રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 280: Line 280:
આલું આલું રે બેનાં પચી પચા રે જોને ગામ રે,  
આલું આલું રે બેનાં પચી પચા રે જોને ગામ રે,  
પાંચસે ને ધોડાં ય રે બાઈ વાંસે મોકલું.
પાંચસે ને ધોડાં ય રે બાઈ વાંસે મોકલું.
</poem>
{{Poem2Open}}
મોટા ભાઈ બુઢો ધાધલ ગામડાં ને ઘોડાં આપવાની વાત કરે છે. પરમલ કહે છે કે ભાઈ!
{{Poem2Close}}
<poem>
તારાં ગામડિયાં તારે અતિ ઘણેરાં હોય રે,
એક જ ને માગું ય રે બાપુ કેરું બેસણું.
</poem>
{{Poem2Open}}
મારે તો બાપુનું બેસણું ગુંજવા ગામ જોવે છે. ભાઈ કહે છે કે અરે ઘેલી!
{{Poem2Close}}
<poem>
ઘેલી બેની રે આવાં ઘેલડિયાં શાં રે બોલ્ય રે,
ગુંજવાની ગાદી ય રે ભાલાળાને શર સમી.
</poem>
{{Poem2Open}}
બેન! ગુંજવાની ગાદી તો મારે માથા સાટે છે. આ વેરાગીને હું ગુંજવા એમ ને એમ આપી દઉં?
‘વેરાગી’ કહેતાં તો ચીચી ઝાંઝરો વરમાળા ત્રોડીને ઊઠ્યો. ત્યાં તો બાપુ ભાલાળાએ તરવાર ખેંચી. એટલે ફરીને બેસી ગયો.
બીજે મંગળ —
{{Poem2Close}}
<poem>
બીજું મંગળ એવું હરતું ફરતું વરતાય રે,
દાનડિયાં આલે રે ભાલાળો રે બંધવો.
</poem>
</poem>
26,604

edits