પ્રતિપદા/અનુ-આધુનિક કવિતાઃ ઓળખનો આલેખ – મણિલાલ હ. પટેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 69: Line 69:
ને અધમણ દાઝ્‌યાં અબૂધડાં
ને અધમણ દાઝ્‌યાં અબૂધડાં
{{Center|*}}
{{Center|*}}
અમે અમથાં અધીરાં અધૂરિયાં હો
અમે અમથાં અધીરાં અધૂરિયાં હો
બત્રીસે કોઠે હરિ ભડકા ઊઠેને
બત્રીસે કોઠે હરિ ભડકા ઊઠેને
ઘૂંટ જીરવ્યા તો કેસરકપૂરિયાં હો...</poem>
ઘૂંટ જીરવ્યા તો કેસરકપૂરિયાં હો...</poem>
આવી રહસ્યગર્ભ ભાવસૃષ્ટિને વર્ણવતાં ગીતો હરીશમાં ઘણાં છે ને એમાં લોકજીવન તથા સંતવાણીની સમૃદ્ધિ-સભર સૃષ્ટિ છે. સૂફીઓની ગઝલને હરીશ મીનાશ્રુ આપણી તત્ત્વચિંતનની પરંપરાના અજવાળામાં ને નિજી રીતેભાતે પ્રયોજે છે – દા.ત.,{{Poem2Close}}

<poem>તું કહે છે, કબર છે : કબીરાનું ઘર છે
<poem>તું કહે છે, કબર છે : કબીરાનું ઘર છે
Line 350: Line 350:
'''સંજુ વાળા''' ઉત્તર અનુ-આધુનિક કવિ પેઢીના મહત્ત્વના કવિ છે. ગીત, ગઝલમાં ‘ટોળાંવાદી રચનાઓ’થી હઠીને સંજુ પોતાની મુદ્રા, પોતાનો અવાજ પ્રગટાવી શક્યા છે. એમણે અછાંદસમાં પણ પોતાની અભિવ્યક્તિને ચકાસી જોઈ છે. મુખ્યત્વે ગીત અને ગઝલમાં સંજુનો કવિતાવિશેષ ઊઘડ્યો છે. જોઈએઃ

મૂળ રે વિનાનું કાયા ઝાડવું/ એને પડતાં ન લાગે વાર જી રે.
મૂળ રે વિનાનું કાયા ઝાડવું/ એને પડતાં ન લાગે વાર જી રે.
આવા ભજન-રચયિતા પૂર્વજનો જાણતલ ગીતો લખે ત્યારે એ નોખાં ના ઊતરે તો જ નવાઈ! માણસને ઝાડ સાથે સરખાવનાર મર્મી અંદરની ઓળખ ધરાવતો હોય છે. વૃક્ષને જાણવું, એની ઋતુ-ઋતુની લીલાને જાણવી, એના મર્મોને ઓળખવા અને જીવતર સન્દર્ભે એ મર્મોને પ્ર-માણવા એ એટલું સરળ નથી... સંતો એ જાણતા હતા ને જીવન સારુ જોગવતા હતા. ‘ઝાડના સાંનિધ્યમાં શીખવું’ – એ તો ભારતીય જ્ઞાન પરંપરાના મૂળમાં છે. એક વૃક્ષ જેટલું ને જેવું શીખવે છે એવું ને એટલું તો કોક પંડિત પણ ભાગ્યે જ શીખવી શકે! કવિ સંજુ વાળા પણ વારેવારે વૃક્ષના સંદર્ભો પ્રયોજે છે ને એ રીતે પોતાની ચિંતનશીલ સંવેદનાને કાવ્યમય બનાવીને ઉજાગર કરે છે. નિજત્વ અહીંથી મુદ્રા ધારે છે ને નવતા તથા તાજપ અનાયાસ પ્રગટી આવતાં    પમાય છેઃ
આવા ભજન-રચયિતા પૂર્વજનો જાણતલ ગીતો લખે ત્યારે એ નોખાં ના ઊતરે તો જ નવાઈ! માણસને ઝાડ સાથે સરખાવનાર મર્મી અંદરની ઓળખ ધરાવતો હોય છે. વૃક્ષને જાણવું, એની ઋતુ-ઋતુની લીલાને જાણવી, એના મર્મોને ઓળખવા અને જીવતર સન્દર્ભે એ મર્મોને પ્ર-માણવા એ એટલું સરળ નથી... સંતો એ જાણતા હતા ને જીવન સારુ જોગવતા હતા. ‘ઝાડના સાંનિધ્યમાં શીખવું’ – એ તો