યાત્રા/હે માતા!

From Ekatra Wiki
Revision as of 09:04, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હે માતા!|}} <poem> હે માતા, જગ માંહિ સુન્દર ન કે દુષ્ટ પડ્યું તું સમું, મારાં ત્વચ્ચરણારવિંદ વિરમે સૌન્દર્ય સ્તોત્રો હવે. </poem> <br> {{HeaderNav2 |previous = શિખરો પરથી |next = પૂનમરાણીને }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હે માતા!

હે માતા, જગ માંહિ સુન્દર ન કે દુષ્ટ પડ્યું તું સમું,
મારાં ત્વચ્ચરણારવિંદ વિરમે સૌન્દર્ય સ્તોત્રો હવે.