પ્રતિપદા/૯. મનોહર ત્રિવેદી: Difference between revisions

()
()
Line 52: Line 52:
===૩. રિસામણે જતી કણબણનું ગીત.===
===૩. રિસામણે જતી કણબણનું ગીત.===
<poem>
<poem>
::કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર –
::::કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર –
પગમાં ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે જેમ કે ઊડે આભમાં કોયલ-કીર
પગમાં ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે જેમ કે ઊડે આભમાં કોયલ-કીર


મરને માથાબંધણું મેલું દાટ જોઈ સંભારતો
::મરને માથાબંધણું મેલું દાટ જોઈ સંભારતો
::વાવડ પૂછતો, મારા ગામનાઃ મારે શું!
::::વાવડ પૂછતો, મારા ગામનાઃ મારે શું!
જીવ ટાઢોબોળ રાખશું, ભરત ભરશું
::જીવ ટાઢોબોળ રાખશું, ભરત ભરશું
::આઠે પો’ર હિલોળા હીંચકો અને હું
::::આઠે પો’ર હિલોળા હીંચકો અને હું


મારી બલારાત વેઠે ઉજાગરા વેઠે વ્રત વેઠે અપવાસ નીતારે આંખ્યથી ઊનાં નીર–
મારી બલારાત વેઠે ઉજાગરા વેઠે વ્રત વેઠે અપવાસ નીતારે આંખ્યથી ઊનાં નીર–


આંય તો મીઠી માવડી ખીલે ગાવડી,
::આંય તો મીઠી માવડી ખીલે ગાવડી,
::સખીસૈયરું, હશે ભાઈ અને ભોજાઈ
::::સખીસૈયરું, હશે ભાઈ અને ભોજાઈ
ત્યાં સૂનાં – અણોસરાં તોરણ – તક્‌તા
::ત્યાં સૂનાં – અણોસરાં તોરણ – તક્‌તા
::ભીંત્યું અડવી, ઝાંખા ઓરડા ન અભરાઈ
::::ભીંત્યું અડવી, ઝાંખા ઓરડા ન અભરાઈ


હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા સાવ કોરીધાકોર નદીને તીર –
હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા સાવ કોરીધાકોર નદીને તીર –
::કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર
::::કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર
</poem>
</poem>
26,604

edits