ભારતીય જ્ઞાન પરંપરાના મૂળમાં છે. એક વૃક્ષ જેટલું ને જેવું શીખવે છે એવું ને એટલું તો કોક પંડિત પણ ભાગ્યે જ શીખવી શકે! કવિ સંજુ વાળા પણ વારેવારે વૃક્ષના સંદર્ભો પ્રયોજે છે ને એ રીતે પોતાની ચિંતનશીલ સંવેદનાને કાવ્યમય બનાવીને ઉજાગર કરે છે. નિજત્વ અહીંથી મુદ્રા ધારે છે ને નવતા તથા તાજપ અનાયાસ પ્રગટી આવતાં    પમાય છેઃ{{Poem2Close}}
થડને  વળગેલ કોઈ  વેલીની જેમ અમે વીંટાયા પોતાની જાતને
<poem>થડને  વળગેલ કોઈ  વેલીની જેમ અમે વીંટાયા પોતાની જાતને
પાંગરવું પીમળવું ખરવું ખોવાઈ જવું અર્પણ આ લીલી ઠકરાતને  
પાંગરવું પીમળવું ખરવું ખોવાઈ જવું અર્પણ આ લીલી ઠકરાતને  
એવા ઉથાપો કે જન્માન્તર ઊખડે
એવા ઉથાપો કે જન્માન્તર ઊખડે
થાપો, તો છેક કોઈ તળિયાની થાપણે...
થાપો, તો છેક કોઈ તળિયાની થાપણે...
એક ઊંચી દીવાલ અને આપણે.
એક ઊંચી દીવાલ અને આપણે.</poem>
{{Poem2Open}}
{{Center|*}}
{{Center|*}}
હઠાગ્રહી ‘હોવું’ શું છે – એની ગતિ શી છે – એ એક પંક્તિમાં નિર્દેશીને કવિ બીજી પંક્તિમાં એકસામટાં ચાર ચાર ક્રિયાપદો ગોઠવીને માયારૂપને-જીવનના લીલારૂપને વર્ણવે છે, ને જેને ઓળખી લીધું છે એનાથી હવે અળગા થવા ઝંખે છે. વૃક્ષ લીલા રચનાર અલખને એ વીનવે છે કે હવે અડધાપડધા નહિ ઉથાપો... સામટા જ ઉથાપો ને જન્માન્તરોમાંથી ય ઉન્મૂલિત કરી દ્યો. તમારે અમને થાપવા જ હોય તો છેક તળિયાની(મૂળ સત્ત્વ-તત્ત્વની) થાપણ રૂપે સ્થાપી દેજો... ઊંચી દીવાલો બહુ બહુ રોકીને રંજાડતી ઊભી છે! આ રંજાડ બાહ્યાભ્યંતર છે –
હઠાગ્રહી ‘હોવું’ શું છે – એની ગતિ શી છે – એ એક પંક્તિમાં નિર્દેશીને કવિ બીજી પંક્તિમાં એકસામટાં ચાર ચાર ક્રિયાપદો ગોઠવીને માયારૂપને-જીવનના લીલારૂપને વર્ણવે છે, ને જેને ઓળખી લીધું છે એનાથી હવે અળગા થવા ઝંખે છે. વૃક્ષ લીલા રચનાર અલખને એ વીનવે છે કે હવે અડધાપડધા નહિ ઉથાપો... સામટા જ ઉથાપો ને જન્માન્તરોમાંથી ય ઉન્મૂલિત કરી દ્યો. તમારે અમને થાપવા જ હોય તો છેક તળિયાની(મૂળ સત્ત્વ-તત્ત્વની) થાપણ રૂપે સ્થાપી દેજો... ઊંચી દીવાલો બહુ બહુ રોકીને રંજાડતી ઊભી છે! આ રંજાડ બાહ્યાભ્યંતર છે –{{Poem2Close}}
ટેકરીની ટોચ પર બાંધ્યા મુકામ
<poem>ટેકરીની ટોચ પર બાંધ્યા મુકામ
એમાં રોજ રોજ કારમા દુકાળ,
::એમાં રોજ રોજ કારમા દુકાળ,
ટીપું હયાતીને સાચવવી કેમ,
ટીપું હયાતીને સાચવવી કેમ,
અહીં ખીણ બાજુ ખેંચે છે ઢાળ
::અહીં ખીણ બાજુ ખેંચે છે ઢાળ
સધિયારો આપો તો શિખર પર પહોંચીએ
સધિયારો આપો તો શિખર પર પહોંચીએ
પંપાળો, તો જઈને વસીએ રે પાંપણે...
