17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મધુર નર્મદા તીરે|}} <poem> {{space}}આ મધુર નર્મદા નીરે, {{space}} હે આવ સુહૃદ, તું ધીરે. આ રમ્ય સરિત વહી જાય, {{space}} ગભીરી ગહન સરિત વહી જાય, {{space}} પૃથ્વીનું હૃદય ભરી વહી જાય, આપણે મંન ભરી આ મૈયા ચરણે {{spac...") |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|મધુર નર્મદા તીરે|}} | {{Heading|મધુર નર્મદા તીરે|}} | ||
<poem> | {{block center| <poem> | ||
{{ | {{Gap|4em}}આ મધુર નર્મદા નીરે, | ||
{{ | {{Gap|4em}}હે આવ સુહૃદ, તું ધીરે. | ||
આ રમ્ય સરિત વહી જાય, | આ રમ્ય સરિત વહી જાય, | ||
{{ | {{Gap|3em}}ગભીરી ગહન સરિત વહી જાય, | ||
{{ | {{Gap|3em}}પૃથ્વીનું હૃદય ભરી વહી જાય, | ||
આપણે મંન ભરી આ મૈયા ચરણે | આપણે મંન ભરી આ મૈયા ચરણે | ||
{{ | {{Gap|6em}}રમીએ રમણીય તીરે. આ મધુરo | ||
આ ઘાટ ઘાટ પર ભૂતકાળને | આ ઘાટ ઘાટ પર ભૂતકાળને | ||
{{ | {{Gap|6em}}સૂતેલો જઈ જોશું, | ||
આ તીર્થ તીર્થમાં ભક્તચરણની | આ તીર્થ તીર્થમાં ભક્તચરણની | ||
{{ | {{Gap|6em}}ભક્તિમાં મન પ્રોશું; | ||
{{space}} ને નયન ભરી બે કાંઠા ભરતી | {{space}} ને નયન ભરી બે કાંઠા ભરતી | ||
{{ | {{Gap|6em}}કુદરત તણા સમીરે, | ||
{{ | {{Gap|6em}}હો રમશું રમણીય તીરે. આ મધુરo | ||
હો આવ સહૃદ, આ નિર્મળ જળમાં | હો આવ સહૃદ, આ નિર્મળ જળમાં | ||
{{ | {{Gap|6em}}સામે પાર તરીશું, | ||
હે ચાલ સુહૃદ, આ લઈ હલેસાં | હે ચાલ સુહૃદ, આ લઈ હલેસાં | ||
{{ | {{Gap|6em}}સાગર મેર સરીશું, | ||
ને હૃદય ભરી આ જીવન ભરતી | ને હૃદય ભરી આ જીવન ભરતી | ||
{{ | {{Gap|6em}}માના પ્રેમલ ચીરે, | ||
{{ | {{Gap|6em}}હો રમશું રમણીય તીરે. આ મધુરo | ||
<small>{{Right|૧૨ સપ્ટેમ્બર, ૧૯૪૭}} </small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
edits