બીડેલાં દ્વાર/2. ભૂખ્યું પેટ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:




'''આ''' કડવાશને વધુ ઘાટી કરનાર બીજો પ્રસંગ આવી પહોંચ્યો. સૂરતમાં રહેતા અજિતના એક શ્રીમંત સગા પોતાની ચારેક અવિવાહિત પુત્રીઓના સગપણની શોધમાં પાટનગરની ઊડતી મુલાકાતે આવ્યા હતા. તેમના તરફથી ભત્રીજાને અને ભત્રીજાવહુને નિમંત્રણ આવ્યું.
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કડવાશને વધુ ઘાટી કરનાર બીજો પ્રસંગ આવી પહોંચ્યો. સૂરતમાં રહેતા અજિતના એક શ્રીમંત સગા પોતાની ચારેક અવિવાહિત પુત્રીઓના સગપણની શોધમાં પાટનગરની ઊડતી મુલાકાતે આવ્યા હતા. તેમના તરફથી ભત્રીજાને અને ભત્રીજાવહુને નિમંત્રણ આવ્યું.
“આપણને તેઓ શા માટે મળવા માગે છે?” પ્રભાએ અકળાઈને પૂછ્યું.
“આપણને તેઓ શા માટે મળવા માગે છે?” પ્રભાએ અકળાઈને પૂછ્યું.
“હું એમનો કુટુંબી છું માટે.”
“હું એમનો કુટુંબી છું માટે.”
26,604

edits