ટોળાં અવાજ ઘોઘાટ/૧૪- બટકવું નથી આ ક્ષણે પણ...: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪- બટકવું નથી આ ક્ષણે પણ...|}} {{Poem2Open}} ધારી શકાતું નથી તો ધૂણી કેમ શકાય ? હસી શકતો નથી પણ હડસેલાઉં છું ખરો. ભસી શકતો નથી પણ ભરખાઉં છું ખરો. ચઢી શકતો નથી પણ ખેંચાઉં છું ખરો. પડું છું પછ...")

No edit summary
Line 14: Line 14:
દબાઉં છું છુંદાઉં છું ચૂંથાઉં છું ચેપાઉં છું ચંપાઉં છું
દબાઉં છું છુંદાઉં છું ચૂંથાઉં છું ચેપાઉં છું ચંપાઉં છું
ધક્કેલાઉં છું ઢસેડાઉં છું ધબેડાઉં છું ઢીબાઉં છું
ધક્કેલાઉં છું ઢસેડાઉં છું ધબેડાઉં છું ઢીબાઉં છું

ખસાઉં છું પણ ખસી શકતો નથી
ખસાઉં છું પણ ખસી શકતો નથી
ચેપાઉં છું પણ ચસી શકતો નથી
ચેપાઉં છું પણ ચસી શકતો નથી
Line 31: Line 31:
જકડાયો છું જબરજસ્ત ગૂંગળાયો છું ગહૂવરમાં
જકડાયો છું જબરજસ્ત ગૂંગળાયો છું ગહૂવરમાં
પણ મનોરથના મ-ને મુઠ્ઠીમાં મસળી શકતો નથી.
પણ મનોરથના મ-ને મુઠ્ઠીમાં મસળી શકતો નથી.

ઊંચકાયો છું આકાશ સુધી, અદ્ધર
ઊંચકાયો છું આકાશ સુધી, અદ્ધર
પણ મગ જેવું મન પલભર ઊંચકાતું નથી મારાથી.
પણ મગ જેવું મન પલભર ઊંચકાતું નથી મારાથી.
Line 41: Line 41:
સાચું કહું છું આ લોખંડી સળિયા જેવી બથોબથ વાક્યરચનાઓ વચ્ચે જ
સાચું કહું છું આ લોખંડી સળિયા જેવી બથોબથ વાક્યરચનાઓ વચ્ચે જ
ગૂંગળાઈ મરવાનો અર્થ મનુષ્ય હોય....
ગૂંગળાઈ મરવાનો અર્થ મનુષ્ય હોય....

મારા અંગ અંગ કાંપે છે ક્રોધથી
મારા અંગ અંગ કાંપે છે ક્રોધથી
મારી મુઠ્ઠીઓ વળાય છે, ભીંસાય છે, હથેળીઓ નખથી ચેપાય છે
મારી મુઠ્ઠીઓ વળાય છે, ભીંસાય છે, હથેળીઓ નખથી ચેપાય છે
મારી આંખના ડોળા ફાટી જશે હમણા
મારી આંખના ડોળા ફાટી જશે હમણા
આ બમણા રોષથી...
આ બમણા રોષથી...

નપુંસક ક્રોધ પછી-
નપુંસક ક્રોધ પછી-
આ કેળની થાંભલીઓ જેવી જંઘાઓમાં લપસી પડવાનું ?
આ કેળની થાંભલીઓ જેવી જંઘાઓમાં લપસી પડવાનું ?
Line 53: Line 53:
અથવા આ શ્વાનવત્ ઉછળવાનું સુખસ્ત્રાવની પરાકોટિ સુધી ?
અથવા આ શ્વાનવત્ ઉછળવાનું સુખસ્ત્રાવની પરાકોટિ સુધી ?
અને એના પુનરાવર્તનો સાવ એકધારા કંટાળાજનક સાલા...
અને એના પુનરાવર્તનો સાવ એકધારા કંટાળાજનક સાલા...

બની શકે તો ખત્મ કરો આ સભાનતાના મૂળને
બની શકે તો ખત્મ કરો આ સભાનતાના મૂળને
અરેરે કોઈ ચાવી ચડાવે એટલે આપણે ચાલવાનું ?
અરેરે કોઈ ચાવી ચડાવે એટલે આપણે ચાલવાનું ?
અને કોઈ એના મનમાં આવે ત્યારે ઘા કરીને ફેંકી દે આપણને ?
અને કોઈ એના મનમાં આવે ત્યારે ઘા કરીને ફેંકી દે આપણને ?

