, આમાં મારી સલાહ ના માંગશો. મારી સમજશક્તિની બહારની વાત છે’. | ‘તો પચીસ હજાર આપણને આપી દે એમ? બાપુજી, આમાં મારી સલાહ ના માંગશો. મારી સમજશક્તિની બહારની વાત છે’. |
edits