રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/4: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪. આંતરિક નાટ્યમય પ્રવાહ: કવિ અને કવિતા | }} {{Poem2Open}} રવીન્દ્રન...")
 
No edit summary
Line 10: Line 10:
એેમની અને બદલાતી જતી દુનિયાની વચ્ચેના અંતરને રવીન્દ્રનાથ જોતા પણ હતા અને જાણતા પણ હતા. એમણે એકથી વધારે વખત આની વાત કરી છે. આ વાત સૌથી વધુ ચતુરાઈપૂર્વક એેમણે એેમની નવલકથા ‘શેષેર કવિતા’માં કરી છે. આ નવલકથા ૧૯૨૯માં પ્રગટ થઈ હતી અને મને તેમાં તત્કાલીન બંગાળી લેખકોની યુવાન પેઢીના બંડના અંશ દેખાય છે. અમિત રાય તેનો વ્યંગાત્મક નાયક છે જે નવો કવિ છે અને રવીન્દ્રનાથનો વિરોધી છે. તમારી સંમતિથી હું તેના એક ફકરાની ભાવાત્મક પ્રસ્તુતિ અહીં કરવા માંગું છું જેમાં આ નવા યુગનો કવિ ‘રવિ ઠાકુર’ની – તે પોતાના પુરોગામીને અનાદરપૂર્વક આ પ્રમાણે સંબોધે છે -સામે પોતાનો ઊભરો ઠાલવે છે.  

‘રવીન્દ્રનાથનું લખાણ એેમના અક્ષરો જેવું છે - વર્તુળાકાર, તરંગોની જેમ આરોહી અને અવરોહી, ગુલાબ કે સ્ત્રીના ચહેરા કે ચંદ્ર જેવું. આ તો પ્રાચીન કહેવાય, પ્રકૃતિના લખાણની નકલ જેવું. હવે તો સમય છે કાંટા, તીર કે ખંજર જેવા તીક્ષ્ણ અને સચોટ લખાણોનો, વીજળીના ચમકારા કે સણકાની વેદના જેવા, - પુષ્પ કે મંદિરના મંડપ જેવા નહીં પણ ગોથિક દેવળો જેવા જેમાં ધાર હોય, ખૂણા હોય અને તિરાડો હોય. અને તે કંતાનના કારખાના કે સચિવાલયના મકાન જેવા દેખાય તો તેમાં શો વાંધો હોઈ શકે? હવે વાચકને મુગ્ધ કરવાનો જમાનો નથી, આપણે તો તેને બળપૂર્વક ઉપાડી જવાનો છે, જેમ રાવણ સીતાને ઉપાડી ગયો હતો તેમ. અને પછી સમય આવશે લંકાદહનનો અને આપણા ઘરે પાછા ફરવાનો. ત્યારે આપણે સમાધાન કરીશું ટેનીસન સાથે, બાયરનને ગળે વળગીશું અને ડીકન્સની માફી માંગીશું, તેના ઉપરના હુમલા માટે જે આપણા આદરની મૂર્ચ્છા વાળવા માટે જ કરાયા હતા!’
:‘રવીન્દ્રનાથનું લખાણ એેમના અક્ષરો જેવું છે - વર્તુળાકાર, તરંગોની જેમ આરોહી અને અવરોહી, ગુલાબ કે સ્ત્રીના ચહેરા કે ચંદ્ર જેવું. આ તો પ્રાચીન કહેવાય, પ્રકૃતિના લખાણની નકલ જેવું. હવે તો સમય છે કાંટા, તીર કે ખંજર જેવા તીક્ષ્ણ અને સચોટ લખાણોનો, વીજળીના ચમકારા કે સણકાની વેદના જેવા, - પુષ્પ કે મંદિરના મંડપ જેવા નહીં પણ ગોથિક દેવળો જેવા જેમાં ધાર હોય, ખૂણા હોય અને તિરાડો હોય. અને તે કંતાનના કારખાના કે સચિવાલયના મકાન જેવા દેખાય તો તેમાં શો વાંધો હોઈ શકે? હવે વાચકને મુગ્ધ કરવાનો જમાનો નથી, આપણે તો તેને બળપૂર્વક ઉપાડી જવાનો છે, જેમ રાવણ સીતાને ઉપાડી ગયો હતો તેમ. અને પછી સમય આવશે લંકાદહનનો અને આપણા ઘરે પાછા ફરવાનો. ત્યારે આપણે સમાધાન કરીશું ટેનીસન સાથે, બાયરનને ગળે વળગીશું અને ડીકન્સની માફી માંગીશું, તેના ઉપરના હુમલા માટે જે આપણા આદરની મૂર્ચ્છા વાળવા માટે જ કરાયા હતા!’