પંપાળો, તો જઈને વસીએ રે પાંપણે...
એક ઊંચી દીવાલ અને આપણે.
એક ઊંચી દીવાલ અને આપણે.</poem>
ભાવાર્થ સંકુલ આવી અભિવ્યક્તિ સંજુ વાળાને, નજીકના પુરોગામી ગીત કવિઓથી જુદા પાડે છે અને સમકાલીનોમાં નોખા દેખાડે છે. અંત્યાનુપ્રાસોની અર્થપૂર્ણતા પર ભાવકોની નજર જવી જોઈએ.
{{Poem2Open}} ભાવાર્થ સંકુલ આવી અભિવ્યક્તિ સંજુ વાળાને, નજીકના પુરોગામી ગીત કવિઓથી જુદા પાડે છે અને સમકાલીનોમાં નોખા દેખાડે છે. અંત્યાનુપ્રાસોની અર્થપૂર્ણતા પર ભાવકોની નજર જવી જોઈએ.
જીવતરના તાપ-તપારા અને માયાને નામે આંટીઘૂંટીઓની માર્મિક અભિવ્યક્તિ સંજુ વાળાને સહજ છે. જુઓઃ
જીવતરના તાપ-તપારા અને માયાને નામે આંટીઘૂંટીઓની માર્મિક અભિવ્યક્તિ સંજુ વાળાને સહજ છે. જુઓઃ{{Poem2Close}}
હોય જો કપાસ એને ખાંતે ખાંતે કાંતીએ
<poem>હોય જો કપાસ એને ખાંતે ખાંતે કાંતીએ
ને કમખો વણીને કાંઈ પહેરીએ,
:ને કમખો વણીને કાંઈ પહેરીએ,
માથાબૂડ આપદાનાં ઝળૂંબ્યાં રે ઝાડ
માથાબૂડ આપદાનાં ઝળૂંબ્યાં રે ઝાડ
ઝીણા નખ થકી કેટલાંક વહેરીએ
:ઝીણા નખ થકી કેટલાંક વહેરીએ
મોભ રે મૂકીને ઊડ્યો મોરલો/ ભેળી ઊડી હાલી બેઉ આંખ રે...
મોભ રે મૂકીને ઊડ્યો મોરલો/ ભેળી ઊડી હાલી બેઉ આંખ રે...
છાતીની મોઝાર મ્હોરી શાખ રે...’
:છાતીની મોઝાર મ્હોરી શાખ રે...’</poem>
હોવાપણાની ડાળી તો છાતીમાં જ વધતી રહે ને પીડતી પણ રહે છે. ઋતુઓ – વ્યથાપીડાની – તો એને ય આવે છે.
{{Poem2Open}} હોવાપણાની ડાળી તો છાતીમાં જ વધતી રહે ને પીડતી પણ રહે છે. ઋતુઓ – વ્યથાપીડાની – તો એને ય આવે છે.
