યુરોપ-અનુભવ/ટ્રાવેલર્સ ચેક પાછા મળ્યા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 27: Line 27:
અમે ઊભા હતાં જે બ્રિજ પર તે તો આપણને સૌને કવિ વર્ડ્ઝવર્થે બતાવેલો છે – એ વહેલી સવારનો હતો. ‘દુનિયાને એથી કશું સુંદર બતાવવાનું હતું નહિ.’ એવો એ કવિનો અનુભવ ‘અપૉન ધ વેસ્ટમિન્સ્ટર બ્રિજ’ કવિતા વાંચતાં, એ બ્રિજ કે એવી સવાર જોયા વિના પણ આપણા સુધી પહોંચી જાય. અત્યારે સાંજને ટાણે એ બ્રિજ ઉપર લંડન શહેર ગતિમાં છે, સાંજનો અસ્તાયમાન શ્રમિત તડકો ખુલ્લા આકાશ નીચે પથરાયો છે. ટેમ્સ વેગથી વહી રહી છે. મેટ્રોમાં બેસી પછી બાઉન્ડ્જ ગ્રીન અને પછી ક્રિઝન્ટ રાઇઝ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[યુરોપ-અનુભવ/પૅરિસની વિદાય અને લંડનપ્રવેશ|પૅરિસની વિદાય અને લંડનપ્રવેશ]]
|next = [[યુરોપ-અનુભવ/વિન્ડસર કૅસલ ને સિટી ઑફ બાથ|વિન્ડસર કૅસલ ને સિટી ઑફ બાથ]]
}}
26,604

edits