આ હતું અમિત રાયનું રવીન્દ્રનાથ માટેનું મંતવ્ય અથવા તો સિત્તેર વર્ષના રવીન્દ્રનાથનું પોતાને માટેનું મંતવ્ય. આ ફકરાની ચાલાકી તો દેખીતી છે; તેમાં આપણે જોઈ શકીએ છીએ કે રવીન્દ્રનાથ આધુનિક કવિતાની શૈલી કેટલી સારી રીતે સમજી શકતા હતા અને તે જાણતા હતા કે તે એેમનાથી કેટલી અસંગત છે. આ ભેદને સમજવો એ અગત્યની વાત છે. આ રૂપકો આપણને વિચિત્ર રીતે પરિચિત લાગે છે. રવીન્દ્રનાથ પાસેથી મળેલા છે માટે તે વિચિત્ર લાગે છે. તે તો બીજાઓના આવા પ્રયત્નોથી પર રહી શક્યા હોત. તે તો જાણતા હતા કે સૈદ્ધાંતિક તેમ જ વહેવારિક રીતે તે શેની વાત કરી રહ્યા હતા. પેલા ‘વીજળીના ચમકારા’, ‘ધાર, ખૂણા અને તિરાડો’ તેમના વૃદ્ધાવસ્થાના ‘રેખારાણી’ સાથેના પ્રેમસંબંધમાં દેખાતા નથી? તેમના ચિત્રો જરાય પુષ્પો જેવા નથી. તેમાં દેખાય છે કાલ્પનિક પ્રાકૃતિક દૃશ્યો, અલૌકિક પ્રાણીઓ, વિષાદગ્રસ્ત, વિકૃત ચહેરા જેના હોઠ અને આંખોમાં વક્રોક્તિ ડોકિયા કરતી હોય અને એમનો પોતાનો ચહેરો જેમાં આપણે જેનો આદર કરીએ છીએ તે ઈશ્વર નથી દેખાતો પણ દેખાય છે એક વૃદ્ધાવસ્થાની એકલતા ભોગવતી વ્યક્તિ જેની પાસેથી ‘કુદરત તેને આપેલા બધા જ ઉપહાર એક પછી એક પાછા લઈ રહી છે.’ રવીન્દ્રનાથનાં ચિત્રો તેમની કવિતા સાથે અંતર્બદ્ધ નથી. બ્લેક અને તેમની વચ્ચે આ મોટો તફાવત છે. તેમનું ચિત્રોનું જગત તેમના કાવ્યજગતથી ઘણું જ જુદું અને દૂર છે અને માટે જ એેમના ચિત્રો ઘણું કહી જાય છે. અમિત રાયના શબ્દો એટલે ચિત્રકાર રવીન્દ્રનાથે કવિ રવીન્દ્રનાથને કહેલા શબ્દો કહી શકાય. એને ગર્ભિત એકરાર, આત્મ-આલોચના અને પોતાની અર્ધસદીની કાવ્યશૈલીમાં શ્રદ્ધા કહી શકાય. અમિત જ્યારે પોતાના સિદ્ધાંતોને ‘નવી શૈલી’ના ઉદાહરણોથી સિદ્ધ કરવાનો પ્રયત્ન કરતો હોય છે ત્યારે તેનામાં જે બદલાવ જણાય છે તે રસપૂર્ણ છે; તેનું પહેલું કાવ્ય અસામાન્ય છે પણ બાકીનાં બીજાં બધાં જ સાંગોપાંગ રવીન્દ્રનાથનાં જ છે! તે સંપૂર્ણપણે રવીન્દ્રનાથના જ રંગે રંગાયેલાં છે. આધુનિક કવિનો ભ્રમ ભાંગતાં જ આપણે નિરાંતે શ્વાસ લઈ શકીએ છીએ કે અમિત તો તેના સર્જકનો માત્ર પડછાયો જ છે.  

