યાત્રા/આ ધ્રુવપદ1: Difference between revisions

Intermittent Saving
No edit summary
(Intermittent Saving)
Line 94: Line 94:
અહીં પ્રાણી સૃષ્ટિ, ભય હરખ યા શોક ન ટકે,
અહીં પ્રાણી સૃષ્ટિ, ભય હરખ યા શોક ન ટકે,
ન વૈરો પેઢીનાં, નહિ તન તણી લોલપ રહી. ૧૨.
ન વૈરો પેઢીનાં, નહિ તન તણી લોલપ રહી. ૧૨.
<!--પૂર્ણ-->
 
અહીં માદા પોતે ભરખી નિજ અંડે-શિશુ જતી,
અહીં માદા પોતે ભરખી નિજ અંડે-શિશુ જતી,
અને માતાને યે હડપ કરતાં શાવક નવાં,
અને માતાને યે હડપ કરતાં શાવક નવાં,
અરે, આ શું માત્ર સ્કૂરણ બસ પ્રાણોનું બનવા
અરે, આ શું માત્ર સ્ફુરણ બસ પ્રાણોનું બનવા
કરી છે માટીને સજિવ, નિજને અર્પણ થતી? ૧૩.
કરી છે માટીને સજિવ, નિજને અર્પણ થતી? ૧૩.

અહીં આ સૃષ્ટિમાં નહિ ઉણપ જીવંત મૃદની,
અહીં આ સૃષ્ટિમાં નહિ ઉણપ જીવંત મૃદની,
અને ના પ્રાણોનો કદિ ય નિરમ્યો નાશ, વિપુલા
અને ના પ્રાણોનો કદિ ય નિરમ્યો નાશ, વિપુલા
લસે લીલા, દેહા ભરખ બનવા એ જ સફલા
લસે લીલા, દેહો ભરખ બનવા એ જ સફલા
રહી ચર્યા એની, વ્યરથ કથની ત્યાં દરદની. ૧૪.  
રહી ચર્યા એની, વ્યરથ કથની ત્યાં દરદની. ૧૪.  

Line 110: Line 110:
ક્ષણોમાં, જ્યારે ના ભય, પરમ રાગે હરખવું. ૧૫.
ક્ષણોમાં, જ્યારે ના ભય, પરમ રાગે હરખવું. ૧૫.

* અહો પંખી, કૂજે મધુર મધુરું નિત્ય નરવું,
* અહો પંખી, કૂજોજે મધુર મધુરું નિત્ય નરવું,
કશી ઘેરી કે જે તરુ વિટપની શીતલતમ,
કશી ઘેરી કુંજો તરુ વિટપની શીતલતમ,
ઝુકી પોતે પિતા ઉપર ધરતી સાધી ઉગમ,
ઝુકી પોતે પિતા ઉપર ધરતી સાધી ઉગમ,
(૬) મહી લીધું હૈયું હરિત કરથી પીન ગરવું. ૧૬.
(૬) મઢી લીધું હૈયું હરિત કરથી પીન ગરવું. ૧૬.

* તૃણોના આ લાંબા પટ દુપટ કેવા મનહર,
* તૃણોના આ લાંબા પટ દુપટ કેવા મનહર,
અને કાન્તારાની અગમ ગહના રાજિ અગણ,
અને કાન્તારોની અગમ ગહના રાજિ અગણ,
વળી થોડું રાખ્યું હૃદય પણ નિર્વારિ અ-તૃણ,
વળી થોડું રાખ્યું હૃદય પણ નિર્વારિ અ-તૃણ,
(૭) ધર્યા શીર્ષે પાયે હિમધવલનાં મંડનવર. ૧૭.  
(૭) ધર્યાં શીર્ષે પાયે હિમધવલનાં મંડનવર. ૧૭.  

