11,918
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 24: | Line 24: | ||
ઊંઘી ગયો છું પણ ઊંઘી શકતો નથી | ઊંઘી ગયો છું પણ ઊંઘી શકતો નથી | ||
ખોડાઈ ગયો છું પણ ખોડી શકતો નથી | ખોડાઈ ગયો છું પણ ખોડી શકતો નથી | ||
છોડાઈ ગયો છું તીરની | છોડાઈ ગયો છું તીરની જેમ— | ||
પણ એક જરીક અમથું અટકી શકતો નથી. | પણ એક જરીક અમથું અટકી શકતો નથી. | ||
લટકી શકતો નથી પટકી શકતો નથી | લટકી શકતો નથી પટકી શકતો નથી | ||
પટકાયો છું પથ્થર પર ફૂટાયો છું મસ્તકથી લૂંટાયો છું લાગણીથી | પટકાયો છું પથ્થર પર ફૂટાયો છું મસ્તકથી લૂંટાયો છું લાગણીથી | ||
પણ લૂંટી શકતો નથી એક | પણ લૂંટી શકતો નથી એક ખોડા લ્ ને પણ. | ||
જકડાયો છું જબરજસ્ત ગૂંગળાયો છું ગહૂવરમાં | જકડાયો છું જબરજસ્ત ગૂંગળાયો છું ગહૂવરમાં | ||
પણ મનોરથના | પણ મનોરથના મ—ને મુઠ્ઠીમાં મસળી શકતો નથી. | ||

ઊંચકાયો છું આકાશ સુધી, અદ્ધર | ઊંચકાયો છું આકાશ સુધી, અદ્ધર | ||
Line 47: | Line 47: | ||
આ બમણા રોષથી... | આ બમણા રોષથી... | ||

નપુંસક ક્રોધ | નપુંસક ક્રોધ પછી— | ||
આ કેળની થાંભલીઓ જેવી જંઘાઓમાં લપસી પડવાનું ? | આ કેળની થાંભલીઓ જેવી જંઘાઓમાં લપસી પડવાનું ? | ||
અને/અથવા આ કાઠિન્યને મસળવામાં જ મારો પુરુષાર્થ ? | અને/અથવા આ કાઠિન્યને મસળવામાં જ મારો પુરુષાર્થ ? | ||
એ પણ વૃત્તિને આધિન ? | {{gap|15em}}એ પણ વૃત્તિને આધિન ? | ||
અથવા આ શ્વાનવત્ ઉછળવાનું સુખસ્ત્રાવની પરાકોટિ સુધી ? | અથવા આ શ્વાનવત્ ઉછળવાનું સુખસ્ત્રાવની પરાકોટિ સુધી ? | ||
અને એના પુનરાવર્તનો સાવ એકધારા કંટાળાજનક સાલા... | અને એના પુનરાવર્તનો સાવ એકધારા કંટાળાજનક સાલા... | ||
Line 58: | Line 58: | ||
અને કોઈ એના મનમાં આવે ત્યારે ઘા કરીને ફેંકી દે આપણને ? | અને કોઈ એના મનમાં આવે ત્યારે ઘા કરીને ફેંકી દે આપણને ? | ||

અથવા આ ગીતાના | અથવા આ ગીતાના ગ—ની ગમાણમાં | ||
ભોડું ઢાળી કડબ ખાવાની કડબડ કડબડ, ચશ્મા ચડાવી ? | ભોડું ઢાળી કડબ ખાવાની કડબડ કડબડ, ચશ્મા ચડાવી ? | ||
અથવા આ નેતૃત્વના | અથવા આ નેતૃત્વના ન—ની નાલાયકીને ગટગટાવવાની ? | ||
અથવા આ અંબોડા હરીફાઈ સામે આંખો પટપટાવવાની ? | અથવા આ અંબોડા હરીફાઈ સામે આંખો પટપટાવવાની ? | ||
કે ગરમાગરમ જલેબી ખાવાની ? | કે ગરમાગરમ જલેબી ખાવાની ? | ||
Line 66: | Line 66: | ||
કે જાતરા કરવાની જાવાની ? | કે જાતરા કરવાની જાવાની ? | ||
કે મિત્રને આગ્રહ કરીને ચા પાવાની? | કે મિત્રને આગ્રહ કરીને ચા પાવાની? | ||
કે આમ આ પાંગળી કલમને | કે આમ આ પાંગળી કલમને ઘસડ—વાની ? | ||
આમ આ અત્યારે | આમ આ અત્યારે ઘસ—ડી રહ્યો છું એમ, સાવ અર્થહીન, કર્તૃત્વહીન ? | ||

તું નશામાં છે હે વાદી ! | તું નશામાં છે હે વાદી ! | ||
ભલે નાચે ફેન | ભલે નાચે ફેન ફૂત્કારતો—રાશિ તારા હાથોના તાલસંમોહને; | ||
પણ તું નશામાં છે વાદી, ધર્મના ધધુપપૂ ! | પણ તું નશામાં છે વાદી, ધર્મના ધધુપપૂ ! | ||
તારી થાકી ગયો છું કરીને લાંબી લાંબી યાદી. | તારી થાકી ગયો છું કરીને લાંબી લાંબી યાદી. | ||

