વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

પ્રકરણ ૨ - 'વ' પૂર્ણ
(પ્રકરણ ૨ - 'ય' પૂર્ણ)
(પ્રકરણ ૨ - 'વ' પૂર્ણ)
Line 3,612: Line 3,612:
:(૮૪ લાખ). જલજંતુ ૯ લાખ, સ્થાવર ૨૦ લાખ, કૃમિ ૧૧ લાખ, પક્ષી ૧૦ લાખ, પશુ ૩૦ લાખ, મનુષ્ય ૪ લાખ.  
:(૮૪ લાખ). જલજંતુ ૯ લાખ, સ્થાવર ૨૦ લાખ, કૃમિ ૧૧ લાખ, પક્ષી ૧૦ લાખ, પશુ ૩૦ લાખ, મનુષ્ય ૪ લાખ.  


{{center|'''[ ૨ ]'''}}
રજનીનાથ (૧).
રજપૂતવંશ (૪).
:પરમાર, પરિહાર, ચાલુક્ય, સોલંકી.
રત્ન (૩).
:સમ્યક્‌દર્શન, સમ્યક્‌જ્ઞાન, સમ્યક્‌ચારિત્ર. (જૈનમત).
:(૫)
:હીરો, નીલમ, માણેક, મોતી, પ્રવાલ.
:(૫).
:સુવર્ણ, કુલિશ, નીલમ, મુક્તાફળ, પદ્મરાગ.
:(૭) વૈક્રાંત, સૂર્યકાંત, ચંદ્રકાંત, કપૂર, સ્ફટિક, ફિરોજ, કાચ.
:(૯)
:હીરો, માણેક, મોતી, પ્રવાલ, મરકત, પોખરાજ, ઈંદ્રનીલ (નીલમ), ગોમેદ, વૈદૂર્ય (લસણિયો)
:(૯) (ભોજના દરબારના).
:કાલિદાસ, ધન્વન્તરી, ક્ષપણક, અમર, શંકુ, વૈતાલ, ઘટકર્પર વરાહમિહિર, વરરુચિ.
:(૯) (અકબરના દરબારના).
:બિરબલ, માનસિંગ, ટોડરમલ, અબુલફઝલ, ફૈઝી, તાનસેન, ખાનખાનાન, હકીમહુમામ, મુલ્લા દોપિયાઝા.
:(૧૪) (ચક્રવર્તીના)
:સ્ત્રીરત્ન, સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત, વર્દ્ધકિ (રથ બનાવ નાર), અશ્વ, હસ્તિ, અસિ, દંડ, ચક્ર, છત્ર, ચમર, રમણિ, કાકિણી (સમવાયાંગ ૧૪).
:(૧૪).
:સેનાપતિ, ગાથાપતિ, વર્ધ્યકિ, પુરોહિત, સ્ત્રી, અશ્વ, ગજ, ચક્ર, છત્ર, ચમ, દંડ, અસિ, મણિ, કાર્કિણી રત્ન,
:(૧૪) (જુઓ: રાજરત્ન).
(૩૬).
:હીરો, પાનુ, મોતી, માણેક, શનિ, ઓપલ, અકીક, અમ્બર કેરબા, એમેથિસ્ટ, એકવામરીન, બ્લડસ્ટોન, ગારનેટ, પીરોજા, એમેથિસ્ટાઈ, સેફાયર, કાર્બકલ, ક્રીસોલાઈટ, ક્રિસોપ્રેસ, પરવાળું, કોર્નેલિયન, હેમલેટ, જેસિન્થ, :જેઈડ, જાર્ગુન, જેસ્પર, જેટ, લેપીસ, મેગ્નોટાઈટ, મારબલ, મૂનસ્ટોન, રૉક–ક્રિસ્ટલ, સાર્ડોનિક્સ, સર્પેન્ટાઈન, સોનોલોટુપાઝ, ટર્મેલાઈન, વ્હાઈટસેફાયર, હેમેટાઈટ.
:રસ (૬).
:મધુર, લવણ (ખારો), અમલ, (ખાટો, તિક્ત (તીખો), કટુ (કડવો), કષાય (તૂરો).
:(૯)
:શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્દભુત, શાંત.
:(૫૫)
:નવ કાવ્યના = શૃંગાર, વીર, કરુણ, રૌદ્ર, હાસ્ય, ભયાનક, બીભત્સ, અદ્ભુત, શાંત.
