ટોળાં અવાજ ઘોઘાટ/૧૪- બટકવું નથી આ ક્ષણે પણ...: Difference between revisions

No edit summary

Line 24: Line 24:
ઊંઘી ગયો છું પણ ઊંઘી શકતો નથી
ઊંઘી ગયો છું પણ ઊંઘી શકતો નથી
ખોડાઈ ગયો છું પણ ખોડી શકતો નથી
ખોડાઈ ગયો છું પણ ખોડી શકતો નથી
છોડાઈ ગયો છું તીરની જેમ-
છોડાઈ ગયો છું તીરની જેમ—
પણ એક જરીક અમથું અટકી શકતો નથી.
પણ એક જરીક અમથું અટકી શકતો નથી.
લટકી શકતો નથી પટકી શકતો નથી
લટકી શકતો નથી પટકી શકતો નથી
પટકાયો છું પથ્થર પર ફૂટાયો છું મસ્તકથી લૂંટાયો છું લાગણીથી
પટકાયો છું પથ્થર પર ફૂટાયો છું મસ્તકથી લૂંટાયો છું લાગણીથી
પણ લૂંટી શકતો નથી એક ખાડા લ્ ને પણ.
પણ લૂંટી શકતો નથી એક ખોડા લ્ ને પણ.
જકડાયો છું જબરજસ્ત ગૂંગળાયો છું ગહૂવરમાં
જકડાયો છું જબરજસ્ત ગૂંગળાયો છું ગહૂવરમાં
પણ મનોરથના મ-ને મુઠ્ઠીમાં મસળી શકતો નથી.
પણ મનોરથના મ—ને મુઠ્ઠીમાં મસળી શકતો નથી.

ઊંચકાયો છું આકાશ સુધી, અદ્ધર
ઊંચકાયો છું આકાશ સુધી, અદ્ધર
Line 47: Line 47:
આ બમણા રોષથી...
આ બમણા રોષથી...

નપુંસક ક્રોધ પછી-
નપુંસક ક્રોધ પછી—
આ કેળની થાંભલીઓ જેવી જંઘાઓમાં લપસી પડવાનું ?
આ કેળની થાંભલીઓ જેવી જંઘાઓમાં લપસી પડવાનું ?
અને/અથવા આ કાઠિન્યને મસળવામાં જ મારો પુરુષાર્થ ?
અને/અથવા આ કાઠિન્યને મસળવામાં જ મારો પુરુષાર્થ ?
એ પણ વૃત્તિને આધિન ?
{{gap|15em}}એ પણ વૃત્તિને આધિન ?
અથવા આ શ્વાનવત્ ઉછળવાનું સુખસ્ત્રાવની પરાકોટિ સુધી ?
અથવા આ શ્વાનવત્ ઉછળવાનું સુખસ્ત્રાવની પરાકોટિ સુધી ?
અને એના પુનરાવર્તનો સાવ એકધારા કંટાળાજનક સાલા...
અને એના પુનરાવર્તનો સાવ એકધારા કંટાળાજનક સાલા...
Line 58: Line 58:
અને કોઈ એના મનમાં આવે ત્યારે ઘા કરીને ફેંકી દે આપણને ?
અને કોઈ એના મનમાં આવે ત્યારે ઘા કરીને ફેંકી દે આપણને ?