સુખ તો ખ્યાલ છે, પોતપોતાની વિભાવના હોય છે સુખની! પણ દુઃખ/પીડા/ વેદના તો હોવાપણાની સાથે અકાટ્ય રૂપે મળેલાં જ છે. સંજુ વાળાની ગીત રચનાઓમાં પણ આવો જ Tone(સૂર) વણાયેલો છે... ને મારો પક્ષપાત એ માટે પણ છે. ઉપરાંત ગીતની સ્વરૂપગત જરૂરિયાતોનો પણ એમનો ઘણો ખ્યાલ રાખેલો છે. લોકભાવો/લોકજીવનની ભાવ પરંપરાઓ; લોકભાષાનો સમીચીન વિનિયોગ અને લોકલય/ઢાળોની માવજત પણ આ ગીતકાવ્યોમાં જમા પક્ષે છે. સંજુમાં ગળચટાપણું નથી તથા કૈંક અગેયતા તરફનું વલણ પણ આવકાર્ય છે.

લયને લયના કેફ સંદર્ભે નહિ પ્રયોજતાં લયને ભાવાર્થનું રસાયન રચવા માટે યોજવાની નેમ ઉપકારક બની છે. વળી કવિનું આ વલણ એમને રમેશ પારેખ વગેરેની લય યોજનાઓથી પણ અળગા રાખે છે ને નિજી દિશામાં દોરે છે. મુખડા-અંતરાની સંરચનાઓનું વૈવિધ્ય પણ સંજુ વાળાની પોતાની દિશાની ગીત-આરાધના જ સૂચવે છે. પ્રણયની બાબતમાં નાયક નાયિકાની આરત કે એષણા પમાય છે પણ ત્યાં ય છેવટે વાત તો તત્ત્વ-સત્ત્વ તરફનો ઝુકાવ ધારે છે. વિનોદ જોશીમાં કાવ્યપૂર્ણ રંગદર્શી છટાઓ ઘણી છે. સંજુ વાળા એ દિશામાં પણ જવાનું ટાળે છે. અનેક પુરોગામીઓમાં ગળચટા ભાવોનું ભીનું ભીનું વર્ણન આવે છે. સંજુ વાળા એવી સંવેદનાઓને ઉચિત રીતે જ તડકે નાખે છે. કુટુંબમાં જે ભજન પરંપરા હતી એનો વારસો એમને સંયમિત રાખીને સંકેતાત્મક રચનાઓ કરવા તરફ વાળવામાં સફળ થયો છે એમ પમાશે. અહીં ક્યારેક તો સરળતા અને પ્રવાહિતાની આકર્ષક ઉપસ્થિતિ મળે છે ને એમાં ય વળી સંકેતો ભળતાં પ્રગટતી ભાવસંકુલતા ભાવકને ન્યાલ કરી દે છે. જુઓઃ
લયને લયના કેફ સંદર્ભે નહિ પ્રયોજતાં લયને ભાવાર્થનું રસાયન રચવા માટે યોજવાની નેમ ઉપકારક બની છે. વળી કવિનું આ વલણ એમને રમેશ પારેખ વગેરેની લય યોજનાઓથી પણ અળગા રાખે છે ને નિજી દિશામાં દોરે છે. મુખડા-અંતરાની સંરચનાઓનું વૈવિધ્ય પણ સંજુ વાળાની પોતાની દિશાની ગીત-આરાધના જ સૂચવે છે. પ્રણયની બાબતમાં નાયક નાયિકાની આરત કે એષણા પમાય છે પણ ત્યાં ય છેવટે વાત તો તત્ત્વ-સત્ત્વ તરફનો ઝુકાવ ધારે છે. વિનોદ જોશીમાં કાવ્યપૂર્ણ રંગદર્શી છટાઓ ઘણી છે. સંજુ વાળા એ દિશામાં પણ જવાનું ટાળે છે. અનેક પુરોગામીઓમાં ગળચટા ભાવોનું ભીનું ભીનું વર્ણન આવે છે. સંજુ વાળા એવી સંવેદનાઓને ઉચિત રીતે જ તડકે નાખે છે. કુટુંબમાં જે ભજન પરંપરા હતી એનો વારસો એમને સંયમિત રાખીને સંકેતાત્મક રચનાઓ કરવા તરફ વાળવામાં સફળ થયો છે એમ પમાશે. અહીં ક્યારેક તો સરળતા અને પ્રવાહિતાની આકર્ષક ઉપસ્થિતિ મળે છે ને એમાં ય વળી સંકેતો ભળતાં પ્રગટતી ભાવસંકુલતા ભાવકને ન્યાલ કરી દે છે. જુઓઃ{{Poem2Close}}
હજુ પવનમાં ભેજ વહે છે, હજુ ઢાળ છે લીલા,
<poem>હજુ પવનમાં ભેજ વહે છે, હજુ ઢાળ છે લીલા,
હજુ ઋતુઓ વળાંક લઈને છેડે કંઠ સુરીલા,
હજુ ઋતુઓ વળાંક લઈને છેડે કંઠ સુરીલા,
હજુ કોઈ માળામાં પ્રગટે પહેલવહેલું ચીં... ચીં...
