26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 261: | Line 261: | ||
જાજો જાજો રે એની રજક ને રે રોટલી રે, | જાજો જાજો રે એની રજક ને રે રોટલી રે, | ||
ચૂંદડીએ ખેલારે પીટ્યે વે’લા મોકલ્યા. | ચૂંદડીએ ખેલારે પીટ્યે વે’લા મોકલ્યા. | ||
</poem> | |||
<center>[5]</center> | |||
{{Poem2Open}} | |||
બાપુ ભાલાળે મનમાં મનસૂબો કર્યો કે ભલે આવે પરણવા, ઘડિયાં લગ્ન લ્યો. આવે એટલે બોકડો માતાજીને ચડાવી દ્યો. બેનને તો બે ભેળો ત્રીજો ભાઈ માનશું. | |||
લગન લઈને ચારણ ઢાકે બંગાળે ગયો. ચીચી ઝાંઝરો તો ઉમંગમાં આવી ગયો. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ચારણિયાને દેજો દેજો ઝાઝાં ય માન રે ને | |||
ચારણિયાને દેજો ચલાણે રે ચૂરમાં. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પરણવા આવ્યો. કન્યાદાન દેવાનો સમો થયો. પહેલું મંગળ વરતાણું : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
પે’લું મંગળ એવું હસતું ફરતું વરતાય રે, | |||
દાનડિયાં આલે રે બેની બુઢો જોને બંધવો. | |||
આલું આલું રે બેનાં પચી પચા રે જોને ગામ રે, | |||
પાંચસે ને ધોડાં ય રે બાઈ વાંસે મોકલું. | |||
</poem> | </poem> |
edits