અથવા આ ગીતાના ગ-ની ગમાણમાં
અથવા આ ગીતાના ગ—ની ગમાણમાં
ભોડું ઢાળી કડબ ખાવાની કડબડ કડબડ, ચશ્મા ચડાવી ?
ભોડું ઢાળી કડબ ખાવાની કડબડ કડબડ, ચશ્મા ચડાવી ?
અથવા આ નેતૃત્વના ન-ની નાલાયકીને ગટગટાવવાની ?
અથવા આ નેતૃત્વના ન—ની નાલાયકીને ગટગટાવવાની ?
અથવા આ અંબોડા હરીફાઈ સામે આંખો પટપટાવવાની ?
અથવા આ અંબોડા હરીફાઈ સામે આંખો પટપટાવવાની ?
કે ગરમાગરમ જલેબી ખાવાની ?
કે ગરમાગરમ જલેબી ખાવાની ?
Line 66: Line 66:
કે જાતરા કરવાની જાવાની ?
કે જાતરા કરવાની જાવાની ?
કે મિત્રને આગ્રહ કરીને ચા પાવાની?
કે મિત્રને આગ્રહ કરીને ચા પાવાની?
કે આમ આ પાંગળી કલમને ઘસડ-વાની ?
કે આમ આ પાંગળી કલમને ઘસડ—વાની ?
આમ આ અત્યારે ઘસ-ડી રહ્યો છું એમ, સાવ અર્થહીન, કર્તૃત્વહીન ?
આમ આ અત્યારે ઘસ—ડી રહ્યો છું એમ, સાવ અર્થહીન, કર્તૃત્વહીન ?

તું નશામાં છે હે વાદી !
તું નશામાં છે હે વાદી !
ભલે નાચે ફેન ફૂત્કારતો-રાશિ તારા હાથોના તાલસંમોહને;
ભલે નાચે ફેન ફૂત્કારતો—રાશિ તારા હાથોના તાલસંમોહને;
પણ તું નશામાં છે વાદી, ધર્મના ધધુપપૂ !
પણ તું નશામાં છે વાદી, ધર્મના ધધુપપૂ !
તારી થાકી ગયો છું કરીને લાંબી લાંબી યાદી.
તારી થાકી ગયો છું કરીને લાંબી લાંબી યાદી.

તું વિજ્ઞાની હો કે અ-જ્ઞાની.
તું વિજ્ઞાની હો કે અ—જ્ઞાની.
તું ધર્મી હો કે મર્મી
તું ધર્મી હો કે મર્મી
તું દ્યૂતચક્રચૂડામણિ હો કે નીતિનરેશ હો-
તું દ્યૂતચક્રચૂડામણિ હો કે નીતિનરેશ હો—
તું નાગરિક હો કે નાલાયક
તું નાગરિક હો કે નાલાયક
તું નેતા- અભિનેતા-જેતા-મે’તા જે હો તે
તું નેતા-અભિનેતા-જેતા-મે’તા જે હો તે
વસ્તુની મોંકાણમાં મરી જા કે આકારની તપેલી માથે મૂકીને નાચ્યા કર.
વસ્તુની મોંકાણમાં મરી જા કે આકારની તપેલી માથે મૂકીને નાચ્યા કર.
તું નશામાં છે –વાદી !
તું નશામાં છે–વાદી !
તારી મારાથી અટકે છે અધૂરી યાદી
તારી મારાથી અટકે છે અધૂરી યાદી
સાવ સાદી, આ વાત છે-
સાવ સાદી, આ વાત છે—
ચાવી ચડાવેલા પ્રમત્ત રમકડાની.
ચાવી ચડાવેલા પ્રમત્ત રમકડાની.
અને ગેરસમજ ઊભી થઈને દશ દિશામાંથી
અને ગેરસમજ ઊભી થઈને દશ દિશામાંથી
Line 91: Line 91:
બ્રહ્મદર્શનમાં લીન બની જાય છે ગંજેરી?
બ્રહ્મદર્શનમાં લીન બની જાય છે ગંજેરી?
તું ચૂસ્યા કરે છે અવિરત ચલમ
તું ચૂસ્યા કરે છે અવિરત ચલમ
કે ઘસ-ડ્યા કરે છે અવિરત કલમ
કે ઘસ—ડ્યા કરે છે અવિરત કલમ
ને લટક્યું છે મગજની ડાળે જે ફલમ્
ને લટક્યું છે મગજની ડાળે જે ફલમ્
તે તું કોઈ રીતે બહાર કાઢી શકવાનો નથી તારા મગજની બખોલમાંથી.
તે તું કોઈ રીતે બહાર કાઢી શકવાનો નથી તારા મગજની બખોલમાંથી.
એ સુકાશે અને સડશે, સડશે અને બદબૂ – થી ભરાઈ જશે તારું મગજ
એ સુકાશે અને સડશે, સડશે અને બદબૂ—થી ભરાઈ જશે તારું મગજ
પછી તું પથ્થર મર માથું ટીચી ટીચીને ખોપરીના બે કાચલા
પછી તું પથ્થર મર માથું ટીચી ટીચીને ખોપરીના બે કાચલા
કરીશ ત્યારે જ- ;
{{gap|15em}}કરીશ ત્યારે જ—;
અને ત્યારે તારા અનુજના મગની ડાળ પર મૉર મઘમઘતો હશે.
અને ત્યારે તારા અનુજના મગની ડાળ પર મૉર મઘમઘતો હશે.

