26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
અમે ઊભા હતાં જે બ્રિજ પર તે તો આપણને સૌને કવિ વર્ડ્ઝવર્થે બતાવેલો છે – એ વહેલી સવારનો હતો. ‘દુનિયાને એથી કશું સુંદર બતાવવાનું હતું નહિ.’ એવો એ કવિનો અનુભવ ‘અપૉન ધ વેસ્ટમિન્સ્ટર બ્રિજ’ કવિતા વાંચતાં, એ બ્રિજ કે એવી સવાર જોયા વિના પણ આપણા સુધી પહોંચી જાય. અત્યારે સાંજને ટાણે એ બ્રિજ ઉપર લંડન શહેર ગતિમાં છે, સાંજનો અસ્તાયમાન શ્રમિત તડકો ખુલ્લા આકાશ નીચે પથરાયો છે. ટેમ્સ વેગથી વહી રહી છે. મેટ્રોમાં બેસી પછી બાઉન્ડ્જ ગ્રીન અને પછી ક્રિઝન્ટ રાઇઝ. | અમે ઊભા હતાં જે બ્રિજ પર તે તો આપણને સૌને કવિ વર્ડ્ઝવર્થે બતાવેલો છે – એ વહેલી સવારનો હતો. ‘દુનિયાને એથી કશું સુંદર બતાવવાનું હતું નહિ.’ એવો એ કવિનો અનુભવ ‘અપૉન ધ વેસ્ટમિન્સ્ટર બ્રિજ’ કવિતા વાંચતાં, એ બ્રિજ કે એવી સવાર જોયા વિના પણ આપણા સુધી પહોંચી જાય. અત્યારે સાંજને ટાણે એ બ્રિજ ઉપર લંડન શહેર ગતિમાં છે, સાંજનો અસ્તાયમાન શ્રમિત તડકો ખુલ્લા આકાશ નીચે પથરાયો છે. ટેમ્સ વેગથી વહી રહી છે. મેટ્રોમાં બેસી પછી બાઉન્ડ્જ ગ્રીન અને પછી ક્રિઝન્ટ રાઇઝ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[યુરોપ-અનુભવ/પૅરિસની વિદાય અને લંડનપ્રવેશ|પૅરિસની વિદાય અને લંડનપ્રવેશ]] | |||
|next = [[યુરોપ-અનુભવ/વિન્ડસર કૅસલ ને સિટી ઑફ બાથ|વિન્ડસર કૅસલ ને સિટી ઑફ બાથ]] | |||
}} |
edits