:આઠ યોગના = યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ.
:નવ ભક્તિના = મનન, કીર્તન, ધ્યાન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, આત્મનિવેદન.
:છ વિષયીના = પુષ્પ, ગંધ, સ્ત્રી, શય્યા, વસ્ત્ર, અલંકાર,
:અઢાર વિદ્યાના = ચારવેદ, ચાર ઉપવેદ, છ વેદાંગ, મીમાંસા, ન્યાય, ધર્મ, પુરાણ
:પાંચ મદિરાના = ગૌડી, માધવી, ઈક્ષુની, ફળની, ધાન્યની.
રસાયન (૬).
:ધૂમ્રાગ્નિ, દીપાગ્નિ, મંદાગ્નિ, મધ્યાગ્નિ, ભડાગ્નિ.
રાક્ષસ (૭).
:ભીમ, મહાભીમ, વિઘ્ન, વિનાયક, જમરાક્ષસ, રાક્ષસરાક્ષસ, બ્રહ્મરાક્ષસ (જૈનમત).
રાક્ષસકુળ (૧૧).
:હेતિ, પ્રહેતિ, પુરુષાદ, વધ, વ્યાઘ્ર, ચાર, બાત, વિદ્યુત, સૂર્ય, બ્રહ્મોપેત, યજ્ઞોપેત.
રાગ (૬).
:ભૈરવ, માલકૌંસ, હિંડોળ, શ્રીરાગ, કેદાર, મલ્હાર.
:(૬)
:શ્રી, વસંત, ભૈરવ, પંચમ, મેઘમલ્હાર, બૃહનાર.
રાગ-રાગિણી (૬).
:ભૈરવ: મધુર માધવી, ભૈરવી, બંગાલી, વેરાડી, સૈંધવી
:માલકોશ: ટોડી, ખમાયચી, ગૌડી, ગુનકુલી, કુકુભ,
:હિંડોલ: બિલાવલ, રામકલી, દેશાખ, પટમંજરી, લલિત
:દીપક: કેદારા, કાનડા, દેશી, કામોદ, નટ,
:શ્રી: વસંત, માલવી, માલશ્રી, આશાવરી, ધનાશ્રી
:મેઘઃ મલ્હારી, ભૂપાલી, ગુર્જરી, ટંક, સારંગ
:(૬)
:માલવઃ ધનાચી, મલેચી, રામકલી, સિંગુડા, અસાવરી, ભૈરવી મલ્હારઃ વેલાવલી, પુરવી, કાનડા, માધવી, કોડા, કેદારિકા, શ્રીઃ ગાંધારી ગૌરી, વૈરાગી, સુભગા, કૌમારિકા, વેલોયારી, વસંતઃ તુડી, પંચમી, લલિતા, :પટપંજરી, ગુર્જરી, વિભાષા હિંડોલ: માયૂરી, દીપિકા, દેશકારી, પહાડી, વરાડી, સોરહાટી કર્ણાટકી: નાટિક, ભૂપાલી, રામકલી, ગડા, કામોદ, કલ્યાણી
:(નારદસંહિતા)
રાગિણી (૩૬)
:ભૈરવી, વંગપાલી, ગુણકલી, મધ્યમાદી, વસંત, ધનાશ્રી, પંચમ, લલિત, ગુર્જરી, દેશી, વરાટી, રામકલી, કનટિક, અસાવરી, ગૌડી, મતિ, મંજરી, ત્રિગુણા, દેશાક, ભૂપાલી, વેલાવતી, ધરણી, કંબોધી, ગંદકરી, તોડી, :બંગાલી, દેસાવરી સૈંધવી, કેદાર, નટ, ગંધાર, સાગર, સાગલ, સંસ્થાવતી, કુકુંભ, કૌશિકી, કામોદી.