Line 16: Line 16:
કદાચ તમારા ધ્યાન બહાર નહીં ગયું હોય કે મેં ઉતારેલા ફકરાના અંતમાં રવીન્દ્રનાથ ભાવિ પેઢીઓ સાથે સંધાન મેળવતા હોય એમ લાગે છે. તે જાણે પોતાની જાતને કહેતા હોય તેમ લાગે છે કે પસંદગી વર્ષો સાથે બદલાતી રહે છે, પ્રતિષ્ઠા વધતી અને ઘટતી રહે છે, પણ તે ચઢાવ અને ઉતાર એક પછી એક આવતા હોઈ જે ભૂલી જવાયું છે તે પાછું યાદ નથી આવતું? એમ ક્યારેક થતું હોય છે પણ હંમેશા નહીં. ઘણા એવા કવિઓ છે જે હંમેશા શાંતિમાં જ રહેતા હોય છે અને ઘણાંની વિસરાયેલી ખ્યાતિ ક્યારેય પુનર્સ્થાપિત નથી થતી. આનું એક ઉદાહરણ છે ઈંગ્લૅન્ડના સુવિખ્યાત રાજકવિ જે રવીન્દ્રનાથની ભલામણો છતાં નજીકના ભવિષ્ય સાથે સમજુતી સાધી ન શક્યા. પણ રવીન્દ્રનાથ માટે ભયનું કોઈ કારણ નથી. વર્ષો વીતવા છતાં તે તે તો અટલ પુરવાર થઈ ચૂક્યા છે. અહીં ‘અટલ’નો અર્થ ‘અચલ’ નથી કરવાનો! કારણ કે બધા જ શ્રેષ્ઠ કવિઓની માફક તે જુદા જુદા સમયે જુદા જુદા કારણો માટે તે સન્માનિત રહેશે અને એક કે બીજા કારણ માટે તે હંમેશા સન્માનિત રહેશે. અત્યારે તો તે એેમની પ્રચલિત પ્રતિમામાં પૂરાયેલા છે પણ મને ખાતરી છે કે સમય જતાં તેમાંથી કવિને  એક જાહેર પ્રતિભામાંથી છૂટા પડાશે અને બે વચ્ચેનો ગૂંચવાડો ધીરે ધીરે ઉકલી જશે. તેમનો કવિ તરીકેનો અર્થ તેમના જીવનના આંતરિક નાટકીય પ્રવાહમાં મળી આવે છે, તેમના કાવ્યમય પરિવર્તનોમાં અને રૂપાંતરોમાં મળી આવે છે.

‘વ્યર્થ છે આ ક્રંદન. વ્યર્થ છે આ અગ્નિમય અનંત વાસના. રવિ અસ્ત થાય. અરણ્યમાં અંધકાર, આકાશમાં પ્રકાશ. સંધ્યા નત આંખે ધીરેથી આવતી દિવસની પાછળ. સ્તબ્ધ છે વિદાયવિષાદથી શ્રાંત સાંધ્ય સમીર. મારા બે હાથમાં પકડી લઈ હાથ, ક્ષુધાર્ત નયને જોઈ રહું બે આંખોમાં. શોધી રહું, ક્યાં છે તું, ક્યાં છે તું.’
