રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 344: Line 344:
મારી ચોવટે એવો ચાકર ચાંદિયો હોય રે  
મારી ચોવટે એવો ચાકર ચાંદિયો હોય રે  
તેને રે પૂછીને બેની જાજો સાસરે.
તેને રે પૂછીને બેની જાજો સાસરે.
</poem>
{{Poem2Open}}
પરમલ ચાંદિયાને કહે છે :
{{Poem2Close}}
<poem>
ચાંદિયા રે બાંધવા વીરા બેની વોળાવવાને હાલ્ય રે
દાદાનાં વેરૂંમાં રે ધીડી હાલ્યાં સાસરે.
</poem>
{{Poem2Open}}
ચાંદિયો ભલામણ કરે છે :
{{Poem2Close}}
<poem>
લખજે રે બેની, કાગળિયાની રે કોર રે,
કાગળિયો વાંચીને રે બેની અમે આવશું.
</poem>
{{Poem2Open}}
પરમલ કહે છે : ભાઈ ચાંદિયા, સાસરિયામાં મને મેણાંટોણાં ને ટુંકારા કરશે તો?
{{Poem2Close}}
<poem>
નો’તી દીધી રે માતા મીલણદેએ રે ગાળ રે,
ટુંકારો નવ બોલેલ રે ભાલાળો રે બંધવો.
</poem>
</poem>
26,604

edits