વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

પ્રકરણ ૨ - 'ભ' પૂર્ણ
(પ્રકરણ ૨ - 'બ' પૂર્ણ)
(પ્રકરણ ૨ - 'ભ' પૂર્ણ)
Line 3,062: Line 3,062:
:(૧૧)
:(૧૧)
:યોગ, તપ, દમ, દાન, સત્ય, શૌચ, દયા, શાસ્ત્રજ્ઞાન, વિદ્યાવિજ્ઞાન, આસ્તિક્ય.  
:યોગ, તપ, દમ, દાન, સત્ય, શૌચ, દયા, શાસ્ત્રજ્ઞાન, વિદ્યાવિજ્ઞાન, આસ્તિક્ય.  
{{center|'''[ ભ ]'''}}
ભક્ત (૩)
:આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી.
:(૪)
:આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની
:(૬)
:મુનિ, ભક્ત, ધીરભક્ત, યાજ્ઞિક, યોગી, પરમ ભાગવત.
ભક્તિ (૨)
:નામસ્મરણ, સમર્પણ.
:(૨)
:સગુણભક્તિ, નિર્ગુણભક્તિ
:(૩)
:શ્રવણ, કીર્તન, સ્મરણ.
:(૩)
:ઉપાસના, સ્તુતિ, પ્રાર્થના.
:(૫)
:શાંત, હાસ્ય, વાત્સલ્ય, સખ્ય, માધુર્ય.
:(૬)
:સમરસ, આનંદ, અનુભવ, અવધાન, નૈષ્ઠિક, શ્રદ્ધા.
:(૬)
:સ્મરણ, અવધાન, આનંદ, અનુભવ, નૈષ્ઠિક, સદ્ભક્તિ
:(૬)
:નમસ્કાર, સ્તુતિ, સમર્પણ, સેવા, સ્મરણ, શ્રવણ.
:(૮)
:ભક્તોનો સંઘ, આરાધના, કથામાં શ્રદ્ધા, ગુણકર્મકીર્તન, ચરણ- ધ્યાન, મૂર્તિદર્શન, પૂજન, વંદન.
:(૯)
:શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, સખ્ય, દાસ્ય, સ્મરણ (વૈષ્ણવમત)
:(૧૦)
:શ્રવણભક્તિ (પરીક્ષિત), કીર્તનભક્તિ (શુક),
:સ્મરણભક્તિ (પ્રહ્લાદ), પાદસેવન ભક્તિ (લક્ષ્મી),
:અર્ચનભક્તિ (પૃથુ), વંદનભક્તિ (અક્રુર), દાસત્વ ભક્તિ (હનુમાન), સખ્યભક્તિ (અર્જુન), આત્મનિવેદન (બલિ), પ્રેમભક્તિ (ગોપીઓએ).
:(૧૧)
:ગુણમહામ્યાસક્તિ, રૂપાસક્તિ, પૂજાસક્તિ, સ્મરણાસક્તિ, દાસ્યાસક્તિ, સંખ્યાસક્તિ, વાત્સલ્યાસક્તિ, કાંતાસક્તિ, આત્મનિવેદનાસક્તિ, તન્મયાસક્તિ, પરમવિરહાસક્તિ.
:(૧૨)
:શ્રી, પુષ્ટિ, ગિર, કાંતિ, તુષ્ટિ, કીર્તિ, ઈલા, ઊર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ, માયા
ભક્તિના પુત્રો (૨)
:જ્ઞાન, વૈરાગ્ય.
ભક્તિપ્રયોજન (૩).
:સાત્ત્વિક (પરમ તત્ત્વની પ્રાપ્તિ માટે)
:રાજસિક (યશ, અશ્વર્ય, દૃષ્ટિપ્રાપ્તિ માટે)
:તામસિક (દંભ, આડંબર, માત્સર્ય માટે)
ભગ (૬)
:ઐશ્વર્ય, ધર્મ કીર્તિ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય.
ભગવદીલક્ષણ (૩૦)
:બ્રહ્મચર્ય, અદ્રોહ, સહનશક્તિ, નીતિ, સત્ય, અહિંસા, ઈર્ષારહિતતા, સુખદુઃખસમતા, ગર્વરહિતતાઇંદ્રિયજિત, મૃદુ ચિત્ત, લોભરહિત, અપરિગ્રહ, શુદ્ધાહારી, મનજિત, સવધર્મદે, દયાળુ, મનનશીલ, હરિભજનરત, નિર્વિકારી, :સમ્યક્‌જ્ઞાની, ષડ્‌રિપુજિત, નિર્મોહી, નિસ્પૃહી, અન્યમાનદા, દઢાશ્રયી, તપસ્વી, નિષ્કપટી, પરકલ્યાણી, પ્રભુશરણાગત (વ. વૃં. દી.)