:‘વ્યર્થ છે આ ક્રંદન. વ્યર્થ છે આ અગ્નિમય અનંત વાસના. રવિ અસ્ત થાય. અરણ્યમાં અંધકાર, આકાશમાં પ્રકાશ. સંધ્યા નત આંખે ધીરેથી આવતી દિવસની પાછળ. સ્તબ્ધ છે વિદાયવિષાદથી શ્રાંત સાંધ્ય સમીર. મારા બે હાથમાં પકડી લઈ હાથ, ક્ષુધાર્ત નયને જોઈ રહું બે આંખોમાં. શોધી રહું, ક્યાં છે તું, ક્યાં છે તું.’<ref>બધા જ અનુવાદોમાં બુદ્ધદેવ બસુના અંગ્રેજી અવતરણોનો મૂળ બંગાળી પરથી આ લેખકે ગુજરાતી અનુવાદ કર્યો છે.</ref>

આ છે ‘નિષ્ફલ કામના’ની પહેલી ૧૨ પંક્તિ જે રવીન્દ્રનાથે તેમની ૨૬ વર્ષની વયે લખી હતી અને જેનાથી બંગાળી સાહિત્યમાં જીવન પ્રત્યે ઉદાસીન દૃષ્ટિકોણે દેખા દીધી. ૧૮૯૦માં પ્રગટ થયેલું આ પુસ્તક એક તાજા અંકુર સમું અને તેના સમય માટે અસાધારણ હતું. તેનાથી બંગાળી કવિતામાં એક નવા યુગનું પ્રભાત આવ્યું અને તેમાં રવીન્દ્રનાથના બ્રહ્માંડની નાનકડી પ્રતિકૃતિ છે. પુસ્તકનું શીર્ષક છે ‘માનસી’. તેના બે અર્થ થઈ શકે - મનની કામના કે પછી આદર્શ સ્ત્રી એટલે કે આદર્શ સુંદરી - માનસ સુંદરીની બહેન, જેને બીજા બે વર્ષમાં રવીન્દ્રનાથ જાકારો દેવાના હતા તે! ‘માનસી’માં રવીન્દ્રનાથના તમામ કાવ્યમય સર્જનોની લાક્ષણિકતાઓ દેખાય છે - પ્રકૃતિ, પ્રેમ, પ્રેરણા, માતૃભૂમિ, સમગ્ર જગત. ઈશ્વર અને મૃત્યુનું નામ હજી નથી આવતું પણ ‘ધ્યાન’ નામના કાવ્યમાં કવિ પોતાના ‘જીવન મરણને હરણ’ કરનારનું ‘મન ભરીને સતત સ્મરણ’ કરે છે અને તેને ખાતર ‘વિશ્વવિહીન વિજન’માં વસવાટ કરવાનું સ્વીકારે છે. ત્યારે આપણને એમ લાગે કે કવિ સ્ત્રી-પુરૂષના પ્રેમની વાત નથી કરતા. આના પછીના બે કાવ્યો છે ‘પૂર્વ કાલે’ અને ‘અનંત પ્રેમ’. આ બંને કાવ્યો એક જ દિવસે લખાયાં છે અને એક જ છંદ, એકસરખાં કડીના સ્વરૂપમાં અને એક જ વિષય પર લખાયાં હોઈ તેમને એક જ કાવ્યના બે ભાગ કહી શકાય. ‘એવો કોઈ સમય હતો જ્યારે તમે ન હતા કે સર્વ હૃદય પર તમારો અધિકાર ન હતો? માત્ર તમારા સિવાય બીજા કોઈને પણ કોણ પ્રેમ કરી શકે?’ આને જો માનવીય પ્રેમ કહીએ તો તે માનવસહજ ઈર્ષ્યાની વૃત્તિથી સાવ પર છે એમ સ્વીકારવું પડે. ‘સર્જનના સમયથી દરેક સવારે કરું છું હું તમારી પ્રતીક્ષા - જોઈ રહું છું ચાલી જતા કેટલાય પથિકને. આજે જોતાં તમારું મુખ વિરહવેદના ભેદીને ફૂટી નીકળતું પ્રેમનું સુખ.’ પણ વેદના ભૂલાઈ નથી, આનંદ અને વેદના બંને અસીમ છે અને પ્રેમ આનંદ પણ નથી અને વેદના પણ નથી. બીજા કાવ્યમાં તે આગળ ચલાવે છે.  