પ્રતિપદા/અનુ-આધુનિક કવિતાઃ ઓળખનો આલેખ – મણિલાલ હ. પટેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 421: Line 421:
'''મનીષા જોષી''' ‘કંસારા બજાર’ કાવ્યમાં વાસણ અને સ્ત્રીની સ્થિતિને સાથોસાથ મૂકીને નારીજીવનની નિયતિને કાવ્યાત્મક અભિવ્યક્તિ આપે છે.  
'''મનીષા જોષી''' ‘કંસારા બજાર’ કાવ્યમાં વાસણ અને સ્ત્રીની સ્થિતિને સાથોસાથ મૂકીને નારીજીવનની નિયતિને કાવ્યાત્મક અભિવ્યક્તિ આપે છે.  
:હું ચૂપચાપ પસાર થતી હોઉં છું/ આ બજારમાં ચિરકાલીન અવાજો વચ્ચેથી/ ત્યારે/ સતત એમ લાગ્યા કરે છે કે/ હું અને આ અવાજ /ક્યારેય મરતાં નથી.
:હું ચૂપચાપ પસાર થતી હોઉં છું/ આ બજારમાં ચિરકાલીન અવાજો વચ્ચેથી/ ત્યારે/ સતત એમ લાગ્યા કરે છે કે/ હું અને આ અવાજ /ક્યારેય મરતાં નથી.
ટિપાતાં વાસણોના અવાજો, એ દૃશ્યો-સ્મૃતિઓ બધું નારી-અસ્તિત્વ સાથે એકાકાર વર્તાય છે. તો ‘ગોઝારી વાવ’નું રૂપક પણ નારીજીવનની સ્થિતિઓ ચીંધે છે. પુરુષઝંખા અને તિરસ્કારની ચિનગારી સ્ત્રીને અજંપ અને હિંસક પણ કરતાં રહે છે. સ્ત્રીનું આક્રમક પ્રતિક્રમણ અહીં પહેલીવાર દઝાડતી આગ બનીને પ્રગટે છે. આ ભૂમિકાએથી જોતાં સમજાશે કે – સ્ત્રી સર્જક તરીકે મનીષા જોષીની કવિતા વધારે બળવાન સંકેતો ધરાવે છે. ‘કંદરા’ અને ‘કંસારા બજાર’ સંચયોની એમની કવિતા ૧૯૮૫ પછીના નારીસંવેદનના આલેખન સંદર્ભે ટટ્ટાર ઊભી રહી છે. આ કવયિત્રી ‘પ્રદક્ષિણા’ કાવ્યમાં આપણા સામાજિક કલ્ચરમાં નારીની જે દશા-અવદશા છે તેની વાત કરે છે...    વાંચોઃ
ટિપાતાં વાસણોના અવાજો, એ દૃશ્યો-સ્મૃતિઓ બધું નારી-અસ્તિત્વ સાથે એકાકાર વર્તાય છે. તો ‘ગોઝારી વાવ’નું રૂપક પણ નારીજીવનની સ્થિતિઓ ચીંધે છે. પુરુષઝંખા અને તિરસ્કારની ચિનગારી સ્ત્રીને અજંપ અને હિંસક પણ કરતાં રહે છે. સ્ત્રીનું આક્રમક પ્રતિક્રમણ અહીં પહેલીવાર દઝાડતી આગ બનીને પ્રગટે છે. આ ભૂમિકાએથી જોતાં સમજાશે કે – સ્ત્રી સર્જક તરીકે મનીષા જોષીની કવિતા વધારે બળવાન સંકેતો ધરાવે છે. ‘કંદરા’ અને ‘કંસારા બજાર’ સંચયોની એમની કવિતા ૧૯૮૫ પછીના નારીસંવેદનના આલેખન સંદર્ભે ટટ્ટાર ઊભી રહી છે. આ કવયિત્રી ‘પ્રદક્ષિણા’ કાવ્યમાં આપણા સામાજિક કલ્ચરમાં નારીની જે દશા-અવદશા છે તેની વાત કરે છે...    વાંચોઃ{{Poem2Close}}
:જ્યારે જ્યારે મંદિરમાં જાઉં છું ત્યારે
<poem>જ્યારે જ્યારે મંદિરમાં જાઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
મને લાગે છે કે બધા જ દેવોનાં
Line 444: Line 444:
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો!