Line 106: Line 106:

પણ ક્ષણાર્ધમાં જ પાછી એ ચોંટી
પણ ક્ષણાર્ધમાં જ પાછી એ ચોંટી
નથી નથી હરગિજ નથી શું અલ્પાલ્પવિરામ પણ-
નથી નથી હરગિજ નથી શું અલ્પાલ્પવિરામ પણ—
આ મગજની શાખા-પ્રશાખા-તાન-પ્રતાનના સુક્ષ્મતમ કોષોમાં સરકતા-
આ મગજની શાખા-પ્રશાખા-તાન-પ્રતાનના સુક્ષ્મતમ કોષોમાં સરકતા—
કેવળ પીડાદાયક પ્રવાહને ?
કેવળ પીડાદાયક પ્રવાહને ?
અને નથી અટકવાની ? આ એક નિરર્થક, શબ્દની બોદું ખખડતી
અને નથી અટકવાની ? આ એક નિરર્થક, શબ્દની બોદું ખખડતી
કાંસાની વાટકીઓમાં એ પ્રવાહને આમ ખખડતો રાખવાની, આદત ?
કાંસાની વાટકીઓમાં એ પ્રવાહને આમ ખખડતો રાખવાની, આદત ?

આ  મગજમાં કે માઈન્ડમાં કે ચિત્તમાં કે સંવિત્ માં એવું શું બની જાય છે
આ  મગજમાં કે માઈન્ડમાં કે ચિત્તમાં કે સંવિત્‌માં એવું શું બની જાય છે
કે ‘આદત’ પછી તરત તરતા તરતા ખેંચાઈ આવે છે ચાર અક્ષરો :
કે ‘આદત’ પછી તરત તરતા તરતા ખેંચાઈ આવે છે ચાર અક્ષરો :
‘શહાદત’ ?
‘શહાદત’ ?
Line 118: Line 118:
‘આવ્યું’ ને બદલે ‘વાવ્યું’ (શું તે અધ્યાહાર)
‘આવ્યું’ ને બદલે ‘વાવ્યું’ (શું તે અધ્યાહાર)
અને ભજિયું ભલે ‘ભાવ્યું’ને ‘પત્નીના ચહેરા પર કૃતાર્થતાની છાલક...’
અને ભજિયું ભલે ‘ભાવ્યું’ને ‘પત્નીના ચહેરા પર કૃતાર્થતાની છાલક...’
ક્રિયાપદ કપાઈ જાય છે જન્મ્યા પહેલાં-
ક્રિયાપદ કપાઈ જાય છે જન્મ્યા પહેલાં—
અને ‘હાલક ડોલક’ તરવરે છે સપાટી પર તેથી ‘જહાજની આછી ઝાંખી’
અને ‘હાલક ડોલક’ તરવરે છે સપાટી પર તેથી ‘જહાજની આછી ઝાંખી’
પણ દૃશ્યને અધવચ અટકાવે છે ‘પાંખી’
પણ દૃશ્યને અધવચ અટકાવે છે ‘પાંખી’
હવે આવી ગરબડગોટાળી પ્રક્રિયાનું નામ જો કવિતા હોય તો-
હવે આવી ગરબડગોટાળી પ્રક્રિયાનું નામ જો કવિતા હોય તો—
સવિતા ! શોષી લે નિઃશેષ, ઝાકળના ટીપાંની જેમ.
