રચનાવલી/૯૫: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૯૫. અલ્પજીવી (રાયકોણ્ડા વિશ્વનાથ શાસ્ત્રી) |}} {{Poem2Open}} આધુનિક જીવનમાં માણસ જો જડ બનીને ન જીવે, એનાં સંવેદનોને બુઠ્ઠાં કરીને આગળ ન વધે, એની આસપાસ ચાલતા લગભગ મૂલ્ય વગરના સમાજમાં...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 11: Line 11:
ગવરય્યાના માણસો સુબ્બય્યાને ઉઠાવી જઈ ખાસ્સો મેથીપાક આપે છે. આમ છતાં બધા જ સુબ્બય્યાને ‘તને બચાવી લઈશું' એવો સધિયારો આપે છે. મનોરમા પણ ગુવરમ્યા પોતાના ગામનો છે કહી સુબ્બય્યાના ડરને દૂર કરવા પ્રયત્ન કરે છે પણ એથી એનો ડર કાવતરાની ગંધથી ઓર વધે છે. છેવટે મનોરમાના કહેવાથી સુબ્બય્યાને મારી મારીને એની પાસેથી લખાવી લીધેલું લખાણ ગુવરય્યા પરત કરે છે. પણ સુબ્બય્યાને લાગે છે કે બધાએ મળીને મારી સમસ્યા તો દૂર કરી છે પણ મનોરમા શંકાસ્પદ છે. એ વિચારે છે કે મારા જેવા અજાણ્યાના હાથમાં મનોરમા જો વેચાઈ ગઈ તો ખબર નથી કે કેટકેટલા માણસોના હાથમાં એ વેચાતી આવી હશે?  

શંકા અને વિચારોથી ડરનું માર્યું પોતાનું માથું ફાટી જતું હોય એવું સુબ્બય્યાને લાગે છે. અને થાય છે કે મનને કેવી રીતે મુક્ત કરવું? શાંતિ વગર મનને આરામ ક્યાંથી? તો પછી મૃત્યુ જ ઠીક છે. પણ બહુ વિચાર્યા પછી સુબ્બય્યાને જાણે કે મૂળમંત્ર મળ્યો હોય એવો આનંદ થાય છે. આ મૂળ મંત્ર છે : ‘સેફ, સેફર, સેફેસ્ટ’ સહીસલામતી માટે વિનમ્રી બની રહો, પડછાયો જોઈને પણ બીઓ અને અધિકારની સામે ઝૂકી જાઓ..... પણ ફરીને સુબ્બય્યાનું મન ચકરાવે ચઢે છે.  

લેખક અંતે કહે છે : સમુદ્રમાં મોજાં ઊછળી રહ્યા હતાં. સમુદ્ર ઊછળી રહ્યો હતો. સમુદ્ર ઊછળ્યા વગર કયારે રહ્યો છે?’ આ વર્ણન આગળ જાણે કે સુબ્બય્યાનું મન અને સમુદ્ર એકાકાર થઈ જાય છે.  
લેખક અંતે કહે છે : ‘સમુદ્રમાં મોજાં ઊછળી રહ્યા હતાં. સમુદ્ર ઊછળી રહ્યો હતો. સમુદ્ર ઊછળ્યા વગર કયારે રહ્યો છે?’ આ વર્ણન આગળ જાણે કે સુબ્બય્યાનું મન અને સમુદ્ર એકાકાર થઈ જાય છે.  
જીવનમાં બધાં જ સાહસો કરી શકે એવા સર્વજીવી નાયકની કથાપરંપરામાં કલ્પના કરવામાં આવી છે, એની સામે સહેજ સાહસ કરતાં ડરનો માર્યો મરી જતો હોય એવા નાયકની કલ્પના કેન્દ્રમાં મૂકી લેખકે આધુનિક જીવન વચ્ચે જીવન જીવતાં અલ્પજીવી સામાન્ય માણસની અંદરની બાજુઓ ખુલ્લી કરી છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 17: Line 17:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૯૪
|next =  
|next = ૯૬
}}
}}