પવનના પેટમાં પોઢેલો પવન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 77: Line 77:
ફેંદવો એંઠવાડ.
ફેંદવો એંઠવાડ.
</poem>
</poem>
{{Poem2Open}}
આ રચના અલંકારનિરપેક્ષ કેવળ એક ઘટના – કીડીનું મૃત્યુ-ને કેન્દ્રમાં રાખી ભાષાવર્તુળો સર્જે છે.

{{Poem2Close}}
<poem>
આંગળે આંગળે ઊગ્યા આંબા
આંગળે આંગળે ઊગ્યા આંબા
પગદંડીઓ પથરાઈ પાંચ દિશામાં
પગદંડીઓ પથરાઈ પાંચ દિશામાં
આંખમાંથી એક પાતળું, મોળું ટીપું નીચે પડ્યું

એને મેં ટાંકણીથી કોચી જોયું.
એને મેં ટાંકણીથી કોચી જોયું.
</poem>
{{Poem2Open}}
જેવી કવિકર્મ સિદ્ધ કરતી પંક્તિઓ પાસે વારંવાર જઉં છું અને પ્રત્યેક વાર જુદું જુદું ભાવવિશ્વ રચી પાછો આવું છું. અહીં દલપતરામની રચના જેમ એક અર્થવિશ્વ જ રચાતું નથી. દરેક ભાવકને અને એકના એક ભાવકને સમયે સમયે સજ્જતા વધવાથી નોખો નોખો અનુભવાનંદ આપે એવી ક્ષમતા ધરાવે છે.

આવું ગુજરાતી ભાષાની કવિતામાં વારંવાર નથી બન્યું.

{{Center|(ક)}}
{{Poem2Close}}
{{Center|'''(ક)'''}}
{{Poem2Open}}
મને શેખની અલ્પખ્યાત બીજી રચનાએ કાવ્યાનંદ આપ્યો છે તે આમ 1962માં શરૂ થાય છે; પણ, 14-1-1974ના રોજ એની અંતિમ વાચના આપણને હાથવગી થાય છે. આ રચના નીચે શેખનું નામ ન હોય તો એ શેખે લખી છે એવું રસિક શાહ તો ઠીક જયંત પારેખ પણ ભાગ્યે જ કહી શકે. એનો અર્થ એ કે ઈ.સ. 1961ના શેખ ઈ.સ. 1974માં બહુબહુ અદલાયા-બદલાયા છે. એ સારા કવિનું કાયમી લક્ષણ લેખાયું છે અને એમાંય ‘મેજોર પોએટ’નું સારલ્ય આ રચનાનું સર્વસ્વ છે, હું એના વિશે કોઈ પિષ્ટપેષણ કરવાનો નથી કારણ એની સાદગી જ એવી છે કે કોઈ ઇન્ટરપ્રિટર અથવા આસ્વાદકની એને આવશ્યકતા નથી. એ શબ્દોનું સર્જકત્વ તમને direct મળે એમ હું ઇચ્છું છું. કાવ્ય આમ છેઃ

પાણીની જેમ
પાણીની જેમ
તમને ખોબામાં ઝીલ્યાં હતાં
તમને ખોબામાં ઝીલ્યાં હતાં
Line 100: Line 109:
પ્રવાહીનો અણસાર...
પ્રવાહીનો અણસાર...
આંગળાં અક્ષરોમાં ઊતરવા
આંગળાં અક્ષરોમાં ઊતરવા
ફાંફાં મારે છે. (અથવા અને, પૃ. 58)
ફાંફાં મારે છે.  
</poem>
{{Right|(અથવા અને, પૃ. 58)}}
{{Poem2Open}}
શેખે મોર્બિડ થયા વગર (મૃણાલ કેમ યાદ આવી – સુરેશભાઈની?) આ રચના કરી છે. ભાષાની સરળતા, ગુપ્ત રીતે વહેતો લય, વાસ્તવમાંથી અણધાર્યા દૂર કરતી પંક્તિ ‘આંગળું ઊડી ગયું’.

હું કથકની શૈલીથી પ્રસન્ન પ્રસન્ન. જેને ખોબામાં ઝીલી હતી અને આંગળાં ભીનાં ભીનાં થયાં હતાં – તે આંગળાંવાળો હાથ સુકાઈ ગયો છે. કવિ ઇંગિતથી કાવ્યનાયકની વેદનાથી હચમચ હચમચ હચમચાવે છે, ક્યારેક ભીના અને હવે સુકાયેલા હાથનાં આંગળાં ફાંફાં મારે છે – અક્ષરોમાં ઊતરવા.

આવી ક્ષણોમાં વ્યક્ત થવું અને એય ભાષામાં – કેવું દુષ્કર!

આ રચનાનું અનન્યપણું વણપોંખ્યું ન જવું જોઈએ.
આ રચનાનું અનન્યપણું વણપોંખ્યું ન જવું જોઈએ.
{{Poem2Close}}
{{Center|(ખ)}}
{{Center|(ખ)}}
હવે પછીની રચના 27-10-1977ની છે. પહેલી વાર ‘અને’માં પ્રગટ થાય છે. એનું શીર્ષક છે ‘વહેલી સવારે’.

2,457

edits