યાત્રા/આ ધ્રુવપદ1: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:
<center>'''[મૂળ રચના]'''</center>
<center>'''[મૂળ રચના]'''</center>
<poem>
<poem>
* ગયો થંભી ત્યારે પિક ટકતો, નૃત્ય કરતાં
*ગયો થંભી ત્યારે પિક ટહુકતો, નૃત્ય કરતાં
મયૂરે થંભ્યો, ત્યાં પિયુ પિયુ લવંતો પણ પપી
મયૂરે થંભ્યો, ત્યાં પિયુ પિયુ લવંતો પણ પપી
ગયો જંપી, ઘેલી જલ વિહરતી થંભી ચકવી
ગયો જંપી, ઘેલી જલ વિહરતી થંભી ચકવી
Line 10: Line 10:


કવિની વીણાનું વન વન શું રોમાંચ પ્રગટ્યો;
કવિની વીણાનું વન વન શું રોમાંચ પ્રગટ્યો;
વસંતે આવ્યો છું અ-ઋતુ સમયે, આમ શિખરે
વસંતે આવ્યો શું અ-ઋતુ સમયે, આમ્ર શિખરે
ફુટી હારે ઊઠ્યા, કુમુદ વિકસ્યાં સો સરવરે,
ફુટી મ્હોરો ઊઠ્યા, કુમુદ વિકસ્યાં સો સરવરે,
તરંગો લહેરાયા, કુસુમ કુસુમે રાગ પ્રજળે. ૨.
તરંગો લ્હેરાયા, કુસુમ કુસુમે રાગ પ્રજળ્યો. ૨.


અને ગુંજી ઊઠ્યા ભ્રમર કવિવરણ અનુરણીઃ
અને ગુંજી ઊઠ્યા ભ્રમર કવિવીણા અનુરણીઃ
‘અરે પાછી વીણા કવિકર થકી ઝંકૃત થતી,
‘અરે પાછી વીણા કવિકર થકી ઝંકૃત થતી,
અહો એની આંખે દ્યુતિ વિરલ કેાઈ વિલસતી,
અહો એની આંખે દ્યુતિ વિરલ કોઈ વિલસતી,
(૧) ખરે કેવી રમ્યા કવિહૃદયની નવ્ય ઝરણી!’ ૩.
(૧) ખરે કેવી રમ્યા કવિહૃદયની નવ્ય ઝરણી!’ ૩.


પધારો પંખીડાં, પ્રકૃતિ જનનીનાં શિશુવરો,
*પધારો પંખીડાં, પ્રકૃતિ જનનીનાં શિશુવરો,
તમોને આમંત્રુ મુજ નવલ પાંખોની ડયને,
તમોને આમંત્રુ મુજ નવલ પાંખોની ડયને,
ચલો જૈએ સર્વે અમર ફૂલના દિવ્ય ચયને,
ચલો જૈએ સર્વે અમર ફૂલના દિવ્ય ચયને,
(૨) ચલો ભેરુ, ભૂરાં ગહન ગગન પંખ પસરો. ૪.
(૨) ચલો ભેરુ, ભૂરાં ગહન ગગને પંખ પસરો. ૪.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 34: Line 34:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
પહેલી કડીની પ્રથમ પંક્તિનો. મુખ્ય ભાગ, ચોથી પંક્તિનો અંત ભાગ, બીજી કડીની આખી પહેલી પંક્તિ, તેની ચોથી પંક્તિ તથા ત્રીજી કડીની પહેલી પંક્તિમાંથી નિપજાવેલી ૩જી પંક્તિ, અને નવી ગોઠવેલી ચોથી પંક્તિ; આમ ત્રણ કડીના આધારે એક કડી બનાવાઈ છે. નવી રચનામાં ૨જી તરીકે મુકાયેલી ૪થી કડીની ત્રીજી પંક્તિને નીચે પ્રમાણે ફેરવી છે–
પહેલી કડીની પ્રથમ પંક્તિનો. મુખ્ય ભાગ, ચોથી પંક્તિનો અંત ભાગ, બીજી કડીની આખી પહેલી પંક્તિ, તેની ચોથી પંક્તિ તથા ત્રીજી કડીની પહેલી પંક્તિમાંથી નિપજાવેલી ૩ જી પંક્તિ, અને નવી ગોઠવેલી ચોથી પંક્તિ; આમ ત્રણ કડીના આધારે એક કડી બનાવાઈ છે. નવી રચનામાં ૨ જી તરીકે મુકાયેલી ૪ થી કડીની ત્રીજી પંક્તિને નીચે પ્રમાણે ફેરવી છે–
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
નવાં ઉદ્યાનોની નવ સુરભિના પુષ્પ–ચયને, ]
નવાં ઉદ્યાનોની નવ સુરભિના પુષ્પ–ચયને, ]
વિષાદે ઓ ડૂબ્યા ગરુડ, તજ તું કલેશ ઉરથી,
 
