17,546
edits
No edit summary |
(પ્રકરણ ૨ - 'બ' પૂર્ણ) |
||
Line 2,958: | Line 2,958: | ||
:રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ | :રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ | ||
:પ્રભા, તમસ્તમ:પ્રભા, ઈષપ્રામ્ભારા. | :પ્રભા, તમસ્તમ:પ્રભા, ઈષપ્રામ્ભારા. | ||
{{center|'''[ બ ]'''}} | |||
બત્રીસ પૂતળી (૩૨) (વિક્રમરાજસિંહાસનની) | |||
:રંગશોભા, વિજયા, અજયા, અપસરા, જગત્રશોભા, પંચપ્રભા, કૈલાસવતી, જયસેના, વદસ્યનામા, મદનમંજરી, ગંગા, અતિવર્ણા, ભોગપદ્મા, પરમોહિની, પરાળી, સુપ્રભા, ચંદ્રાવતી, અનંતભૂની, રાવનદિલા, સૌભાગ્યમંજરી, :સૌભાગ્યવતી, કમલકલી, પદમાવતીપ્રભા, ઈંદ્રપ્રભા, ચંદ્રવર્ણા, રૂપબાલા, તારાપ્રભા, સુમણી, દેવનંદા, પદ્માવતી, પદ્મિની, ચંદ્રકાંતી (સિંહાસનબત્રીસી) | |||
બત્રીસ લક્ષણ (૩૨) | |||
:સ્વર્ગ, મર્ત્ય, પાતાલ, તનુ, વિદ્યા, વિજ્ઞાન, વાસ્તુ, વિનોદ, વાદ, કલા, ગીત, વાદ્ય, નૃત્ય, રૂ૫, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, દેશ, પાત્ર, સમય, પુરુષ, જ્યોતિષ, ચિત્ર, સ્ત્રી, ગજ, તુરગ, પક્ષિ, સત્ત્વ, વ્યાપાર, વસ્તુ, :વિવેક | |||
બત્રીસ લક્ષણ (પુરુષના) (૩૨) | |||
:ત્રણ હ્રસ્વ (નાના)-ડોક, જાંઘ, ઉપસ્થ (નાનો) | |||
:ત્રણ પૃથુ (વિશાળ)-કેડ, લલાટ, છાતી (વિશાળ) | |||
:ત્રણ ગંભીર-નાભિ, સ્વર, બુદ્ધિ. | |||
:પાંચ દીર્ઘ-નાક, હાથ, હડપચી, આંખ, જાનુ | |||
:પાંચ સૂક્ષ્મ-ત્વચા, વાળ, આંગળીના વેઢા દાંત, રૂંવાટી | |||
:ષડ્ ઉન્નત-છાતી, ખભા, નખ, નાક, કેડ, મુખ | |||
:સપ્ત રક્ત-આંખના ખૂણા, હાથની હથેલી, પગના તળિયા, તાળવું, હોઠ, જીભ, નખ (જુઓ: લક્ષણ) | |||
બળ (૩) | |||
:અધિદૈવ, અધ્યાત્મ, અધિભૂત | |||
:(૯) | |||
:વાક્, કાય, બુદ્ધિ, મંત્ર, સ્થાન, સૈન્ય, મુહૂર્ત, શકુત, રાજબળા (વ. ૨. કો.) | |||
:(૧૦) | |||
:વજ્ર, કાય, બુદ્ધિ, સંતોષ, સ્નાન, સુહજ્જન, શસ્ત્ર, મંત્ર, દેવતા, રાજબળ (વ. ૨. કો.) | |||
બલરામ (૨૧) | |||
:પ્રલંબઘ્ન, બલદેવ, અચ્યુતાગ્રજ, રેવતીરમણ, રામ, કામપાલ, નીલાંબર, રોહિણેય, સીરપાણિ, કાલિંદીભેદન, મધુપ્રિય, હલી, હલાયુધ, હલભૃત, લાંગલિ, સંકર્ષણ, મુસલી, તાલધ્વજ, ગુપ્તચર, કાંપાલ, સંવર્તક. | |||
બહિસ્ત (૭) | |||
:સતરપાય, મહાપાય, ખોરશેદપાય, અલબુર્જપાય, ગરોયમાનપાન, પશુઅખાન, અનધ્રરઓચાઓ. | |||
બાણાધિપતિ (૧૪) | |||
:ભરત, સહસ્ત્રાર્જુન, પૃથુ, સંતનુ, પરશુરામ, વૃષકેતુ, કર્ણ, કાર્તિકેય, ગાંગેય, દ્રોણ, માંધાતા, પાર્થ પ્રદ્યુમ્ન, રામચંદ્ર, (વ. વં. દી.) | |||
બારાક્ષરી (૧૨) | |||
:ક, કા, કિ, કી, કુ, કૂ, કો, કૈ, કે કૌ, કં, કઃ | |||
બીજમંત્ર (૩) | |||
:ઓમ્ (સરસ્વતી), હ્રીમ્ (લક્ષ્મી), કલીમ્ (મહાકાળી) | |||
બુદ્ધ (૭) | |||
:કાશ્યપ, વિપશ્યી, શિખી, વિશ્વભૂ, કુકુછંદ, કાંચન, શાક્યસિંહ | |||
બુદ્ધિ (૪) | |||
:સ્વભાવજા, ઔત્પત્તિકી, પારિણામિકી, કર્મજા. | |||
:(૪) ઉત્પત્તિકી, વૈનયિકી, કર્મ જા, પારિણામિકી. | |||