ભદ્રક (૭)
:નભઅશ્વાનભદ્રક, પ્રભંજનભદ્રક, નિવાતભદ્રક, પવનભદ્રક, પ્રસાદભદ્રક, ઇન્દ્રભદ્રક, અનિલભદ્રક.
ભય (૭) (જૈનમત)
:ઇહલોક, પરલોક, આદાન, અકસ્માત, વેદના, અશ્લોકભય, મરણ.
ભવભૂતિનાટક (૩)
:માલતીમાધવ, મહાવીરચરિત, ઉત્તરરામચરિત.
ભાવ (૨)
:સ્થાયી, સંચારી.
:(૫) (જૈનમત)
:ઔપશમિક, ક્ષાયિક, ક્ષામોપશમિક, ઔદયિક, પારિણામિક.
:(૫)
:શાંત, હાસ્ય, વાત્સલ્ય, સખ્ય, માધુર્ય (ભક્તિ).
:(૫)
:વિભાવ, અનુભાવ, વ્યભિચારીભાવ, સાત્વિકભાવ, સ્થાયીભાવ. (નાટ્યશાસ્ત્ર).
:(૬)
:જન્મવું, હોવું, વધવું, વિપરિણામ પામવું, અપક્ષય થવો, મૃત્યુ. (યાસ્ક)
:(૮)
:સ્તંભ, સ્વેદ, સ્વરભંગ, રોમાંચ, કંપ, વૈવણ્ય, અશ્રુ, પ્રલય.
:(૮)
:કંપ, રોમાંચ, સ્ફુરણ, અશ્રુ, સ્વેદ, હાસ્ય, લાસ્ય, ગાયન.
:(૯)
:પ્રેમ (રતિ), ઉત્સાહ, શોક, વિસ્મય, ભય, હાસ્ય, જુગુપ્સા, ક્રોધ, નિર્વેદ.
:(૧૨)
:તન, ધન, સહજ, સુખ, પુત્ર, શત્રુ, જાયા, મૃત્યુ, ધર્મ કર્મ, આય, વ્યય. (જ્યોતિષ)
:(૪૭)
:રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય, શમ, સ્તંભ, સ્વેદ, સ્વરભેદ, રોમાંચ, વેપથુ, વિવણ, અશ્રુ, પ્રલાપ, નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, મદ, પ્રમાદ, આશ્રમ, આળસ, દન્ય, ચિંતા, મેહ, સ્મૃતિ, :ધૃતિ, ક્રીડા, ચપળતા જડતા, હર્ષ, મતિ, મૂઢ, આવેશ, વિષાદ, આસુખ, ઔત્સુક્ય, ગર્વ, અપસ્માર, નિદ્રા, સ્વપ્ન, વિબોધ, અમર્ષ, ઉત્સર્ગ.
:(૪૮)
:રતિ, હાસ, ઉત્સાહ, વિસ્મય, શોક, ક્રોધ, ગ્લાનિ, શંકા, શ્રમ, આળસ, ચિંતા, મોહ, સ્મૃતિ, ધૃતિ ક્રીડા, ચપળતા, જડતા, હર્ષ, આવેશ, વિષાદ, અસુખ, ગર્વ, અપસ્માર, નિદ્રા, સ્વપ્ન, બોધ, અમર્ષ, ઉગ્રતા, ઉન્માદ, :મતિ, વ્યાધિ, વિરક્તિ, વિતર્ક, સંતોષ, વિચાર, વિધ્વંસ, વિશ્લેષ, વિપત્તિ, વ્યાવૃત્તિ, પ્રશંસા, કારુણ્ય, દંભ, માન, ઉદ્યોત, નીરસતા, તિતિક્ષા, ત્રાસ, મરણ.
:(૪૯)
:રતિ, હાસ્ય, ઉત્સાહ, વિસ્મય, ક્રોધ, શોક, જુગુપ્સા, ભય, સ્તંભ, સ્વરભેદ, સ્વેદ, રોમાંચ, વેપથુ, વિવર્ણ અશ્રુ, પ્રલય, નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, મૂઢ, શ્રમ, આળસ, દૈન્ય, ચિંતા, મોહ, સ્મૃતિ, ધૃતિ, ક્રીડા, :ચપળતા, જડતા, આવેશ, હર્ષ, વિવાદ અસુખ, ગર્વ, અપસ્માર, નિદ્રા, સુપ્તા, વિબોધ, અવભિષા (?), ઉગ્રતા, ઉન્માદ, મતિ, વ્યાધિ, વિરક્ત, વિતર્ક, ત્રાસ, મરણ. (વ. ૨. કો.)