વિષાદે ઓ ડૂબ્યા ગરુડ, તજ તું ક્લેશ ઉરથી,
ધરાથી જો લેવો ભરખ, પણ તેમાં શી શરમ?
ધરાથી જો લેવો ભરખ, પણ તેમાં શી શરમ?
બધા આરોહીનાં ધરતી મહીં છે મૂળ, ચરમ
બધા આરોહીનાં ધરતી મહીં છે મૂળ, ચરમ
ગતિ સૌની ઊર્વે, રવિ ભમત જ્યાં એકલરથી. પ.  
ગતિ સૌની ઊર્ધ્વે, રવિ ભમત જ્યાં એકલરથી. પ.  


અહો, તું નિર્માયો ગગન ઉડવા, તું નહિ કૃમિ
અહો, તું નિર્માયો ગગન ઉડવા, તું નહિ કૃમિ
Line 49: Line 50:


* અહો પંખી મારાં, ગગન નિરખો બિંબ રવિનું
* અહો પંખી મારાં, ગગન નિરખો બિંબ રવિનું
મહા આ મધ્યાહુને પ્રખર લસતું પૂર્ણ કિરણો,
મહા આ મધ્યાહ્‌ને પ્રખર લસતું પૂર્ણ કિરણે,
ધરાને તેજસ્વી મુકુટ મઢતું, ભવ્ય સ્ફુરણે
ધરાને તેજસ્વી મુકુટ મઢતું, ભવ્ય સ્ફુરણે
(૩) દિશાઓ આંજે તું બૃહદ ઋત હૈ દિવ્ય કવિનું. ૭.
(૩) દિશાઓ આંજે તું બૃહદ ઋત લૈ દિવ્ય કવિનું. ૭.


ઉષાઓ, સંધ્યાઓ, નિશિ સમયની તારકદ્યુતિ–
ઉષાઓ, સંધ્યાઓ, નિશિ સમયની તારકદ્યુતિ–
તણી ઝાંયો રૂડી, પણ ન ત્યહીં પ્રાકટ્ય સઘળું
તણી ઝાંયો રૂડી, પણ ન ત્યહીં પ્રાકટ્ય સઘળું
પ્રભાનું, મધ્યાહ્ને નિકટતમ આશ્લેષ ગભરુ
પ્રભાનું, મધ્યાહ્‌ને નિકટતમ આશ્લેષ ગભરુ
ધરાના હૈયાને, નહિ અધિક એની દ્યુતિગતિ. ૮.
ધરાના હૈયાને, નહિ અધિક એની દ્યુતિગતિ. ૮.