અથવા આ ગીતાના ગ-ની ગમાણમાં
અથવા આ ગીતાના ગ-ની ગમાણમાં
ભોડું ઢાળી કડબ ખાવાની કડબડ કડબડ, ચશ્મા ચડાવી ?
ભોડું ઢાળી કડબ ખાવાની કડબડ કડબડ, ચશ્મા ચડાવી ?
Line 68: Line 68:
કે આમ આ પાંગળી કલમને ઘસડ-વાની ?
કે આમ આ પાંગળી કલમને ઘસડ-વાની ?
આમ આ અત્યારે ઘસ-ડી રહ્યો છું એમ, સાવ અર્થહીન, કર્તૃત્વહીન ?
આમ આ અત્યારે ઘસ-ડી રહ્યો છું એમ, સાવ અર્થહીન, કર્તૃત્વહીન ?

તું નશામાં છે હે વાદી !
તું નશામાં છે હે વાદી !
ભલે નાચે ફેન ફૂત્કારતો-રાશિ તારા હાથોના તાલસંમોહને;
ભલે નાચે ફેન ફૂત્કારતો-રાશિ તારા હાથોના તાલસંમોહને;
પણ તું નશામાં છે વાદી, ધર્મના ધધુપપૂ !
પણ તું નશામાં છે વાદી, ધર્મના ધધુપપૂ !
તારી થાકી ગયો છું કરીને લાંબી લાંબી યાદી.
તારી થાકી ગયો છું કરીને લાંબી લાંબી યાદી.

તું વિજ્ઞાની હો કે અ-જ્ઞાની.
તું વિજ્ઞાની હો કે અ-જ્ઞાની.
તું ધર્મી હો કે મર્મી
તું ધર્મી હો કે મર્મી
Line 98: Line 98:
કરીશ ત્યારે જ- ;
કરીશ ત્યારે જ- ;
અને ત્યારે તારા અનુજના મગની ડાળ પર મૉર મઘમઘતો હશે.
અને ત્યારે તારા અનુજના મગની ડાળ પર મૉર મઘમઘતો હશે.

અરેરે આમ જ આ બેહૂદી બના...
અરેરે આમ જ આ બેહૂદી બના...
નાના ‘બનાવટ’ નહીં
નાના ‘બનાવટ’ નહીં
Line 104: Line 104:
પણ આ તો કેવળ કંઈ જ નથી માદર...
પણ આ તો કેવળ કંઈ જ નથી માદર...
તો પછી આ ઊંચકી લઉં કલમ કાગળ પરથી જો ઊંચકી શકાતી હોય તો....
તો પછી આ ઊંચકી લઉં કલમ કાગળ પરથી જો ઊંચકી શકાતી હોય તો....

પણ ક્ષણાર્ધમાં જ પાછી એ ચોંટી
પણ ક્ષણાર્ધમાં જ પાછી એ ચોંટી
નથી નથી હરગિજ નથી શું અલ્પાલ્પવિરામ પણ-
નથી નથી હરગિજ નથી શું અલ્પાલ્પવિરામ પણ-
Line 111: Line 111:
અને નથી અટકવાની ? આ એક નિરર્થક, શબ્દની બોદું ખખડતી
અને નથી અટકવાની ? આ એક નિરર્થક, શબ્દની બોદું ખખડતી
કાંસાની વાટકીઓમાં એ પ્રવાહને આમ ખખડતો રાખવાની, આદત ?
કાંસાની વાટકીઓમાં એ પ્રવાહને આમ ખખડતો રાખવાની, આદત ?

આ  મગજમાં કે માઈન્ડમાં કે ચિત્તમાં કે સંવિત્ માં એવું શું બની જાય છે
આ  મગજમાં કે માઈન્ડમાં કે ચિત્તમાં કે સંવિત્ માં એવું શું બની જાય છે
કે ‘આદત’ પછી તરત તરતા તરતા ખેંચાઈ આવે છે ચાર અક્ષરો :
કે ‘આદત’ પછી તરત તરતા તરતા ખેંચાઈ આવે છે ચાર અક્ષરો :
Line 152: Line 152:
‘શરણ’ આવે; પણ કોઈ ‘તરણ’ નથી
‘શરણ’ આવે; પણ કોઈ ‘તરણ’ નથી
પણ ‘પરણ’ છે ભાંગનાં-
પણ ‘પરણ’ છે ભાંગનાં-

ચારો છે મુખની સમીપ જ પણ ચરી શકતો નથી.
ચારો છે મુખની સમીપ જ પણ ચરી શકતો નથી.
ચરાશે ત્યારે ચરાશે, મરાશે ત્યારે મરાશે.
ચરાશે ત્યારે ચરાશે, મરાશે ત્યારે મરાશે.
18,450

edits