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો!
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.</poem>
અહીં મંદિર દીવાલો, વાહનો બધાં ય પ્રતીક બનીને અર્થ સંકુલતા રચે છે. આ મંદિર માત્ર કાયાનું નથી એ સમાજ, સંસ્કૃતિ અને જીવતરનું ય પ્રતીક છે. સંસ્કૃતિએ રચેલા પ્રપંચોએ નારીને કેવી તો ઘેરી રાખેલી છે! એ છૂટી શકતી  જ નથી. જોકે મનીષા જોષીની કાવ્યનાયિકા પુરુષને પરખી ગઈ છે. એ એને પડકારે છે, વશ કરે છે, ધૂત્કારે છે, ટટળતો ને ટળવળતો, સડતો-સળગતો ને સબડતો રાખી શકે છે. ‘ગોઝારી વાવ’ કાવ્ય આનું ઉદાહરણ છે. તો વળી ‘સહશયન’માં પશુપુરુષની ઓળખ સાથે નારીની અલ્લડતાને વર્ણવી છે. નર-નારીની પરસ્પર પૂરકતા વફાદાર બાજ પક્ષી જેવી છે. જીવનનો માળો રક્ષવા એની જરૂર પડે છેઃ
{{Poem2Open}} અહીં મંદિર દીવાલો, વાહનો બધાં ય પ્રતીક બનીને અર્થ સંકુલતા રચે છે. આ મંદિર માત્ર કાયાનું નથી એ સમાજ, સંસ્કૃતિ અને જીવતરનું ય પ્રતીક છે. સંસ્કૃતિએ રચેલા પ્રપંચોએ નારીને કેવી તો ઘેરી રાખેલી છે! એ છૂટી શકતી  જ નથી. જોકે મનીષા જોષીની કાવ્યનાયિકા પુરુષને પરખી ગઈ છે. એ એને પડકારે છે, વશ કરે છે, ધૂત્કારે છે, ટટળતો ને ટળવળતો, સડતો-સળગતો ને સબડતો રાખી શકે છે. ‘ગોઝારી વાવ’ કાવ્ય આનું ઉદાહરણ છે. તો વળી ‘સહશયન’માં પશુપુરુષની ઓળખ સાથે નારીની અલ્લડતાને વર્ણવી છે. નર-નારીની પરસ્પર પૂરકતા વફાદાર બાજ પક્ષી જેવી છે. જીવનનો માળો રક્ષવા એની જરૂર પડે છેઃ
સહશયન
સહશયન{{Poem2Close}}
<poem>
:કોઈ જાદુઈ જનાવર જેવું શરીર છે તારું
:કોઈ જાદુઈ જનાવર જેવું શરીર છે તારું
એક અંગ તૂટે ને સો નવાં જન્મે.
એક અંગ તૂટે ને સો નવાં જન્મે.
Line 470: Line 471:
એ વફાદાર પક્ષી જો નહિ આવે તો
એ વફાદાર પક્ષી જો નહિ આવે તો
કોણ કરશે રખેવાળી
કોણ કરશે રખેવાળી
આપણા શયનખંડની?  
આપણા શયનખંડની?</poem>
{{Center|*}}
{{Center|*}}
આ કાવ્યમાં માંસલ આલેખન છે – સર્જકની એ ‘બોલ્ડનેસ’ કાવ્યનો દૃઢબંધ બને છે. સ્ત્રીની કાયાગત વિલક્ષણતા હવે એની આગવી ઓળખ છે – એ એના વડે સ્તો પુરુષોથી નોખી છે – ને સવાઈ પણ! આવા ‘ગાયનેક-ક્રિટિસિઝમ’નો સંદર્ભ લઈને મનીષાની કવિતાને મૂલવી શકાશે. ‘કંદમૂળ’ સંચયમાં પૂર્વેનો પુરુષ પ્રત્યેનો નકારાત્મક કે તિરસ્કૃત ભાવ હવે ઠરીને, પરિપક્વતા ધારીને સ્વસ્થ અનુભવ કરાવે છે. સ્ત્રી-પુરુષનું દ્વૈત અને એમનું સાયુજ્ય જુદી જુદી ભૂમિકાએથી આલેખતાં કવયિત્રી લેખે મનીષા જોષીનો અવાજ ખાસ્સો નોખો પડે છે.