યાત્રા/કસ્તૂરબા: Difference between revisions

Jump to navigation Jump to search
formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|કસ્તુરબા|}}
{{Heading|કસ્તુરબા|}}


<poem>
{{block center| <poem>
ગાંધી તણા તપ્ત તપોવને તમે
{{gap|2.5em}}ગાંધી તણા તપ્ત તપોવને તમે
ઇચ્છ્યાં અનિચ્છ્યાં તપ કૈં તપ્યાં ને,
{{gap|2.5em}}ઇચ્છ્યાં અનિચ્છ્યાં તપ કૈં તપ્યાં ને,
તપસ્વીને એ લપસી જતાને
{{gap|2.5em}}તપસ્વીને એ લપસી જતાને
જગાવતાં જીવનને જપી રહ્યાં.
{{gap|2.5em}}જગાવતાં જીવનને જપી રહ્યાં.


શ્રદ્ધા હતી ઈશ વિષે ભરી ભરી,
{{gap|2.5em}}શ્રદ્ધા હતી ઈશ વિષે ભરી ભરી,
વિશુદ્ધિની ઉગ્ર હતી ઉપાસના,
{{gap|2.5em}}વિશુદ્ધિની ઉગ્ર હતી ઉપાસના,
ને કાયની છાંય સમી બની જઈ
{{gap|2.5em}}ને કાયની છાંય સમી બની જઈ
જવા હતી તત્પરતા પતિ પથે.
{{gap|2.5em}}જવા હતી તત્પરતા પતિ પથે.


ગૃહસ્થનો આશ્રમ ઊજળો કર્યો,
{{gap|2.5em}}ગૃહસ્થનો આશ્રમ ઊજળો કર્યો,
ને ભેખ લેતા જનસેવનાના
{{gap|2.5em}}ને ભેખ લેતા જનસેવનાના
પતિ પુંઠે નિષ્કિંચનતા વરી લઈ
{{gap|2.5em}}પતિ પુંઠે નિષ્કિંચનતા વરી લઈ
સફેદ વસ્ત્રે ભગવો ય સંઘર્યો.
{{gap|2.5em}}સફેદ વસ્ત્રે ભગવો ય સંઘર્યો.


બાપુએ ‘બા’ કહી બોધ્યાં, તેથી ‘બા’ સહુનાં બન્યાં,
બાપુએ ‘બા’ કહી બોધ્યાં, તેથી ‘બા’ સહુનાં બન્યાં,
રડતાં કૈંકને મૂકી – બા, બા, – કાં અહીંથી પળ્યાં?
રડતાં કૈંકને મૂકી – બા, બા, – કાં અહીંથી પળ્યાં?


જગતની ઘટમાળ સદા ફરે,
{{gap|2.5em}}જગતની ઘટમાળ સદા ફરે,
જલ ઘટે ભરઢોળ થયા કરે,
{{gap|2.5em}}જલ ઘટે ભરઢોળ થયા કરે,
પણ અરે ઘટ કોક વિષે ખરે
{{gap|2.5em}}પણ અરે ઘટ કોક વિષે ખરે
તમ સમાં જલ મિષ્ટ પ્રભુ ભરે.
{{gap|2.5em}}તમ સમાં જલ મિષ્ટ પ્રભુ ભરે.


ઘડૂલો હરિનો એવો ધરતીકણથી ઘડ્યો,
ઘડૂલો હરિનો એવો ધરતીકણથી ઘડ્યો,
પાણીડાં સૃષ્ટિને પાઈ હરિધામે ભલે ચડ્યો.
પાણીડાં સૃષ્ટિને પાઈ હરિધામે ભલે ચડ્યો.
</poem>


{{Right|માર્ચ, ૧૯૪૪}}


<small>{{Right|માર્ચ, ૧૯૪૪}}</small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
17,546

edits

Navigation menu