યાત્રા/કસ્તૂરબા: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|કસ્તૂરબા|}} <poem> ગાંધી તણા તપ્ત તપોવને તમે ઇચ્છ્યાં અનિચ્છ્યાં તપ કૈં તપ્યાં ને, તપસ્વીને એ લપસી જતાને જગાવતાં જીવનને જપી રહ્યાં. શ્રદ્ધા હતી ઈશ વિષે ભરી ભરી, વિશુદ્ધિની ઉગ્ર...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કસ્તૂરબા|}}
{{Heading|કસ્તુરબા|}}


<poem>
<poem>
Line 13: Line 13:
જવા હતી તત્પરતા પતિ પથે.
જવા હતી તત્પરતા પતિ પથે.


ગૃહસ્થને આશ્રમ ઊજળા કર્યો,
ગૃહસ્થનો આશ્રમ ઊજળો કર્યો,
ને ભેખ લેતા જનસેવનાના
ને ભેખ લેતા જનસેવનાના
પતિ પુંઠે નિષ્કિચનતા વરી લઈ
પતિ પુંઠે નિષ્કિંચનતા વરી લઈ
સફેદ વસ્ત્રે ભગવો ય સંઘર્યો.
સફેદ વસ્ત્રે ભગવો ય સંઘર્યો.


બાપુએ ‘બા’ કહી આધ્યાં, તેથી ‘બા’ સહુનાં બન્યાં,
બાપુએ ‘બા’ કહી બોધ્યાં, તેથી ‘બા’ સહુનાં બન્યાં,
રડતાં કૈંકને મૂકી – બા, બા, – કાં અહીંથી પળ્યાં?
રડતાં કૈંકને મૂકી – બા, બા, – કાં અહીંથી પળ્યાં?