:(૪૯)
:રતિ, હાસ, ઉત્સાહ, વિસ્મય, ક્રોધ, શોક, જુગુપ્સા, ભય, સ્તંભ, સ્વેદ, સ્વવૃત્તિ, વ્રીડા, ચપળતા, હર્ષતા, જડતા, મતિ, ગૂઢ, આવેગ, વિષાદ, ઓત્સુક્ય, ગર્વ, અપસ્માર, નિદ્રા, સુપ્ત, વિબોધ, અમર્ષ, ઉન્માદ, ઉગ્રતા, :વ્યાધિ, વિતર્ક, ત્રાસ, સ્વરભેદ, રોમાંચ, વેપથુ, વૈવર્ણ્ય, અશ્રુ, નિર્વેદ, ગ્લાનિ, શંકા, શ્રમ, આળસ, દૈન્ય, ચિંતા, મોહ, સ્મૃતિ, અવહિત્ય, વિદાધ, પ્રલાપ, મરણાંત.
:(૪૯)
:રતિ, હાસ, ઉત્સાહ, વિસ્મય, ક્રોધ, શોક, જુગુપ્સા, ભય, સ્તંભ, સ્વેદ, સ્વવૃત્તિ, વ્રીડા, ચપળતા, હર્ષતા, જડતા, મતિ મૂઢ, આવેગ, વિષાદ, ઔત્સુકય, ગર્વ, અપસ્માર, નિદ્રા, સુપ્ત, વિબોધ, અમર્ષ, ઉન્માદ ઉગ્રતા, :વ્યાધિ, રવ, તર્ક, ત્રાસ, સ્વરભેદ, રોમાંચ, વેપથુ, વૈવર્ણ્ય, અશુ, પ્રલાપ, નિર્વેદ, ગ્લાનિ, શંકા, શ્રમ, આળસ, દૈન્ય, ચિંતા, મોહ, સ્મૃતિ, અવહિત્ય, વિરાધ, મરણાંત.
:(૫૩)
:રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય, સ્તંભ, સ્વેદ, સ્વરભેદ, રોમાંચ, વેપથુ, વિવર્ણતા, અશ્રુ, પ્રલાપ, નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, આશ્ચર્ય, આળસ, દેશ્ય, ચિંતા, દૈન્ય, અશૌચ, મદ, શ્રમ, :મોહ, સ્મૃતિ, ધૃતિ, વ્રીડા, ચપળતા, જડતા, હર્ષ, આવશ્ય, વિષાદ, અસુખ, ગર્વ, ઉત્સુકય, અપસ્માર, નિદ્રા, સ્વપ્ન, વિબોધ, અમર્ષ, ઉગ્રતા, ઉન્મદ, મતિ, વ્યાધિ, રક્ત, વિતર્ક, ત્રાસ, મરણ.
:ભાવના (૪)
:મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ.
:(૧૨).
:(જૈનમત) અનિત્યભાવના, અશરણભાવના, સંસારભાવના, એકત્વભાવના, અશુચિભાવના, આશ્રવભાવના, સંવરભાવના, નિર્જરાભાવના, લોકસ્વરૂપભાવના, બોધિબીજભાવના, ધર્મભાવના.
ભાવવિકાર (૬)
:જન્મ, અસ્તિત્ત્વ, બુદ્ધિ, વિપરિણામ, અપક્ષય, નાશ.
ભાવવ્યસન (૭)
:જુગારકર્મ, માંસભક્ષણ, મદિરાપાન, વેશ્યાગમન, શિકાર, પરનારીસંગ, ચોરી.
ભાષા (૪).
:પ્રત્યયરહિત, સમાસાત્મક, પ્રત્યયાત્મક, પ્રત્યયસહિત.
ભાષણ (૫)
:અનુવીચિ, ક્રોધ પ્રત્યાખ્યાન, નિર્ભયતા પ્રત્યાખ્યાન, હાસ્ય- પ્રત્યાખ્યાન.
ભુક્તિ (૭).
:શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ગંધ, અભિમાન, દેશ.
:(વ. ૨. કો.).
ભુવન (૩).
:સ્વર્ગ, પૃથ્વી, પાતાળ.
:(૩)
:સુરભુવન, નરભુવન, નાગભુવન
ભૂત (૫)
:પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ.
:(જુઓ: પંચ મહાભૂત).
:(૭)
:શુભેચ્છા, સુવિચારણા, તનમાનસા, સત્વાપતિ, અસંશક્તિ, પદાર્થાભાવિની, સૂર્યગા.
:(૯) (જૈનમત).