હજુ કોઈ માળામાં પ્રગટે પહેલવહેલું ચીં... ચીં...
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી
હજુ પ્રભાતે સ્વર ઊઘડતા તુલસી ક્યારો સીંચી
હજુ પ્રભાતે સ્વર ઊઘડતા તુલસી ક્યારો સીંચી</poem>
અહીં સરળતા પણ સહજ આસ્વાદ્ય કવિતા બને છે.
{{Poem2Open}} અહીં સરળતા પણ સહજ આસ્વાદ્ય કવિતા બને છે.
પરંપરાનું જતન એ ગીત અને ભજન(પદ) બેઉનો સ્વ-ભાવ છે. સમગ્ર પ્રકૃતિ સાથે જોડાઈને પ્રગટતી કુટુંબજીવનની ભાવનાઓનાં આવાં સહજ સરળ છતાં કાવ્યત્વસભર ગીતો હવે તો વિરલ થતાં જાય છે.
પરંપરાનું જતન એ ગીત અને ભજન(પદ) બેઉનો સ્વ-ભાવ છે. સમગ્ર પ્રકૃતિ સાથે જોડાઈને પ્રગટતી કુટુંબજીવનની ભાવનાઓનાં આવાં સહજ સરળ છતાં કાવ્યત્વસભર ગીતો હવે તો વિરલ થતાં જાય છે.
લોકભાવ, લોકભાષા (બોલચાલ) અને લોકલય ત્રણેનો સુમેળ પ્રેમગીતમાં રચી આપવાનું કપરું કામ પણ અહીં સુપેરે પાર પાડ્યું પમાશે.
લોકભાવ, લોકભાષા (બોલચાલ) અને લોકલય ત્રણેનો સુમેળ પ્રેમગીતમાં રચી આપવાનું કપરું કામ પણ અહીં સુપેરે પાર પાડ્યું પમાશે.
{{Center|૦૦૦}}
{{Center|૦૦૦}}
'''રાજેશ પંડ્યા''' પણ ઉત્તર અનુ-આધુનિક પેઢીના ધ્યાનપાત્ર કવિ છે. રાજેશે ગીતો પણ લખ્યાં છે. પણ ‘પૃથ્વીને આ છેડે’-નાં અછાંદસ કાવ્યો એમની ઓળખ બની રહ્યાં. સાંપ્રત જીવનનો ખાલીપો, એમાં રહેલી છિન્નતા, એકલતા કવિ પ્રાકૃતિક સન્દર્ભો લઈને વર્ણવે છે. રાજેશની આ કવિતામાં આધુનિકતાનો દાબ હતો. એમાં ગોઠવેલું અર્થવિલંબન પકડાઈ જતું હતું. હવે આ કવિ નવી કવિતા-નવી ઓળખ લઈને આવ્યો છે. હમણાંથી એમની રચનાઓમાં પ્રત્યક્ષ જીવનનું પ્રતિબદ્ધ આલેખન કાવ્ય બનીને પ્રગટી રહ્યું છે. ‘વૃક્ષો’ વગેરે સંદર્ભોવાળી રચનાઓ વધુ ધ્યાનપાત્ર બની છે.

