યાત્રા/દેજે

From Ekatra Wiki
Revision as of 10:05, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દેજે|}} <poem> મા તારા સ્નેહ દેજે, {{space}} બલ તુજ, તુજ સૌંદર્યને પ્રાશ દેજે, આ તારા અન્નક્ષેત્રે {{space}} કણ પણ ચણવાનું મને ભાગ્ય દેજે </poem> {{Right|૧૭ મે, ૧૯૪૩}} <br> <br> {{HeaderNav2 |previous = તે જ જાણે |next = તારી શી કૃ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દેજે

મા તારા સ્નેહ દેજે,
          બલ તુજ, તુજ સૌંદર્યને પ્રાશ દેજે,
આ તારા અન્નક્ષેત્રે
          કણ પણ ચણવાનું મને ભાગ્ય દેજે

૧૭ મે, ૧૯૪૩