:સુરૂપ, પ્રતિરૂપ, અતિરૂપ, ભૂત્તોત્તમ, સ્કંદિક, મહાકુંદદિક, મહાવેગ, પ્રતિછન્ન, આકાશન.
ભૂમિ (૩).
:ઉચ્ચ, નીચ, સમાન
:(૭).
:રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ પ્રભા, મહાતમ:પ્રભા.
ભૂમિકા (૭)
:શુભેચ્છા, વિચારણા, તનમાનસા, સત્ત્વાપત્તિ, અસંસક્તિ, પદાર્થાભાવિની, તુર્યા.
ભૂષણ (૮)
:આકાશનું સૂર્ય, રાત્રિનું ચંદ્ર, કમળનું ભ્રમર, વાણીનું સત્ય સંપત્તિનું દાન, વસંતનું કામદેવ, સભાનું વિદ્વત્તા, ગુણોનું સૌજન્ય.
ભેદ (૩)
:સજાતીય, સ્વગત, વિજાતીય.
ભૈરવ (૮)
:મહાભૈરવ, સંહારભૈરવ, અસિતાંગ ભૈરવ, રુરુભૈરવ, કાલભૈરવ, ક્રોધભૈરવ, તામ્રચૂડ, ચંદ્રચૂડ.
:(૮)
:અસિતાંગ, રુરૂ, ચંડ, ક્રોધ, ઉન્મત્ત, કષાલ, ભીષણ, સંહાર,
:(૧૩).
:કાલકૃતાંત, માંસાશની, કપાલ, સ્મશાની, ભૂતાત્મન, બટુક, પરાક્રમ, બાલ, નાગપાશ, ભૂતભાવન, ક્ષેત્રપાલ, પિંગલચન, વ્યોમક.
ભોગ (૮)
:ગંધ, વનિતા, વસ્ત્ર, ગીત, તાંબૂલ, ભજન, શય્યા, દ્રવ્ય.
:(૧૦).
:શય્યા, આસન, વસ્ત્ર, આભૂષણ, સ્નાન, વિલોપન, ભોજન, સ્ત્રી, સુગંધિત દ્રવ્ય, સંપત્તિ.
ભોગાસન (૮૪).
:પુરુષાસન, સમાસત, વિષમાસન, બારાસન, વિપરીતાસન, સ્કંધદ્વીપદાસન, એકપાદસ્કધાસન, એકપાદકક્ષાસન, સુખાસન, જુગમાસન, પદવેષિત કઢાસન, પૃષ્ટ ગુષ્ટાસન, નાગપાશાસન, વીરા સન, પદ્માસન, ચક્રાસન, :ગૂઢાસન, દઢાસન, પ્રસ્તાશસન, ગોકરનાસન મુખિપદ્માસન, બત્સ્યાસન, કુંદાસન, પ્રસુતાસન, હસ્તચરણબદ્ધાસન, મુખ પ્રષ્ટાંગાસન, દ્વિતીય ચક્રાસન, કરોટાસન, ઘંટિઆસન, પ્રસ્થાસન સુખાસન, શીકાસન, કૂચાસન, :ઉકટાસન, દીપાસન, છત્રાસન, મઢનાસન, સંકાસન, મદપાસન, યોનિમુદ્રાસન ત્રિપદાસન, અધોવર્દનાસન, સ્થાનાસન, મચાસન, હિંડોલાસન, પંકજાસન, ચુંબનાસન, ચંચલાસન, દિપાસન, નાભિપ્રદિપાસન, જાનૂયુગાસન, :પેદુકાસન, યોનિસ્થંભાસન, અદષ્ટાસન, વિકટાસન, ભદ્રાસન, મુકુટાસન, ભ્રમરાસન, મયૂરાસન, છૂરિકાસન, ભૈરવાસન, છિદ્રાસન, પારેવીઆસન, શુકાસન, ચિડિયાસન, કોહુઆસન, કુસંગીઆસન, શ્વાનઆસન, માંજારાસન, :ગંધર્વીઆસન, કુરકુટિકાસન, સિંહનીઆસન, કસિનીઆસન, હરિણીઆસન, અશ્વિની આસન, વાનરિઆસન, ઊર્મિઆસન, બકી આસન, હંસલીઆસન, સારિકાસન, ગરુડી આસન, ચકોરી આસન, રાધાકૃષ્ણાસન
ભ્રમ (૪)
:સર્પમાં રજ્જુનો, શક્તિમાં રજતનો, રણમાં મૃગજળનો, આત્મામાં આનાત્મનો. (વેદાંત)
:(૪)
:લૌકિક, અલૌકિક, સંવાદી, વિસંવાદી.