* અને પેલે પેલે સતત છલતો અબ્ધિ અમિત!
* અને પેલો પેલો સતત છલતો અબ્ધિ અમિત!
ધરાનો રત્નોનો નિકટ, રસને રાશિ અખુટ,
ધરાનો રત્નોનો નિકટ, રસનો રાશિ અખુટ,
મહા ઊમિંશૃંગે રવિકિરણના ધારી મુકુટ,
મહા ઊર્મિશૃંગે રવિકિરણના ધારી મુકુટ,
(૮) હજારો શીર્ષાળો હરિશયન નારા-કુલ પિતા. ૧૮.  
(૮) હજારો શીર્ષાળો હરિશયન નારા-કુલ પિતા. ૧૮.  

* જુઓ, કેવાં કેવાં વિલસત મહા ભૂત અહિંયાંઃ
* જુઓ, કેવાં કેવાં વિલસત મહા ભૂત અહિંયાં :
દિશાઓને છાતું ગગન ઢળ્યું શું ઈશ-હૃદય,
દિશાઓને છાતું ગગન ઢળ્યું શું ઈશ-હૃદય,
તમારી પાંખોને ફલક અરપે, વિશ્વ-નિચય
તમારી પાંખોને ફલક અરપે, વિશ્વ-નિચય
(૯) ત્યહીં ઘૂમે ઝૂમે, કિરણગતિ યે જાય રહી ત્યાં. ૧૯.
(૯) ત્યહીં ઘૂમે ઝૂમે, કિરણગતિ યે જાય રહી ત્યાં. ૧૯.

* વહે એ હૈયાના શ્વસન સરખે વાયુ ભુવને,
* વહે એ હૈયાના શ્વસન સરખો વાયુ ભુવને,
ફુલ કાન્તારોનાં જલ જલધિનાં સ્પર્શી, જગવે
ફુલો કાન્તારોનાં જલ જલધિનાં સ્પર્શી, જગવે
હિલોળા ઝંઝાના, તૃણ મૃદુલ ફૂંકેય નચવે,
હિલોળા ઝંઝાના, તૃણ મૃદુલ ફૂંકે ય નચવે,
(૧૦) સુગંધોને વાહી, ગિરિગુહ સુવે સ્વર્ણસુપને ૨૦.
(૧૦) સુગંધોનો વાહી, ગિરિગુહ સુવે સ્વર્ણસુપને ૨૦.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 145: Line 145:

(પંક્તિ ર-સુધારી : સમસ્ત પ્રાણીમાં રુધિર-સ્ફુરણા થૈ વિચરતો.)  
(પંક્તિ ર-સુધારી : સમસ્ત પ્રાણીમાં રુધિર-સ્ફુરણા થૈ વિચરતો.)  
* કુજો ને કલ્લોલો જગત ભરતા વિશ્વમરુતો
 
*કુજો ને કલ્લોલો જગત ભરતા વિશ્વમરુતો
ઉરે ભારી, ધારી ધરતી–ઉરની હૂંફ ઉરમાં,
ઉરે ભારી, ધારી ધરતી–ઉરની હૂંફ ઉરમાં,
ચુગંતાં વૃક્ષનાં ફલ, જલ પિતાં રમ્ય ઝરમાં,
ચુગંતાં વૃક્ષનાં ફલ, જલ પિતાં રમ્ય ઝરમાં,
Line 151: Line 152:

* પ્રતાપી પૂષાના પ્રખર કર પૃથ્વીશિશુમુખે
* પ્રતાપી પૂષાના પ્રખર કર પૃથ્વીશિશુમુખે
જુઓ કેવી સીચે પયધર થકી મોખ પયની,
જુઓ કેવી સીંચે પયધર થકી મોખ પયની,
અને વર્ધે પૃથ્વી શત શત કલામાં ઉદયની,
અને વર્ધે પૃથ્વી શત શત કલામાં ઉદયની,
(૧૩) કરડે કોશોમાં વિકસી વિવસે પ્રાણઝરુખે. ૨૩.  
(૧૩) કરડો કોશોમાં વિકસી વિલસે પ્રાણઝરુખે. ૨૩.  