રાજેશ પંડ્યાની કવિતામાં આ દાયકાની સાંપ્રત પરિસ્થિતિઓ ઝિલાઈ છે. એમણે વર્તમાનના જખમોને વિષાદ તથા કરુણાથી વર્ણવવા તાક્યું છે. ‘નિર્જન’ રચનામાં એ પમાય છે. એમની ઘણી અછાંદસ રચનાઓમાં સમકાલીન જીવન સંદર્ભો પ્રત્યાયનક્ષમ રીતે અભિવ્યક્તિ પામ્યા છે. અહીં એમની ‘નિર્જન’ રચનાના થોડા અંશો જોઈશુંઃ
રાજેશ પંડ્યાની કવિતામાં આ દાયકાની સાંપ્રત પરિસ્થિતિઓ ઝિલાઈ છે. એમણે વર્તમાનના જખમોને વિષાદ તથા કરુણાથી વર્ણવવા તાક્યું છે. ‘નિર્જન’ રચનામાં એ પમાય છે. એમની ઘણી અછાંદસ રચનાઓમાં સમકાલીન જીવન સંદર્ભો પ્રત્યાયનક્ષમ રીતે અભિવ્યક્તિ પામ્યા છે. અહીં એમની ‘નિર્જન’ રચનાના થોડા અંશો જોઈશુંઃ{{Poem2Close}}
કોઈ આવતું જતું નથી
<poem>કોઈ આવતું જતું નથી
રડ્યું ખડ્યું કૂતરું ફળિયામાં પૂરેલી
રડ્યું ખડ્યું કૂતરું ફળિયામાં પૂરેલી
રંગોળી પર આળોટ્યા કરે છે ક્યારનું.
રંગોળી પર આળોટ્યા કરે છે ક્યારનું.
Line 415: Line 416:
ચીલા ઊંડા ને ઊંડા ઊતરતા જાય
ચીલા ઊંડા ને ઊંડા ઊતરતા જાય

આ છેડાથી પેલા છેડા સુધી
આ છેડાથી પેલા છેડા સુધી</poem>
‘સુવર્ણ મૃગ’ જેવી લયબદ્ધ દીર્ઘરચના એમની કવિતાનું નવું સ્થિત્યંતર સૂચવે છે. એ નિસબત તથા ઉત્સાહથી અને નોખું લખનારા કવિ વર્તાયા છે. રાજેશ મીથ લઈને વર્તમાનના અર્થસંદર્ભોમાં એને પ્રયોજે છે. આથી એની સંકુલતા વધુ આસ્વાદ્ય બને છે. ‘ધરતીકંપ’, વૃક્ષો તથા ન્યૂન થતી આવતી માણસાઈ અને સંકુચિત થતાં જીવનમૂલ્યો વચ્ચે માંડ જીવતા માણસની કવિતા આ કવિનું આકર્ષક સ્થિત્યંતર બને છે.
{{Poem2Open}} ‘સુવર્ણ મૃગ’ જેવી લયબદ્ધ દીર્ઘરચના એમની કવિતાનું નવું સ્થિત્યંતર સૂચવે છે. એ નિસબત તથા ઉત્સાહથી અને નોખું લખનારા કવિ વર્તાયા છે. રાજેશ મીથ લઈને વર્તમાનના અર્થસંદર્ભોમાં એને પ્રયોજે છે. આથી એની સંકુલતા વધુ આસ્વાદ્ય બને છે. ‘ધરતીકંપ’, વૃક્ષો તથા ન્યૂન થતી આવતી માણસાઈ અને સંકુચિત થતાં જીવનમૂલ્યો વચ્ચે માંડ જીવતા માણસની કવિતા આ કવિનું આકર્ષક સ્થિત્યંતર બને છે.
{{Center|૦૦૦}}
{{Center|૦૦૦}}
'''મનીષા જોષી''' ‘કંસારા બજાર’ કાવ્યમાં વાસણ અને સ્ત્રીની સ્થિતિને સાથોસાથ મૂકીને નારીજીવનની નિયતિને કાવ્યાત્મક અભિવ્યક્તિ આપે છે.  
