રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 480: Line 480:
બાપુ ભાલાળા વીર! પહલીએ કાપડાં લીધેલ રે  
બાપુ ભાલાળા વીર! પહલીએ કાપડાં લીધેલ રે  
બંદીવાનને વીરા છોડી મેલજો.
બંદીવાનને વીરા છોડી મેલજો.
</poem>
{{Poem2Open}}
અરે બેન! તું તે કાંઈ ઘેલી થઈ ગઈ! હવે છોડું?
{{Poem2Close}}
<poem>
ઘેલી બેની રે આવાં ઘેલડિયાં શાં રે બોલે રે
ચીચીડો ને માનેલ રે માતા કેરો બોકડો.
</poem>
<poem>
આ ચીચીડાને તો મેં માતાના બોકડા લેખે ભોગ દેવાની માતાની માનતા રાખી છે.
</poem>
<center>[9]</center>
{{Poem2Open}}
ચીચીડાને પકડીને બાપુ ભાલાળો પાછો આવ્યો, પણ પછી એને મદ ચડી ગયો પોતાના ભુજબળનો, એટલે એક દિવસ એની ભોજાઈએ એને મેણું મારેલ છે :
{{Poem2Close}}
<poem>
બાપુ ભાલાળા વીરા! નૈ રજવાડાની રીત રે
રાજવિયુંની રીત્યું રે સોઢા-ઘેર નીપજે.
</poem>
{{Poem2Open}}
હે વીરા બાપુ ભાલાળા! રાજવીની રીત આવી નો’ય. આવાં અભેમાન ન શોભે.
હેં ભાભી! ત્યારે રાજવીની રીત મારે ક્યાં જઈ શીખવી?
તો કહે કે “મારા પિયરવાળ સોઢા રાજપૂતને ઘેર જઈને શીખો.”
{{Poem2Close}}
<poem>
બાપુ ભાલાળા વીરા! ભાલાડાના ઝૂઝનાર રે
માટીડા મળ્યે અરે ભાંગે તારાં ભાલડાં.
</poem>
</poem>
26,604

edits