તું વિજ્ઞાની હો કે | તું વિજ્ઞાની હો કે અ—જ્ઞાની. | ||
તું ધર્મી હો કે મર્મી | તું ધર્મી હો કે મર્મી | ||
તું દ્યૂતચક્રચૂડામણિ હો કે નીતિનરેશ | તું દ્યૂતચક્રચૂડામણિ હો કે નીતિનરેશ હો— | ||
તું નાગરિક હો કે નાલાયક | તું નાગરિક હો કે નાલાયક | ||
તું નેતા- અભિનેતા-જેતા-મે’તા જે હો તે | તું નેતા-અભિનેતા-જેતા-મે’તા જે હો તે | ||
વસ્તુની મોંકાણમાં મરી જા કે આકારની તપેલી માથે મૂકીને નાચ્યા કર. | વસ્તુની મોંકાણમાં મરી જા કે આકારની તપેલી માથે મૂકીને નાચ્યા કર. | ||
તું નશામાં | તું નશામાં છે–વાદી ! | ||
તારી મારાથી અટકે છે અધૂરી યાદી | તારી મારાથી અટકે છે અધૂરી યાદી | ||
સાવ સાદી, આ વાત | સાવ સાદી, આ વાત છે— | ||
ચાવી ચડાવેલા પ્રમત્ત રમકડાની. | ચાવી ચડાવેલા પ્રમત્ત રમકડાની. | ||
અને ગેરસમજ ઊભી થઈને દશ દિશામાંથી | અને ગેરસમજ ઊભી થઈને દશ દિશામાંથી | ||
Line 91: | Line 91: | ||
બ્રહ્મદર્શનમાં લીન બની જાય છે ગંજેરી? | બ્રહ્મદર્શનમાં લીન બની જાય છે ગંજેરી? | ||
તું ચૂસ્યા કરે છે અવિરત ચલમ | તું ચૂસ્યા કરે છે અવિરત ચલમ | ||
કે | કે ઘસ—ડ્યા કરે છે અવિરત કલમ | ||
ને લટક્યું છે મગજની ડાળે જે ફલમ્ | ને લટક્યું છે મગજની ડાળે જે ફલમ્ | ||
તે તું કોઈ રીતે બહાર કાઢી શકવાનો નથી તારા મગજની બખોલમાંથી. | તે તું કોઈ રીતે બહાર કાઢી શકવાનો નથી તારા મગજની બખોલમાંથી. | ||
એ સુકાશે અને સડશે, સડશે અને | એ સુકાશે અને સડશે, સડશે અને બદબૂ—થી ભરાઈ જશે તારું મગજ | ||
પછી તું પથ્થર મર માથું ટીચી ટીચીને ખોપરીના બે કાચલા | પછી તું પથ્થર મર માથું ટીચી ટીચીને ખોપરીના બે કાચલા | ||
કરીશ ત્યારે | {{gap|15em}}કરીશ ત્યારે જ—; | ||
અને ત્યારે તારા અનુજના મગની ડાળ પર મૉર મઘમઘતો હશે. | અને ત્યારે તારા અનુજના મગની ડાળ પર મૉર મઘમઘતો હશે. | ||

Line 106: | Line 106: | ||

પણ ક્ષણાર્ધમાં જ પાછી એ ચોંટી | પણ ક્ષણાર્ધમાં જ પાછી એ ચોંટી | ||
નથી નથી હરગિજ નથી શું અલ્પાલ્પવિરામ | નથી નથી હરગિજ નથી શું અલ્પાલ્પવિરામ પણ— | ||
આ મગજની શાખા-પ્રશાખા-તાન-પ્રતાનના સુક્ષ્મતમ કોષોમાં | આ મગજની શાખા-પ્રશાખા-તાન-પ્રતાનના સુક્ષ્મતમ કોષોમાં સરકતા— | ||
કેવળ પીડાદાયક પ્રવાહને ? | કેવળ પીડાદાયક પ્રવાહને ? | ||
અને નથી અટકવાની ? આ એક નિરર્થક, શબ્દની બોદું ખખડતી | અને નથી અટકવાની ? આ એક નિરર્થક, શબ્દની બોદું ખખડતી | ||
કાંસાની વાટકીઓમાં એ પ્રવાહને આમ ખખડતો રાખવાની, આદત ? | કાંસાની વાટકીઓમાં એ પ્રવાહને આમ ખખડતો રાખવાની, આદત ? | ||