:(૯૬)
:ભૈરવી, ભૈરવી, બૈરારી, સિંધરવી, દિનની પૂરિયા, તિલંગ, સુહા, પંચમ, બિલાવલ, અલ્હૈયા, મારૂ, માડ, બરહંસ, ધનાશ્રી, મુલતાની, માલશ્રી, જૈતશ્રી, સુધરાઈ, ગંધારી, ભીમપલાસી, કામક, હિંડોળ, રામકલી, દેશાખ, :લલિતા, માલી ગોરા, બિભાસ, જૈત, પૂર્વી, તિરવત, દેવગિરી, નટ, કેદાર, કાન્હરો દરબારી, કાન્હરો શાહાના, કાહરા અડા, કાહેર બાગેલરી,કાન્હરે સુહા-કાન્હરો સુધરાઈ, કાન્હરો નાયકી, કાન્હરો મિયાને, કેશી કાન્હા :કાલ્ડરોગારા, જૈજૈવંતી, ભૂપાલી કલ્યાણ, યમનકલ્યાણ, હમીર કલ્યાણ, શુદ્ધ કલ્યાણ, શ્યામકલ્યાણ, શ્રીરામ, આશાવરી, મ્હારવા, સિંધુડા, વસંત, સોહિણી, જીલફ, મેઘરાગ, મહાર, ગજરી, દેશકાર, સારંગશુદ્ધ, બિંદ્રાબની :સારંગ, ગૌડ સારંગ, મદમાત સારંગ, નટનારાયણ, શકરાભરણ, હેમકલ્યાણ, બહાર, માંઝી, ગૌડમલ્હાર, સોરઠમલ્હાર, પરજ, જોગિયા અસવારી, દેવગાંધાર, જોનપુરી ટોડી, ગાંધારી ટોડી, લાચારી ટોડી, ખટ, સુરપરદા, :બીલાવલ, અહૈયા, દેવગિરિ, બિરવા, પીલુ, ધાની, જીલ્લા, કાફી, જિંઝો, પહાડી જિંઝોટી, બીસવાડા, ધોલશ્રી, જંગલા, છાયાનટ, નટમલહારી, ગારા, તિલકકામોદ, બિહાગ.
રાજગુણ (૯૪),
:વિદ્યા, વિનય, વિવેક, વિજય, વિસ્તાર, સદાચાર, સત્ય, શૌચ, સન્માન, સંસ્થાન, સમાધાન, સૌખ્ય, સૌજન્ય, સૌભાગ્ય, રૂપ, સ્વરૂપ, સંયોગ, વિયોગ, વિભાગ, સાંગત્ય, સંપૂર્ણત્વ, સૌમત્વ, સકલવ, સલજ્જત્વ, :પ્રસન્નત્વ, પ્રભુત્વ, પ્રાંજલિત્વ, પાલકત્વ, પાંડિત્ય, પ્રણયિત્વ, પ્રમાણ, શરણ, પ્રમોદ, પ્રસાદ, પ્રતાપ, પ્રારંભ, પ્રભાવ, પારિદ, સંગ્રહ, સદાગ્રહ, નિગ્રહ, વિગ્રહ, અનુગ્રહ, તુષ્ટિ, પુષ્ટિ, પ્રીતિ, પ્રાપ્તિ, પ્રશંસા, પ્રતિષ્ઠા, :પ્રતિજ્ઞા, સ્થૈર્ય, ધૈર્ય, શૌર્ય, ચાતુર્ય, ગાંભીર્ય, બુદ્ધિ, બલ, અધીક્ષ, વિરોધ, વિષય, વિશેષ, વિનોદ, વૃદ્ધિ, સિદ્ધિ, કાન્તિ, કીર્તિ, વિસ્ફૂર્તિ, વ્યુત્પત્તિ, વાત્સલ્ય, મહોત્સવ, મન્ત્ર, રસિકત્વ, ભાવકત્વ, ગુરુત્વ, સ્મૃતિ, મુક્તિ, :યુક્તિ, આસક્તિ, અનુક્રમ, અનુરાગ, અભિમાન, દાન, કારુણ્ય, દર્શન, સ્પર્શન, રસન, શ્રવણ, ઘ્રાણ, મર્યાદા, મંડન, ઉદાત્ત, ઉદય, ઉત્સાહ, ઉત્તમગુણ.