સવિતા ! શોષી લે નિઃશેષ, ઝાકળના ટીપાંની જેમ.
અને રહેમ કરો.
અને ર્‌હેમ કરો.
કોણ કરે રહેમ ?
કોણ કરે ર્‌હેમ ?
લાઠાજી ! લીલીછમ ભાંગની પાંદડીઓનો ચારો ચરો
લાઠાજી ! લીલીછમ ભાંગની પાંદડીઓનો ચારો ચરો
અને પછી સીધા ને બદલે ત્રાંસા સરો.
અને પછી સીધા ને બદલે ત્રાંસા સરો.
તે સરીએ જ છીએ ને-
તે સરીએ જ છીએ ને—
આ સ્વર-વ્યંજનની લીલીછમ તાજી કૂંપળોને દાઢમાં દબાવતા દબાવતા
આ સ્વર-વ્યંજનની લીલીછમ તાજી કૂંપળોને દાઢમાં દબાવતા દબાવતા
અર્થાત્ ચબાવતા ચબાવતા
અર્થાત્ ચબાવતા ચબાવતા
અને એમ ક્રિયાના પદ પડે છે ઊંધા
અને એમ ક્રિયાના પદ પડે છે ઊંધા
એ પદચિહ્નોના આધારે આમ, અત્યારે ફસાયો છું તેમ,
એ પદચિહ્નોના આધારે આમ, અત્યારે ફસાયો છું તેમ,
ભૂલભૂલામણીમાં ફસાઇ જવું-
ભૂલભૂલામણીમાં ફસાઇ જવું—
અને ‘ફસાઈ ગયા છીએ’ની સભાનતાની લપસણી પર સરકવું-
અને ‘ફસાઈ ગયા છીએ’ની સભાનતાની લપસણી પર સરકવું—
અને પામો કેવી સતત ગતિ આ
અને પામો કેવી સતત ગતિ આ
ને અટકવું યતિ પાસે
ને અટકવું યતિ પાસે
પાછા પ્ર-ગતિ કરવી...
પાછા પ્ર—ગતિ કરવી...
ચક્ર
ચક્ર
વક્ર
વક્ર
Line 151: Line 151:
તે ભાષારૂપે થયેલી પાયમાલીનું ઉદાહરણ
તે ભાષારૂપે થયેલી પાયમાલીનું ઉદાહરણ
‘શરણ’ આવે; પણ કોઈ ‘તરણ’ નથી
‘શરણ’ આવે; પણ કોઈ ‘તરણ’ નથી
પણ ‘પરણ’ છે ભાંગનાં-
પણ ‘પરણ’ છે ભાંગનાં—

ચારો છે મુખની સમીપ જ પણ ચરી શકતો નથી.
ચારો છે મુખની સમીપ જ પણ ચરી શકતો નથી.
ચરાશે ત્યારે ચરાશે, મરાશે ત્યારે મરાશે.
ચરાશે ત્યારે ચરાશે, મરાશે ત્યારે મરાશે.
અટકવું નથી આ ક્ષણે  પણ અટકી જવાય છે.
અટકવું નથી આ ક્ષણે  પણ અટકી જવાય છે.
બટકવું નથી આ ક્ષણે પણ-
બટકવું નથી આ ક્ષણે પણ—
'''(જુલાઈ : ૧૯૭૬)'''
'''(જુલાઈ : ૧૯૭૬)'''
{{Poem2Close}}
{{Poem2Close}}