આ મગજમાં કે માઈન્ડમાં કે ચિત્તમાં કે | આ મગજમાં કે માઈન્ડમાં કે ચિત્તમાં કે સંવિત્માં એવું શું બની જાય છે | ||
કે ‘આદત’ પછી તરત તરતા તરતા ખેંચાઈ આવે છે ચાર અક્ષરો : | કે ‘આદત’ પછી તરત તરતા તરતા ખેંચાઈ આવે છે ચાર અક્ષરો : | ||
‘શહાદત’ ? | ‘શહાદત’ ? | ||
Line 118: | Line 118: | ||
‘આવ્યું’ ને બદલે ‘વાવ્યું’ (શું તે અધ્યાહાર) | ‘આવ્યું’ ને બદલે ‘વાવ્યું’ (શું તે અધ્યાહાર) | ||
અને ભજિયું ભલે ‘ભાવ્યું’ને ‘પત્નીના ચહેરા પર કૃતાર્થતાની છાલક...’ | અને ભજિયું ભલે ‘ભાવ્યું’ને ‘પત્નીના ચહેરા પર કૃતાર્થતાની છાલક...’ | ||
ક્રિયાપદ કપાઈ જાય છે જન્મ્યા | ક્રિયાપદ કપાઈ જાય છે જન્મ્યા પહેલાં— | ||
અને ‘હાલક ડોલક’ તરવરે છે સપાટી પર તેથી ‘જહાજની આછી ઝાંખી’ | અને ‘હાલક ડોલક’ તરવરે છે સપાટી પર તેથી ‘જહાજની આછી ઝાંખી’ | ||
પણ દૃશ્યને અધવચ અટકાવે છે ‘પાંખી’ | પણ દૃશ્યને અધવચ અટકાવે છે ‘પાંખી’ | ||
હવે આવી ગરબડગોટાળી પ્રક્રિયાનું નામ જો કવિતા હોય | હવે આવી ગરબડગોટાળી પ્રક્રિયાનું નામ જો કવિતા હોય તો— | ||
સવિતા ! શોષી લે નિઃશેષ, ઝાકળના ટીપાંની જેમ. | સવિતા ! શોષી લે નિઃશેષ, ઝાકળના ટીપાંની જેમ. | ||
અને | અને ર્હેમ કરો. | ||
કોણ કરે | કોણ કરે ર્હેમ ? | ||
લાઠાજી ! લીલીછમ ભાંગની પાંદડીઓનો ચારો ચરો | લાઠાજી ! લીલીછમ ભાંગની પાંદડીઓનો ચારો ચરો | ||
અને પછી સીધા ને બદલે ત્રાંસા સરો. | અને પછી સીધા ને બદલે ત્રાંસા સરો. | ||
તે સરીએ જ છીએ | તે સરીએ જ છીએ ને— | ||
આ સ્વર-વ્યંજનની લીલીછમ તાજી કૂંપળોને દાઢમાં દબાવતા દબાવતા | આ સ્વર-વ્યંજનની લીલીછમ તાજી કૂંપળોને દાઢમાં દબાવતા દબાવતા | ||
અર્થાત્ ચબાવતા ચબાવતા | અર્થાત્ ચબાવતા ચબાવતા | ||
અને એમ ક્રિયાના પદ પડે છે ઊંધા | અને એમ ક્રિયાના પદ પડે છે ઊંધા | ||
એ પદચિહ્નોના આધારે આમ, અત્યારે ફસાયો છું તેમ, | એ પદચિહ્નોના આધારે આમ, અત્યારે ફસાયો છું તેમ, | ||
ભૂલભૂલામણીમાં ફસાઇ | ભૂલભૂલામણીમાં ફસાઇ જવું— | ||
અને ‘ફસાઈ ગયા છીએ’ની સભાનતાની લપસણી પર | અને ‘ફસાઈ ગયા છીએ’ની સભાનતાની લપસણી પર સરકવું— | ||
અને પામો કેવી સતત ગતિ આ | અને પામો કેવી સતત ગતિ આ | ||
ને અટકવું યતિ પાસે | ને અટકવું યતિ પાસે | ||
પાછા | પાછા પ્ર—ગતિ કરવી... | ||
ચક્ર | ચક્ર | ||
વક્ર | વક્ર | ||
Line 151: | Line 151: | ||
તે ભાષારૂપે થયેલી પાયમાલીનું ઉદાહરણ | તે ભાષારૂપે થયેલી પાયમાલીનું ઉદાહરણ | ||
‘શરણ’ આવે; પણ કોઈ ‘તરણ’ નથી | ‘શરણ’ આવે; પણ કોઈ ‘તરણ’ નથી | ||
પણ ‘પરણ’ છે | પણ ‘પરણ’ છે ભાંગનાં— | ||

ચારો છે મુખની સમીપ જ પણ ચરી શકતો નથી. | ચારો છે મુખની સમીપ જ પણ ચરી શકતો નથી. | ||
ચરાશે ત્યારે ચરાશે, મરાશે ત્યારે મરાશે. | ચરાશે ત્યારે ચરાશે, મરાશે ત્યારે મરાશે. | ||
અટકવું નથી આ ક્ષણે પણ અટકી જવાય છે. | અટકવું નથી આ ક્ષણે પણ અટકી જવાય છે. | ||
બટકવું નથી આ ક્ષણે | બટકવું નથી આ ક્ષણે પણ— | ||
'''(જુલાઈ : ૧૯૭૬)''' | '''(જુલાઈ : ૧૯૭૬)''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |