બૃહદ છંદોલય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(21 intermediate revisions by 3 users not shown)
Line 3: Line 3:


{{BookCover
{{BookCover
|cover_image =  
|cover_image = File:Chhandolaya-Title.jpg
|title = બૃહદ છંદોલય (૨૦૧૮)
|title = બૃહદ છંદોલય
|author = નિરંજન ભગત
|author = નિરંજન ભગત
}}
}}


{{Box
{{Box
|title = પ્રારંભિક
|title = અનુક્રમ
|content =  
|content =  
* [[છંદોલય/લેખક-પરિચય|લેખક-પરિચય]]
* [[બૃહદ છંદોલય/પ્રારંભિક| પ્રારંભિક]]
* [[છંદોલય/પ્રાસ્તાવિક| પ્રાસ્તાવિક]]
* [[છંદોલય ૧૯૪૯|છંદોલય ૧૯૪૯]]
* [[કિન્નરી ૧૯૫૦|કિન્નરી ૧૯૫૦]]
* [[અલ્પવિરામ|અલ્પવિરામ ૧૯૫૪]]
* [[છંદોલય ૧૯૫૭|છંદોલય ૧૯૫૭]]
* [[પ્રવાલદ્વીપ|પ્રવાલદ્વીપ ૧૯૪૬–૧૯૫૬]]
* [[૩૩ કાવ્યો|૩૩ કાવ્યો ૧૯૫૮ ]]
* [[બૃહદ છંદોલય-અન્ય‎‎| અન્ય ૧૯૫૮–૧૯૯૬ ]]
* [[પુનશ્ચ| પુનશ્ચ ૨૦૦૭ ]]
* [[૮૬મે| ૮૬મે ૨૦૧૨ ]]
* [[અંતિમ કાવ્યો| અંતિમ કાવ્યો]]
}}
}}


{{Box
{{Box
|title = કાલાનુક્રમિક અનુક્રમણિકા
|title = પરિશિષ્ટ:
|content =  
|content =  
* [[છંદોલય/છંદોલય | છંદોલય (૧૯૪૯) ]]
* [[બૃહદ છંદોલય/પરિશિષ્ટ1 | કંઈક જુદું, કંઈક નવું ]]
* [[છંદોલય/કિન્નરી | કિન્નરી (૧૯૫૦) ]]
* [[બૃહદ છંદોલય/પરિશિષ્ટ2 | નવું પ્રસ્થાન ]]
* [[છંદોલય/અલ્પવિરામ | અલ્પવિરામ (૧૯૫૪) ]]
* [[બૃહદ છંદોલય/પરિશિષ્ટ3 | કાલાનુક્રમિક ક્રમ ]]
* [[છંદોલય/પ્રવાલદ્વીપ | પ્રવાલદ્વીપ (૧૯૫૭) ]]
* [[છંદોલય/૩૩કાવ્યો | ૩૩ કાવ્યો (૧૯૫૮) ]]
* [[છંદોલય/પુનશ્ચ | પુનશ્ચ (૨૦૦૭) ]]
* [[છંદોલય/૮૬મે | ૮૬મે (૨૦૧૨) ]]
* [[છંદોલય/૨૦૧૮ | ૨૦૧૮ (૨૦૧૮) ]]
 
}}
}}


== જાગૃતિ ==
<br>
<poem>
[[File:Chhandolaya-Title - Back.jpg|frameless|center]]<br>
છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની!
[[Category:નિરંજન ભગત]]
દિશાઓ મૂકીને મન ખિલખિલાટે મલકતી,
[[Category:કાવ્યસંગ્રહ]]
વનોની મસ્તાની મઘમઘ પરાગે છલકતી
વસંતે જાગી ર્હે સકલ કલિ જ્યારે રસભીની;
અને પેલી વર્ષા, ઝરમર નહીં, ધોધ વરસી
બધી સીમા લોપે; અતિ તૃષિત જે ગ્રીષ્મદહને
નવાણો નાચી ર્હે, જલછલક જોબંન વહને
વહે, જ્યારે ના ર્હે, ક્ષણ પણ ધરા તપ્ત તરસી;
તદા મારી હૈયાકલિ અધખૂલી ફુલ્લ પુલકે,
અને પ્યારાં મારાં સહુ સ્વપન ર્હે તે પર ઢળી;
નવાણોયે કાંઠાભર રગરગે ર્હે ખળભળી,
અદીઠાં સ્વપ્ને શાં નયન સરતાં દૂર મુલકે!
હસે વર્ષે વર્ષે ઋતુ હૃદયને બે જ ગમતી,
સદા સૌંદર્યોની રસસભર જ્યાં સૃષ્ટિ રમતી!
{{Right | ૧૯૪૩}} <br>
</poem>
 
== સ્વપ્ન ==
<poem>
સ્વપ્ને છકેલ મુજ પાગલ જિંદગાની!
આ શો નશો! નયનમાં સુરખી છવાઈ!
ઉન્માદ શો રગરગે રટના ગવાઈ!
શો મત્ત પ્રાણ! મદિરામય શી જવાની!
ક્યાંયે નથી નજરમાં અવ કો કિનારા,
ને દૂરની ક્ષિતિજના સહુ લુપ્ત આરા,
જ્યાં રાત ને દિન ચગે રવિચંદ્રતારા
એ આભથીય પર કલ્પનના મિનારા!
આ શૂન્ય તો સૃજનની શતઊર્મિ પ્રેરે!
હ્યાં જે સુગંધરસરંગ ન, શા અપારે,
એ સૌ અહો પ્રગટ રે મુજ બીનતારે !
સૌંદર્ય શું સભર સપ્તકસૂર વેરે !
ને ચિત્ત એ સ્વર મહીં લયલીન ડોલે!
રે સ્વપ્ન શી સકલ સત્ય-રહસ્યની સૃષ્ટિ ખોલે!
{{Right | ૧૯૪૩}} <br>
</poem>

Latest revision as of 00:42, 30 March 2024