યાત્રા/પંચ સુહૃદ: Difference between revisions

No edit summary
(formatting corrected.)

(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|પંચ સુહૃદ|}}
{{Heading|પંચ સુહૃદ|}}

<poem>
{{block center|<poem>
[૧]
[૧]

તુલસી! આ સંસારમાં ભાતભાતના લોક,
તુલસી! આ સંસારમાં ભાતભાતના લોક,
કો જાડા કે પાતળા, ઘટે ન તેનો શોક.
કો જાડા કો પાતળા, ઘટે ન તેનો શોક.

ઘટે ન તેનો શોક, કોઈ ઊંચું કે નીચું,
ઘટે ન તેનો શોક, કોઈ ઊંચું કો નીચું,
કો’નું શુક સમ નાક, કોકનું તદ્દન ચીબું.
કો’નું શુક સમ નાક, કોકનું તદ્દન ચીબું.

કો લાંબા કે ઠીંગ, કોઈ કાળા કે ગોરા,
કો લાંબા કે ઠીંગ, કોઈ કાળા કો ગોરા,
કો બ્રાહ્મણ કે ઢેડ, કોઈ મામિન કે વોરા.
કો બ્રાહ્મણ કે ઢેડ, કોઈ મોમિન કો વોરા.

કો રોગી કે મલ્લ, કોઈ ભોગી કો તપસી,
કો રોગી કો મલ્લ, કોઈ ભોગી કો તપસી,
સહુ સમતાથી માણ, થયા વડ કે જો તુલસી.
સહુ સમતાથી માણ, થયા વડ કે જો તુલસી.

{{Right|સપ્ટેમ્બર, ૧૯૪૫}}

{{Right|સપ્ટેમ્બર, ૧૯૪૫}}

[૨]
[૨]

વિહારી મનહારી હે! સિતારી કેવી માતની
વિહારી મનહારી હે! સિતારી કેવી માતની
બાજે છે નેત્રથી તારાં, ઋચા જાણે પ્રભાતની!
બાજે છે નેત્રથી તારાં, ઋચા જાણે પ્રભાતની!

બાજો એ સૂર ઝાઝેરા, જાગો તેજસુ પરાત્પર,
બાજો એ સૂર ઝાઝેરા, જાગો તેજસ્ પરાત્પર,
બઢ જા બંધુ વિશ્રમ્ભે સંવર્ધત્ ઉત્તરોત્તર
બઢ્યે જા બંધુ વિશ્રમ્ભે સંવર્ધત્ ઉત્તરોત્તર.
{{Right|માર્ચ, ૧૯૪૫}}

[૩]
{{Right|માર્ચ, ૧૯૪૫}}
[૩]

પૂજાલાલ! વને પૂજા જ્યારે આખુંય જીવન,
પૂજાલાલ! બને પૂજા જ્યારે આખુંય જીવન,
પછી શું વાંછવાનું ર્હે, ન જાણે ભક્તનું મન.
પછી શું વાંછવાનું ર્‌હે, ન જાણે ભક્તનું મન.
{{Right|જૂન, ૧૯૪૫}}

{{Right|જૂન, ૧૯૪૫}}

[૪]
[૪]

ચારુ તું નામથી, ચારુતર તું તારી ભક્તિથી,
ચારુ તું નામથી, ચારુતર તું તારી ભક્તિથી,
Line 43: Line 41:

તૃષાઓ પ્રગટાવીને તૃષાઓ જેહ તર્પતી,
તૃષાઓ પ્રગટાવીને તૃષાઓ જેહ તર્પતી,
તને તે વિશ્વની માતા અમૃતા થાવ અર્પતી.
તને તે વિશ્વની માતા અમૃતો થાવ અર્પતી.

{{Right|નવેમ્બર, ૧૯૪૫ }}

{{Right|નવેમ્બર, ૧૯૪૫ }}

[૫]

[૫]
રક્ષા! જ રક્ષ જૈ મારા ભાઈને એવું કે સદા,

આપદા યે સ્વયં એને સેવે થૈ સર્વ સંપદા.
રક્ષા! જ રક્ષ જે મારા ભાઈ ને એવું કે સદા,
આપદા યે સ્વયં એને સેવે શૈ સર્વ સંપદા.
{{Right|ઑગસ્ટ, ૧૯૪૫}}

</poem>
{{Right|ઑગસ્ટ, ૧૯૪૫}}
</poem>}}

Latest revision as of 02:57, 20 May 2023

પંચ સુહૃદ
[૧]

તુલસી! આ સંસારમાં ભાતભાતના લોક,
કો જાડા કો પાતળા, ઘટે ન તેનો શોક.

ઘટે ન તેનો શોક, કોઈ ઊંચું કો નીચું,
કો’નું શુક સમ નાક, કોકનું તદ્દન ચીબું.

કો લાંબા કે ઠીંગ, કોઈ કાળા કો ગોરા,
કો બ્રાહ્મણ કે ઢેડ, કોઈ મોમિન કો વોરા.

કો રોગી કો મલ્લ, કોઈ ભોગી કો તપસી,
સહુ સમતાથી માણ, થયા વડ કે જો તુલસી.

સપ્ટેમ્બર, ૧૯૪૫

[૨]

વિહારી મનહારી હે! સિતારી કેવી માતની
બાજે છે નેત્રથી તારાં, ઋચા જાણે પ્રભાતની!

બાજો એ સૂર ઝાઝેરા, જાગો તેજસ્ પરાત્પર,
બઢ્યે જા બંધુ વિશ્રમ્ભે સંવર્ધત્ ઉત્તરોત્તર.

માર્ચ, ૧૯૪૫

[૩]

પૂજાલાલ! બને પૂજા જ્યારે આખુંય જીવન,
પછી શું વાંછવાનું ર્‌હે, ન જાણે ભક્તનું મન.
જૂન, ૧૯૪૫

[૪]

ચારુ તું નામથી, ચારુતર તું તારી ભક્તિથી,
જીતે તું સર્વને તારી તીખેરી અનુરક્તિથી.

યુવા હો વૃદ્ધ વા બાલ, દેહની માત્ર એ દશા,
આત્માનું યુવરાજત્વ સાધવું ધ્રુવ એ દિશા.

તૃષાઓ પ્રગટાવીને તૃષાઓ જેહ તર્પતી,
તને તે વિશ્વની માતા અમૃતો થાવ અર્પતી.

નવેમ્બર, ૧૯૪૫

[૫]

રક્ષા! જ રક્ષ જૈ મારા ભાઈને એવું કે સદા,
આપદા યે સ્વયં એને સેવે થૈ સર્વ સંપદા.

ઑગસ્ટ, ૧૯૪૫