2,457
edits
No edit summary |
No edit summary |
||
Line 77: | Line 77: | ||
ફેંદવો એંઠવાડ. | ફેંદવો એંઠવાડ. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
આ રચના અલંકારનિરપેક્ષ કેવળ એક ઘટના – કીડીનું મૃત્યુ-ને કેન્દ્રમાં રાખી ભાષાવર્તુળો સર્જે છે. | આ રચના અલંકારનિરપેક્ષ કેવળ એક ઘટના – કીડીનું મૃત્યુ-ને કેન્દ્રમાં રાખી ભાષાવર્તુળો સર્જે છે. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
આંગળે આંગળે ઊગ્યા આંબા | આંગળે આંગળે ઊગ્યા આંબા | ||
પગદંડીઓ પથરાઈ પાંચ દિશામાં | પગદંડીઓ પથરાઈ પાંચ દિશામાં | ||
આંખમાંથી એક પાતળું, મોળું ટીપું નીચે પડ્યું | આંખમાંથી એક પાતળું, મોળું ટીપું નીચે પડ્યું | ||
એને મેં ટાંકણીથી કોચી જોયું. | એને મેં ટાંકણીથી કોચી જોયું. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
જેવી કવિકર્મ સિદ્ધ કરતી પંક્તિઓ પાસે વારંવાર જઉં છું અને પ્રત્યેક વાર જુદું જુદું ભાવવિશ્વ રચી પાછો આવું છું. અહીં દલપતરામની રચના જેમ એક અર્થવિશ્વ જ રચાતું નથી. દરેક ભાવકને અને એકના એક ભાવકને સમયે સમયે સજ્જતા વધવાથી નોખો નોખો અનુભવાનંદ આપે એવી ક્ષમતા ધરાવે છે. | જેવી કવિકર્મ સિદ્ધ કરતી પંક્તિઓ પાસે વારંવાર જઉં છું અને પ્રત્યેક વાર જુદું જુદું ભાવવિશ્વ રચી પાછો આવું છું. અહીં દલપતરામની રચના જેમ એક અર્થવિશ્વ જ રચાતું નથી. દરેક ભાવકને અને એકના એક ભાવકને સમયે સમયે સજ્જતા વધવાથી નોખો નોખો અનુભવાનંદ આપે એવી ક્ષમતા ધરાવે છે. | ||
આવું ગુજરાતી ભાષાની કવિતામાં વારંવાર નથી બન્યું. | આવું ગુજરાતી ભાષાની કવિતામાં વારંવાર નથી બન્યું. | ||
{{Center|(ક)}} | {{Poem2Close}} | ||
{{Center|'''(ક)'''}} | |||
{{Poem2Open}} | |||
મને શેખની અલ્પખ્યાત બીજી રચનાએ કાવ્યાનંદ આપ્યો છે તે આમ 1962માં શરૂ થાય છે; પણ, 14-1-1974ના રોજ એની અંતિમ વાચના આપણને હાથવગી થાય છે. આ રચના નીચે શેખનું નામ ન હોય તો એ શેખે લખી છે એવું રસિક શાહ તો ઠીક જયંત પારેખ પણ ભાગ્યે જ કહી શકે. એનો અર્થ એ કે ઈ.સ. 1961ના શેખ ઈ.સ. 1974માં બહુબહુ અદલાયા-બદલાયા છે. એ સારા કવિનું કાયમી લક્ષણ લેખાયું છે અને એમાંય ‘મેજોર પોએટ’નું સારલ્ય આ રચનાનું સર્વસ્વ છે, હું એના વિશે કોઈ પિષ્ટપેષણ કરવાનો નથી કારણ એની સાદગી જ એવી છે કે કોઈ ઇન્ટરપ્રિટર અથવા આસ્વાદકની એને આવશ્યકતા નથી. એ શબ્દોનું સર્જકત્વ તમને direct મળે એમ હું ઇચ્છું છું. કાવ્ય આમ છેઃ | મને શેખની અલ્પખ્યાત બીજી રચનાએ કાવ્યાનંદ આપ્યો છે તે આમ 1962માં શરૂ થાય છે; પણ, 14-1-1974ના રોજ એની અંતિમ વાચના આપણને હાથવગી થાય છે. આ રચના નીચે શેખનું નામ ન હોય તો એ શેખે લખી છે એવું રસિક શાહ તો ઠીક જયંત પારેખ પણ ભાગ્યે જ કહી શકે. એનો અર્થ એ કે ઈ.