બુદ્ધિગુણ (૭) | |||
:સ્વરૂપગ્રહણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઉહ, અપોહ, તત્ત્વજ્ઞાન, | |||
:(૮) | |||
:સુશ્રૂષા, શ્રવણ, ગ્રહણ, ધારણ ઉહ, અપહ, અર્થવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, | |||
:(૯) | |||
:શ્રુત, કૃષ્ય, અનુમાન, ઇચ્છા, દ્વેષ, સુખ, દુ:ખ, પાપ, પુણ્ય. | |||
બોધિસત્ત્વ (૬) | |||
:સામન્તભદ્ર, વજ્રપાણિ, રત્નપાણિ, પદ્મપાણિ, વિશ્વપાણિ, ઘંટાપાણિ. | |||
બૌદ્ધશાખા (૪) | |||
:યોગાચાર, માધ્યમિક, વૈભાષિક, સૌત્રાન્તિક. | |||
બ્રહ્મ (૨) | |||
:સગુણબ્રહ્મ, નિર્ગુણબ્રહ્મ. | |||
બ્રહ્મચારી (૨) | |||
:નૈષ્ઠિક, ઉપકુર્વાણ. | |||
:(૪) | |||
:ગાયત્ર, બ્રાહ્મ, પ્રાજાપત્ય, બૂહન્. | |||
બ્રહ્મધામ (૪). | |||
:સ્વર્ગમાં, વૈકુંઠ, વૈકુંઠમાં ગોલોક, ગોલોકમાં અક્ષરધામ, અક્ષરધામમાં બ્રહ્મમોલ. | |||
બ્રહ્મપંચક (૫) | |||
:ઈશાનરૂપ બ્રહ્મથી વ્યાપ્ત – પુરુષ, શ્રોત વાણી, વાણી, શબ્દ, આકાશ, પુરુષબ્રહ્મથી વ્યાપ્ત-પ્રકૃતિ, ચામડી, હાથ, સ્પર્શ, વાયુ. અઘોરબ્રહ્મથી વ્યાપ્ત-અહંકાર, ચક્ષુ, ચરણ, રૂપ, અગ્નિ. બ્રહ્મસ્વરૂપ વામદેવથી વ્યાપ્ત-બુદ્ધિ, :જીવ, વાયુ, રસ, જલ. સદ્યબ્રહ્મથી વ્યાપ્ત-મન, નાસિકા, ઉપસ્થ, ગંધ, ભૂમિ. | |||
બ્રહ્મવેત્તા (૪) | |||
:દત્તાત્રય, શુકદેવ, કપિલમુનિ, યાજ્ઞવલ્ક્ય. | |||
બ્રહ્મહત્યા (૧૮) | |||
:બીજાનું ઘર બાળનાર, ઝેર આપનાર, મદ્ય પીનાર, પત્નીએ જારકર્મથી મેળવેલા પુત્ર ઉપર નિર્વાહ કરનાર, તીરકામઠાં વગેરે હથિયાર બનાવનાર, પરનિંદક, મિત્રોને બેવફા થનાર, પરસ્ત્રી સંગ કરનાર, ગર્ભપાત કરનાર, | |||
:ગુરુપત્ની ઉપર નજર બગાડનાર, દારૂ પીનાર બ્રાહ્મણ, વિશ્વાસઘાતી, દુઃખીને પજવનાર, વેદની નિંદા કરનાર, ખોટા માપ વડે અનાજ વેચનાર, જૂઠું બોલનાર, સ્વધર્મ ત્યજી ભ્રષ્ટ થનાર, શરણાગતને મારનાર. | |||
બ્રહ્મા (૧) | |||
બ્રહ્માના દિવસ (૩૦) | |||
:શ્વેત (વારાહ), નીલોહિત, વામદેવ, રથંતર, રૌરવ, પ્રાણ, બૃહત્ક૯૫, કંદર્પ, સત્ય અથવા સદ્ય, ઈશાન, વ્યાન, સારસ્વત, ઉદાન, ગારુડ, કૌર્મ, નારસિંહ, સમાન, આગ્નેય, સોમ, માનવ, પુમાન, વૈકુંઠ, લક્ષ્મી, :સાવિત્રી, ઘર, વરાહ, વૈરાજ, ગૌરી, માહેશ્વર, પિતૃ. | |||
બ્રહ્માના માનસપુત્રો (૪) | |||
:સનક, સનંદન, સનાતન, સનત્કુમાર, | |||
:(૭) | |||
:સનક, સનંદન, સનત્કુમાર, સનત્સુજાત, સન, સનાતન, કપિલ | |||
બ્રહ્માપત્ની (૨) | |||
:સરસ્વતી, સાવિત્રી. | |||
બ્રહ્મામુખ (૪) | |||
:દર્દુરમુખ (ઋગ્વેદ), અશ્વમુખ (યજુર્વેદ), જંબુકમુખ (અથર્વવેદ), શ્વાનમુખ (સામવેદ) | |||
બ્રહ્માંડ આવરણ (૭) | |||
:ભૂ, અપ, તેજ, અનિલ, નભ, અહંકાર, માયા. | |||
બ્રાહ્મણલક્ષણ (૧૦) | |||
:પ્રમાણ, સંસ્કાર, કર્મવર્તન, હોમ, જાપ, શ્રુતાધ્યયન, ગાર્હસ્થ્યં, વાનપ્રસ્થ, યતિ, બ્રહ્મચર્ય, (વ. ૨. કો.) | |||
:(૧૧) | |||
:યોગ, તપ, દમ, દાન, સત્ય, શૌચ, દયા, શાસ્ત્રજ્ઞાન, વિદ્યાવિજ્ઞાન, આસ્તિક્ય. | |||
</poem> | </poem> |
edits