* રસોના ઉત્સો શા ધસમસ ધસે અંકુર બની,
* રસોના ઉત્સો શા ધસમસ ધસે અંકુર બની,
પ્રતિ પર્વે પર્વે પર મધુતર બને, પુષ્પ વિકસે
પ્રતિ પર્વે પર્વે પર મધુતર બને, પુષ્પ વિકસે
કશા રંગે રંગે, ફલ પરિણમે શાં ખટ રસે,
કશા રંગે રંગે, ફલ પરિણમે શાં ખટ રસે,
(૧૪) બલિષ્ઠાં ધાન્યોની વિપુલ ભરણી જાય ન ગણું. ૨૪.
(૧૪) બલિષ્ઠાં ધાન્યોની વિપુલ ભરણી જાય ન ગણી. ૨૪.

ધરા સૌની માતા, સકલ જીવનું ધારણ કરે,
*ધરા સૌની માતા, સકલ જીવનું ધારણ કરે,
સુગોપે કાંટાથી મૃદુ કુસુમને, ઝાંખર પટે
સુગોપે કાંટાથી મૃદુ કુસુમને, ઝાંખર પટે
કુંળાં પ્રાણી રક્ષે, વિષ મુખ વિષે દેઈ પ્રકટે
કુંળાં પ્રાણી રક્ષે, વિષ મુખ વિષે દેઈ પ્રકટે
(૧૫) અમી દૃષ્ટિ એની, ક્યહીંય અણુ ના ઊણી ઉતરે. ૨૫.  
(૧૫) અમી દૃષ્ટિ એની, ક્યહીં ય અણુ ના ઊણી ઉતરે. ૨૫.  

* અને હૈયે ભાર્યા રતન મણિ સૌવર્ણ ખનિજો
* અને હૈયે ભાર્યાં રતન મણિ સૌવર્ણ ખનિજો
તણી ખાણો બોલે મનુજમતિમાં પ્રેરણ થઈ,
તણી ખાણો ખોલે મનુજમતિમાં પ્રેરણ થઈ,
ખનિત્રો જાતે થે વસતી બસ એને કર જઈ,
ખનિત્રો જાતે થૈ વસતી બસ એને કર જઈ,
(૧૬) રચે રિદ્ધિ, રાચે નિરખી વિભવે દુષ્ટ મનુજો. ૨૬.
(૧૬) રચે રિદ્ધિ, રાચે નિરખી વિભવે દુષ્ટ મનુજો. ૨૬.

Line 177: Line 178:
* પુછો એણે સાધ્યું કયું ઋત? શિકારો બહુ કર્યા
* પુછો એણે સાધ્યું કયું ઋત? શિકારો બહુ કર્યા
તમારા એણે તો, વિહગ શકતાં જે ય ન કરી;
તમારા એણે તો, વિહગ શકતાં જે ય ન કરી;
ખરું, કિન્તુ એણે મનુજ પણ માર્યા મનભર,
ખરું, કિન્તુ એણે મનુજ પણ માર્યાં મનભર,
(૧૮) ધરા રક્તે રંગી, શિર હણી હણી ગંજ ખડક્યા. ૨૮.  
(૧૮) ધરા રક્તે રંગી, શિર હણી હણી ગંજ ખડક્યા. ૨૮.  

ખરે, એના જેવો મદઝર અહંદર્પ ગરજ્યો
ખરે, એના જેવો મદઝર અહંદર્પ ગરજ્યો
નથી કોઈ સિંહ પ્રખર, પણ એણે જ પ્રથમ
નથી કોઈ સિંહ પ્રખર, પણ એણે જ પ્રથમ
ધરા પે માર્યો છે નિજ મદ, રચ્યા ત્યાગ પરમ
ધરા પે માર્યો છે નિજ મદ, રચ્યો ત્યાગ પરમ
(૧૯) દઈ પોતા કેરું બલિ, પથ મહા ઊર્ધ્વ સર. ૨૯.
(૧૯) દઈ પોતા કેરું બલિ, પથ મહા ઊર્ધ્વ સરજ્યો. ૨૯.