'''મનીષા જોષી''' ‘કંસારા બજાર’ કાવ્યમાં વાસણ અને સ્ત્રીની સ્થિતિને સાથોસાથ મૂકીને નારીજીવનની નિયતિને કાવ્યાત્મક અભિવ્યક્તિ આપે છે.  
હું ચૂપચાપ પસાર થતી હોઉં છું/ આ બજારમાં ચિરકાલીન અવાજો વચ્ચેથી/ ત્યારે/ સતત એમ લાગ્યા કરે છે કે/ હું અને આ અવાજ /ક્યારેય મરતાં નથી.
:હું ચૂપચાપ પસાર થતી હોઉં છું/ આ બજારમાં ચિરકાલીન અવાજો વચ્ચેથી/ ત્યારે/ સતત એમ લાગ્યા કરે છે કે/ હું અને આ અવાજ /ક્યારેય મરતાં નથી.
ટિપાતાં વાસણોના અવાજો, એ દૃશ્યો-સ્મૃતિઓ બધું નારી-અસ્તિત્વ સાથે એકાકાર વર્તાય છે. તો ‘ગોઝારી વાવ’નું રૂપક પણ નારીજીવનની સ્થિતિઓ ચીંધે છે. પુરુષઝંખા અને તિરસ્કારની ચિનગારી સ્ત્રીને અજંપ અને હિંસક પણ કરતાં રહે છે. સ્ત્રીનું આક્રમક પ્રતિક્રમણ અહીં પહેલીવાર દઝાડતી આગ બનીને પ્રગટે છે. આ ભૂમિકાએથી જોતાં સમજાશે કે – સ્ત્રી સર્જક તરીકે મનીષા જોષીની કવિતા વધારે બળવાન સંકેતો ધરાવે છે. ‘કંદરા’ અને ‘કંસારા બજાર’ સંચયોની એમની કવિતા ૧૯૮૫ પછીના નારીસંવેદનના આલેખન સંદર્ભે ટટ્ટાર ઊભી રહી છે. આ કવયિત્રી ‘પ્રદક્ષિણા’ કાવ્યમાં આપણા સામાજિક કલ્ચરમાં નારીની જે દશા-અવદશા છે તેની વાત કરે છે...    વાંચોઃ

જ્યારે જ્યારે મંદિરમાં જાઉં છું ત્યારે
:જ્યારે જ્યારે મંદિરમાં જાઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
મને લાગે છે કે બધા જ દેવોનાં
Line 446: Line 447:
અહીં મંદિર દીવાલો, વાહનો બધાં ય પ્રતીક બનીને અર્થ સંકુલતા રચે છે. આ મંદિર માત્ર કાયાનું નથી એ સમાજ, સંસ્કૃતિ અને જીવતરનું ય પ્રતીક છે. સંસ્કૃતિએ રચેલા પ્રપંચોએ નારીને કેવી તો ઘેરી રાખેલી છે! એ છૂટી શકતી  જ નથી. જોકે મનીષા જોષીની કાવ્યનાયિકા પુરુષને પરખી ગઈ છે. એ એને પડકારે છે, વશ કરે છે, ધૂત્કારે છે, ટટળતો ને ટળવળતો, સડતો-સળગતો ને સબડતો રાખી શકે છે. ‘ગોઝારી વાવ’ કાવ્ય આનું ઉદાહરણ છે. તો વળી ‘સહશયન’માં પશુપુરુષની ઓળખ સાથે નારીની અલ્લડતાને વર્ણવી છે. નર-નારીની પરસ્પર પૂરકતા વફાદાર બાજ પક્ષી જેવી છે. જીવનનો માળો રક્ષવા એની જરૂર પડે છેઃ

સહશયન
સહશયન
કોઈ જાદુઈ જનાવર જેવું શરીર છે તારું
:કોઈ જાદુઈ જનાવર જેવું શરીર છે તારું
એક અંગ તૂટે ને સો નવાં જન્મે.
એક અંગ તૂટે ને સો નવાં જન્મે.
શયનખંડની છાતીમાં દેખાતી
શયનખંડની છાતીમાં દેખાતી