2,457
edits
No edit summary |
No edit summary |
||
Line 47: | Line 47: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઈ.સ. 1963માં લખાયેલી આ રચનામાં શેખનાં પ્રારંભિક ગદ્યકાવ્યો જેમ અલંકારોનું બાહુલ્ય નથી. ઘટના ઘટ્યા પછીની ક્ષણોએ આપેલું સંવેદન અહીં સ્મૃતિરૂપે શબ્દબદ્ધ થયું છે. | ઈ.સ. 1963માં લખાયેલી આ રચનામાં શેખનાં પ્રારંભિક ગદ્યકાવ્યો જેમ અલંકારોનું બાહુલ્ય નથી. ઘટના ઘટ્યા પછીની ક્ષણોએ આપેલું સંવેદન અહીં સ્મૃતિરૂપે શબ્દબદ્ધ થયું છે. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘થીજેલ કોપરેલ જેવી પોષની ચાંદની’ | ‘થીજેલ કોપરેલ જેવી પોષની ચાંદની’ | ||
‘પિત્તળની ચામડીનો બોદો રણકાર’ | ‘પિત્તળની ચામડીનો બોદો રણકાર’ | ||
Line 57: | Line 59: | ||
‘કૂતરાં વગરની વસતિમાં ભસ્યા કરે છે કાળા અક્ષરો’ | ‘કૂતરાં વગરની વસતિમાં ભસ્યા કરે છે કાળા અક્ષરો’ | ||
‘મરુથલે મોતીમઢ્યું આ નગર’ | ‘મરુથલે મોતીમઢ્યું આ નગર’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
જેવી અલંકૃત આ રચના નથી. કે નથી અહીં ચોંકાવે એવાં કોઈ વિધાન : જેમાં | જેવી અલંકૃત આ રચના નથી. કે નથી અહીં ચોંકાવે એવાં કોઈ વિધાન : જેમાં | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘બધું વીર્ય એક સાથે સરી ગયું હોય | ‘બધું વીર્ય એક સાથે સરી ગયું હોય | ||
એવા લિંગ જેવું સુસ્ત શરીર લાગે છે’ | એવા લિંગ જેવું સુસ્ત શરીર લાગે છે’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
કે નથી બીભત્સરસ સિદ્ધ કરતી પંક્તિઓ. | કે નથી બીભત્સરસ સિદ્ધ કરતી પંક્તિઓ. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ઘાસ ખાઈ ખાઈને | ઘાસ ખાઈ ખાઈને | ||
કીધા પીળા પોદળા | કીધા પીળા પોદળા | ||
Line 66: | Line 76: | ||
રખડવું ભૂંડ પેઠે | રખડવું ભૂંડ પેઠે | ||
ફેંદવો એંઠવાડ. | ફેંદવો એંઠવાડ. | ||
</poem> | |||
આ રચના અલંકારનિરપેક્ષ કેવળ એક ઘટના – કીડીનું મૃત્યુ-ને કેન્દ્રમાં રાખી ભાષાવર્તુળો સર્જે છે. | આ રચના અલંકારનિરપેક્ષ કેવળ એક ઘટના – કીડીનું મૃત્યુ-ને કેન્દ્રમાં રાખી ભાષાવર્તુળો સર્જે છે. | ||
આંગળે આંગળે ઊગ્યા આંબા | આંગળે આંગળે ઊગ્યા આંબા | ||
Line 227: | Line 238: | ||
{{Center|3}} | {{Center|3}} | ||
તો ‘અથવા અને’ પછી પણ કાવ્યસંચય જોઈએ. | તો ‘અથવા અને’ પછી પણ કાવ્યસંચય જોઈએ. | ||
{{Center|***}} | {{Center|***}} |
edits