* અહો આ મધ્યાહ્ને પણ શિથિલ સૌ જીવન થતાં;
* અહો આ મધ્યાહ્‌ને પણ શિથિલ સૌ જીવન થતાં;
હજી શું પૃથ્વીનું હૃદય શિશુનું? તાત મહિમા
હજી શું પૃથ્વીનું હૃદય શિશુનું? તાત મહિમા
શકે શું ઝીલી એ? વિરલ જન કો છોડી લધિમા
શકે શું ઝીલી એ? વિરલ જન કો છોડી લધિમા
Line 69: Line 70:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[આ છ કડીમાંથી ૭ ક્રમાંકની કરીને નવી રચનામાં ૩ જી કડી તરીકે મૂકી છે, પ, ૬, ૮ ક્રમાંકને લીધી નથી, પ-૬ ક્રમાંકમાં ગરુડને કરેલું સંબોધન મારા ‘ગરુડનો વિષાદ’ કાવ્યના અનુસંધાનમાં છે, એ કાવ્ય ‘કાવ્યમંગલા'માં છે. ૯, ૧૦ ક્રમાંકની કડીઓમાં ઠીક ઠીક સુધારા કરી નવી રચનામાં ૪-૫ કડી તરીકે મૂકી છે. સાધેલો ફેરફારઃ ૧લી પંક્તિઃ  
[આ છ કડીમાંથી ૭ ક્રમાંકની કરીને નવી રચનામાં ૩ જી કડી તરીકે મૂકી છે, પ, ૬, ૮ ક્રમાંકને લીધી નથી, પ-૬ ક્રમાંકમાં ગરુડને કરેલું સંબોધન મારા ‘ગરુડનો વિષાદ’ કાવ્યના અનુસંધાનમાં છે, એ કાવ્ય ‘કાવ્યમંગલા’માં છે. ૯, ૧૦ ક્રમાંકની કડીઓમાં ઠીક ઠીક સુધારા કરી નવી રચનામાં ૪-૫ કડી તરીકે મૂકી છે. સાધેલો ફેરફારઃ ૧લી પંક્તિઃ  
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 84: Line 85:
ઝમંતાં આછેરાં કિરણ તણી પીતાં દ્યુતિકણી.]
ઝમંતાં આછેરાં કિરણ તણી પીતાં દ્યુતિકણી.]


ખરે વહાલું વહાલું સહુ હૃદયને જીવન ઘણું,
ખરે વ્હાલું વ્હાલું સહુ હૃદયને જીવન ઘણું,
અરે, માટે તો આ ઘૃણિત કરમે પ્રાણી વિચરે,
અરે, માટે તો આ ઘૃણિત કરમે પ્રાણી વિચરે,
બિજાને સંહારે નિજ ધરણ અર્થે, નિરઝરે
બિજાને સંહારે નિજ ધરણ અર્થે, નિરઝરે
મહા કૌર્યોમાં યે અમર રસનું બુંદ સલુણું. ૧૧.
મહા ક્રૌર્યોમાં યે અમર રસનું બુંદ સલુણું. ૧૧.


ઘૃણા? કૌર્યો? નાના, મનુજ ઉર ભાવો નહિ અહીં,
ઘૃણા ? ક્રૌર્યો? નાના, મનુજ ઉર ભાવો નહિ અહીં,
નહીં કો શત્રુત્વ, પ્રકૃતિનિરમી વૃત્તિ પ્રકટે
નહીં કો શત્રુત્વ, પ્રકૃતિનિરમી વૃત્તિ પ્રકટે
અહીં પ્રાણી સૃષ્ટિ, ભય હરખ યા શોક ન ટકે,
અહીં પ્રાણી સૃષ્ટિ, ભય હરખ યા શોક ન ટકે,
ન વૈરો પેઢીનાં, નહિ તન તણી લોલપ રહી. ૧૨.
ન વૈરો પેઢીનાં, નહિ તન તણી લોલપ રહી. ૧૨.
 
<!--પૂર્ણ-->
અહીં માદા પોતે ભરખી નિજ અંડે-શિશુ જતી,
અહીં માદા પોતે ભરખી નિજ અંડે-શિશુ જતી,
અને માતાને યે હડપ કરતાં શાવક નવાં,
અને માતાને યે હડપ કરતાં શાવક નવાં,