* મનુષ્યે પૃથ્વીનાં સહુ મનુજ પ્રાણી વશ કર્યાં,
* મનુષ્યે પૃથ્વીનાં સહુ મનુજ પ્રાણી વશ કર્યાં,
Line 197: Line 198:
ઉષા સ્વર્ગો કેરી મનુજ મહીં પ્હેલું જ પ્રગટ્યું
ઉષા સ્વર્ગો કેરી મનુજ મહીં પ્હેલું જ પ્રગટ્યું
જગત્ જોતું ત્રીજું નયન-મન મેધામૃત-ઘડ્યું,
જગત્ જોતું ત્રીજું નયન-મન મેધામૃત-ઘડ્યું,
(૨૧) ધરાતત્ત્વે લીધી નવ જનમ આ ચિંતનસ્તરે. ૩૧.
(૨૧) ધરાતત્ત્વે લીધો નવ જનમ આ ચિંતનસ્તરે. ૩૧.

પ્રવર્ત્યો પૃથ્વી પે પ્રથમ ગ્રહવા જ્ઞાન મનુજ,
પ્રવર્ત્યો પૃથ્વી પે પ્રથમ ગ્રહવા જ્ઞાન મનુજ,
વિલોક્યું એણે આ જગ મન તણી દીપ્ત દ્યુતિથી,
વિલોક્યું એણે આ જગ મન તણી દીપ્ત દ્યુતિથી,
મહા હૈયે એણે ખિલવી ધરતી નવ્ય રતિથી,
મહા ધૈર્યે એણે ખિલવી ધરતી નવ્ય રતિથી,
સુગૂઢાં સત્ત્વોનાં અકલ બલ ધાર્યા નિજ ભુજ. ૩૨.
સુગૂઢાં સત્ત્વોનાં અકલ બલ ધાર્યાં નિજ ભુજ. ૩૨.

* અહો, એણે પ્રેરી દગ નિજ પ્રતિ, ત્યાંય નિરખી
* અહો, એણે પ્રેરી દૃગ નિજ પ્રતિ, ત્યાંય નિરખી
નિગૂઢાં તત્ત્વોની ખનિ, સભર ચૈતન્ય સ્ફુરણા,
નિગૂઢાં તત્ત્વોની ખનિ, સભર ચૈતન્ય સ્ફુરણા,
અહા સામર્થ્યની–મુદની સરણ સ્વર્ણવરણા,  
મહા સામર્ર્થ્યોની–મુદની સરણી સ્વર્ણવરણા,  
(૨૪) અને અંતે સૌને લહી પરતમા બ્રહ્મ-સુરખી. ૩૩.
(૨૪) અને અંતે સૌને લહી પરતમા બ્રહ્મ-સુરખી. ૩૩.

Line 214: Line 215:
શિકારી પંજાની, હજી નથી વિદા લીધ દનુજે. ૩૪.
શિકારી પંજાની, હજી નથી વિદા લીધ દનુજે. ૩૪.

પ્રભુના ભક્તો કૈં નિજ કરી અહ શૂન્ય વિરમ્યા,
પ્રભુના ભક્તો કૈં નિજ કરી અહં શૂન્ય વિરમ્યા,
ગણી પૃથ્વી ઘેરી તમસભરી ત્યાજ્યા જ શતધા,
ગણી પૃથ્વી ઘેરી તમસભરી ત્યાજ્યા જ શતધા,
તજી કાયા-માયા, બસ પ્રગટવા દેહસમિધા
તજી કાયા-માયા, બસ પ્રગટવા દેહસમિધા
જલાવી મોક્ષાગ્નિ, જન અગણ એ પથ કમ્પ્યા. ૩૫.
જલાવી મોક્ષાગ્નિ, જન અગણ એ પથ ક્રમ્યા. ૩૫.

ગયા એ તો ઊર્ધ્વ ઇતિભુવન, કિન્તુ ધરતીની
ગયા એ તો ઊર્ધ્વ ઇતિભુવન, કિન્તુ ધરતીની
Line 229: Line 230:
અને એવી એવી ગડમથલમાં કૈ યુગ વહ્યા. ૩૭.
અને એવી એવી ગડમથલમાં કૈ યુગ વહ્યા. ૩૭.

