યાત્રા/મધુર નર્મદા તીરે: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|મધુર નર્મદા તીરે|}} <poem> {{space}}આ મધુર નર્મદા નીરે, {{space}} હે આવ સુહૃદ, તું ધીરે. આ રમ્ય સરિત વહી જાય, {{space}} ગભીરી ગહન સરિત વહી જાય, {{space}} પૃથ્વીનું હૃદય ભરી વહી જાય, આપણે મંન ભરી આ મૈયા ચરણે {{spac...")
 
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|મધુર નર્મદા તીરે|}}
{{Heading|મધુર નર્મદા તીરે|}}


<poem>
{{block center|  <poem>
{{space}}આ મધુર નર્મદા નીરે,
{{Gap|4em}}આ મધુર નર્મદા નીરે,
{{space}} હે આવ સુહૃદ, તું ધીરે.
{{Gap|4em}}હે આવ સુહૃદ, તું ધીરે.
આ રમ્ય સરિત વહી જાય,
આ રમ્ય સરિત વહી જાય,
{{space}} ગભીરી ગહન સરિત વહી જાય,
{{Gap|3em}}ગભીરી ગહન સરિત વહી જાય,
{{space}} પૃથ્વીનું હૃદય ભરી વહી જાય,
{{Gap|3em}}પૃથ્વીનું હૃદય ભરી વહી જાય,
આપણે મંન ભરી આ મૈયા ચરણે
આપણે મંન ભરી આ મૈયા ચરણે
{{space}}{{space}} રમીએ રમણીય તીરે. આ મધુરo
{{Gap|6em}}રમીએ રમણીય તીરે. આ મધુરo


આ ઘાટ ઘાટ પર ભૂતકાળને
આ ઘાટ ઘાટ પર ભૂતકાળને
{{space}}{{space}} સૂતેલો જઈ જોશું,
{{Gap|6em}}સૂતેલો જઈ જોશું,
આ તીર્થ તીર્થમાં ભક્તચરણની
આ તીર્થ તીર્થમાં ભક્તચરણની
{{space}}{{space}} ભક્તિમાં મન પ્રોશું;
{{Gap|6em}}ભક્તિમાં મન પ્રોશું;
{{space}} ને નયન ભરી બે કાંઠા ભરતી
{{space}} ને નયન ભરી બે કાંઠા ભરતી
{{space}}{{space}}{{space}} કુદરત તણા સમીરે,
{{Gap|6em}}કુદરત તણા સમીરે,
{{space}}{{space}}{{space}} હો રમશું રમણીય તીરે. આ મધુરo
{{Gap|6em}}હો રમશું રમણીય તીરે. આ મધુરo


હો આવ સહૃદ, આ નિર્મળ જળમાં
હો આવ સહૃદ, આ નિર્મળ જળમાં
{{space}}{{space}} સામે પાર તરીશું,
{{Gap|6em}}સામે પાર તરીશું,
હે ચાલ સુહૃદ, આ લઈ હલેસાં
હે ચાલ સુહૃદ, આ લઈ હલેસાં
{{space}}{{space}} સાગર મેર સરીશું,
{{Gap|6em}}સાગર મેર સરીશું,
ને હૃદય ભરી આ જીવન ભરતી
ને હૃદય ભરી આ જીવન ભરતી
{{space}}{{space}} માના પ્રેમલ ચીરે,
{{Gap|6em}}માના પ્રેમલ ચીરે,
{{space}}{{space}} હો રમશું રમણીય તીરે. આ મધુરo
{{Gap|6em}}હો રમશું રમણીય તીરે. આ મધુરo
</poem>


{{Right|૧૨ સપ્ટેમ્બર, ૧૯૪૭}}


<small>{{Right|૧૨ સપ્ટેમ્બર, ૧૯૪૭}} </small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2