સ. 1961ના શેખ ઈ.સ. 1974માં બહુબહુ અદલાયા-બદલાયા છે. એ સારા કવિનું કાયમી લક્ષણ લેખાયું છે અને એમાંય ‘મેજોર પોએટ’નું સારલ્ય આ રચનાનું સર્વસ્વ છે, હું એના વિશે કોઈ પિષ્ટપેષણ કરવાનો નથી કારણ એની સાદગી જ એવી છે કે કોઈ ઇન્ટરપ્રિટર અથવા આસ્વાદકની એને આવશ્યકતા નથી. એ શબ્દોનું સર્જકત્વ તમને direct મળે એમ હું ઇચ્છું છું. કાવ્ય આમ છેઃ | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
પાણીની જેમ | પાણીની જેમ | ||
તમને ખોબામાં ઝીલ્યાં હતાં | તમને ખોબામાં ઝીલ્યાં હતાં | ||
Line 100: | Line 109: | ||
પ્રવાહીનો અણસાર... | પ્રવાહીનો અણસાર... | ||
આંગળાં અક્ષરોમાં ઊતરવા | આંગળાં અક્ષરોમાં ઊતરવા | ||
ફાંફાં મારે છે. (અથવા અને, પૃ. 58) | ફાંફાં મારે છે. | ||
</poem> | |||
{{Right|(અથવા અને, પૃ. 58)}} | |||
{{Poem2Open}} | |||
શેખે મોર્બિડ થયા વગર (મૃણાલ કેમ યાદ આવી – સુરેશભાઈની?) આ રચના કરી છે. ભાષાની સરળતા, ગુપ્ત રીતે વહેતો લય, વાસ્તવમાંથી અણધાર્યા દૂર કરતી પંક્તિ ‘આંગળું ઊડી ગયું’. | શેખે મોર્બિડ થયા વગર (મૃણાલ કેમ યાદ આવી – સુરેશભાઈની?) આ રચના કરી છે. ભાષાની સરળતા, ગુપ્ત રીતે વહેતો લય, વાસ્તવમાંથી અણધાર્યા દૂર કરતી પંક્તિ ‘આંગળું ઊડી ગયું’. | ||
હું કથકની શૈલીથી પ્રસન્ન પ્રસન્ન. જેને ખોબામાં ઝીલી હતી અને આંગળાં ભીનાં ભીનાં થયાં હતાં – તે આંગળાંવાળો હાથ સુકાઈ ગયો છે. કવિ ઇંગિતથી કાવ્યનાયકની વેદનાથી હચમચ હચમચ હચમચાવે છે, ક્યારેક ભીના અને હવે સુકાયેલા હાથનાં આંગળાં ફાંફાં મારે છે – અક્ષરોમાં ઊતરવા. | હું કથકની શૈલીથી પ્રસન્ન પ્રસન્ન. જેને ખોબામાં ઝીલી હતી અને આંગળાં ભીનાં ભીનાં થયાં હતાં – તે આંગળાંવાળો હાથ સુકાઈ ગયો છે. કવિ ઇંગિતથી કાવ્યનાયકની વેદનાથી હચમચ હચમચ હચમચાવે છે, ક્યારેક ભીના અને હવે સુકાયેલા હાથનાં આંગળાં ફાંફાં મારે છે – અક્ષરોમાં ઊતરવા. | ||
આવી ક્ષણોમાં વ્યક્ત થવું અને એય ભાષામાં – કેવું દુષ્કર! | આવી ક્ષણોમાં વ્યક્ત થવું અને એય ભાષામાં – કેવું દુષ્કર! | ||
આ રચનાનું અનન્યપણું વણપોંખ્યું ન જવું જોઈએ. | આ રચનાનું અનન્યપણું વણપોંખ્યું ન જવું જોઈએ. | ||
{{Poem2Close}} | |||
{{Center|(ખ)}} | {{Center|(ખ)}} | ||
હવે પછીની રચના 27-10-1977ની છે. પહેલી વાર ‘અને’માં પ્રગટ થાય છે. એનું શીર્ષક છે ‘વહેલી સવારે’. | હવે પછીની રચના 27-10-1977ની છે. પહેલી વાર ‘અને’માં પ્રગટ થાય છે. એનું શીર્ષક છે ‘વહેલી સવારે’. |
edits