પછી આવ્યા એવો સમય, વિફર્યો પૂર્ણ મનુજ,
પછી આવ્યો એવો સમય, વિફર્યો પૂર્ણ મનુજ,
જલાવ્યા સૌ જીર્ણ અસિત તિમિરાચ્છન્ન પથને,
જલાવ્યા સૌ જીર્ણા અસિત તિમિરાચ્છન્ન પથને,
જવલત્ બુદ્ધિ કેરી પ્રખર દ્યુતિ પેટાવી મથને
જ્વલત્ બુદ્ધિ કેરી પ્રખર દ્યુતિ પેટાવી મથને
નવા મંડ્યો, સાચા સુત ધરતીનો શું શતભુજ. ૩૮.
નવા મંડ્યો, સાચો સુત ધરતીનો શું શતભુજ. ૩૮.

* અને શોધ્યું એણે સકલ જડ ને સ્થૂલ જગનું,
* અને શોધ્યું એણે સકલ જડ ને સ્થૂલ જગનું,
Line 240: Line 241:

* ખરે, પંખી! થંભી મનુજ મતિ, આ સૌ જડ તણી
* ખરે, પંખી! થંભી મનુજ મતિ, આ સૌ જડ તણી
અચૈત્યાં યંત્ર શી અબુઝ ગતિ ના, ગૂઢ-ચિતિ કો
અચૈત્યાં યંત્રો શી અબુઝ ગતિ ના, ગૂઢ-ચિતિ કો
ત્યહીં ભાસી, કેઈ વિબુધ રચનાવંત સ્થિતિ કો
ત્યહીં ભાસી, કોઈ વિબુધ રચનાવંત સ્થિતિ કો
(૨૩) લહી આશ્ચર્ય ને વળ્યું મનુજ હૈયું નિજ ભણી. ૪૦
(૨૩) લહી આશ્ચર્ય ને વળ્યું મનુજ હૈયું નિજ ભણી. ૪૦
</poem>  
</poem>  
{{Poem2Open}}
{{Poem2Open}}
[૩૧મી પછીની આ ૯ કડીઓમાંથી વિચારની દષ્ટિએ ૩૯-૪૦ કડીને નવી રચનામાં ૨૨-૨૩ના સ્થાને લેવામાં આવી છે, ૩૩મી કડીને હઠાવીને ૨૪ તરીકે ગોઠવી છે. આ પછીની નીચેની ૪૧થી ૬૧ સુધીની ૨૨ કડીઓને એમાંના તર્કમંડિત ભારે વિચારભારને કારણે, લેવામાં આવી નથી. ૬૧મી કડીએ લીધેલો નવો ઘાટ તેની પછી મૂકયો છે, અને તેને ૬૧ તરીકે જ નોંધ્યો છે.]
[૩૧મી પછીની આ ૯ કડીઓમાંથી વિચારની દૃષ્ટિએ ૩૯-૪૦ કડીને નવી રચનામાં ૨૨-૨૩ના સ્થાને લેવામાં આવી છે, ૩૩મી કડીને હઠાવીને ૨૪ તરીકે ગોઠવી છે. આ પછીની નીચેની ૪૧ થી ૬૧ સુધીની ૨૨ કડીઓને એમાંના તર્કમંડિત ભારે વિચારભારને કારણે, લેવામાં આવી નથી. ૬૧ મી કડીએ લીધેલો નવો ઘાટ તેની પછી મૂક્યો છે, અને તેને ૬૧ તરીકે જ નોંધ્યો છે.]
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 251: Line 252:
મહા સૃષ્ટિમાં શી લઘુ મનુજની ક્ષુદ્ર ગણના,
મહા સૃષ્ટિમાં શી લઘુ મનુજની ક્ષુદ્ર ગણના,
અરે એની શક્તિ મતિ શ્રુતિ બધી દીન ભ્રમણા,
અરે એની શક્તિ મતિ શ્રુતિ બધી દીન ભ્રમણા,
નહીં એની વેદી પર કયહીં કદી સત્ત્વ સ્તવતાં. ૪૧.
નહીં એની વેદી પર ક્યહીં કદી સત્ત્વ સ્તવતાં. ૪૧.

વિશાળી સૃષ્ટિમાં સહુ ભ્રમત સત્ત્વો નિજ નિજ
વિશાળી સૃષ્ટિમાં સહુ ભ્રમત સત્ત્વો નિજ નિજ