:(૯૪)
:વિદ્યા, વિનય, વિવેક, વિસ્તાર, સદાચાર, સત્ય, શૌચ, સન્માન, સંસ્થાન, સમાધાન, સૌખ્ય, સૌજન્ય, સૌભાગ્ય, રૂપગુણ, સ્વરૂપગુણ, સંયોગ, વિયોગ, વિભાગ, સાંગત્ય, સંપૂર્ણત્વ, સમત્વ, સકલત્વ, સલજ્જત્વ, :પ્રસન્નત્વ, પ્રભુત્વ, પ્રાંજલત્વ, પાલકત્વ, પાંડિત્ય, પ્રણયિત્વ, પ્રમાણ, શરણ, પ્રમોદ, પ્રસાદ, પ્રતાપ, પ્રારંભ, પ્રભાવ, પરિચ્છન્દ, સંગ્રહ, સદાગ્રહ, નિગ્રહ, વિગ્રહ, અનુગ્રહ, તુષ્ટિ, પુષ્ટિ, પ્રીતિ, પ્રાપ્તિ, પ્રશંસા, પ્રતિષ્ઠા, :પ્રતિજ્ઞા, સ્થૈર્ય, ધૈર્ય, ચાતુર્ય, ગાંભીર્ય, બુદ્ધિ, બલ, અધ્યક્ષ, વિરોધ, વિષય, વિશેષ, વિનોદ, વૃદ્ધિ, સિદ્ધિ, કાન્તિ, કીર્તિ, વિસ્ફૂર્તિ, વ્યુત્પત્તિ, વાત્સલ્ય, માંગલ્ય, મહોત્સવ, મંત્ર, રસિકત્વ, ભાવકત્વ, ગુરુત્વ, સ્મૃતિ, :શક્તિ, મુક્તિ, યુક્તિ, આસક્તિ, અનુક્રમ, અભિમાન, દાન, કારુણ્ય, દૃર્શન, સ્પર્શન, રસન, શ્રવણ, ઘ્રાણ, મર્યાદ, મંડન, ઉદાત્ત, ઉંદય, ઉત્સાહ, ઉત્તમ ગુણ.
:(૯૬)
:વંશ, વિદ્યા, વિનય, વિવેક, વિચાર, વિસ્તાર, સદાચાર, સત્ય, શૌચ, સન્માન, સમાધાન, સૌખ્ય, સૌજન્ય, સૌભાગ્ય, રૂ૫, સ્વરૂપ, સંયોગ, વિયોગ, વિભાગ, સાંગત્ય, સંપૂર્ણત્વ, સૌમ્યત્વ, સકલત્વ, સલજ્જત્વ, ડસનત્વ, :પ્રભુત્વ, પ્રાંજલત્વ, પાવકત્વ, પાંડિત્ય, પ્રણયિમાન, પ્રામાણિક, શરણપ્રદ, પ્રમોદ, પ્રતાપ, પ્રારંભ, પરિચ્છેદ, સંગ્રહ, વિગ્રહ, સદાગ્રહ, નિગ્રહ, અનુગ્રહ, તુષ્ટિ, પુષ્ટિ, પ્રીતિ, પ્રશંસા, પ્રતિષ્ઠા, ધૈર્ય, સ્થૈર્ય, શૌર્ય, ચાતુર્ય, :બુદ્ધિ, બલ, સામર્થ્ય, આક્ષેપ, વિરોધ, આદર, દોષ, વિશેષ, વિનોદ, વૃદ્ધિ, સિદ્ધિ, કાન્તિ, કીર્તિ, વિસ્ફૂર્તિ, વ્યુત્પત્તિ, વાત્સલ્ય, માંગલ્ય, મહોત્સવ, મંત્ર, રસિકત્વ, ભાવકત્વ, ગુરુત્વ, સ્મૃતિ, શક્તિ, અશક્તિ, યુક્તિ, :અયુક્તિ, અનુક્રમ, અભિમાન, દાન, માન, કારુણ્ય, દાક્ષિણ્ય, દર્શન, શ્રવણ, ઘ્રાણ, રસન, મર્યાદા, મદન, ઉદાર, ઉત્સાહ, હર્ષ, ક્રોધ, લોભ, ઉત્તમગુણ, (વ. ૨. કો.)
:(૯૮)
:વંશ, વિદ્યા, વિનય, વિવેક, વિચાર, વિસ્તાર, સદાચાર, સત્ય, શૌચ, સન્માન, સંસ્થાન, સમાધાન, સૌજન્ય, સૌખ્ય, સૌભાગ્ય, સાવધાન, રૂપ, સ્વરૂપ, સંયોગ, સાંગત્ય, વિભાગ, સંપૂર્ણત્વ, સ્વજનત્ત્વ, પ્રસન્નત્વ, :પ્રાંજલત્વ, પાલકત્વ, પાંડિત્ય, પ્રણયિત્વ, પ્રમાણુત્વ, શરણ, પ્રમોદ, પ્રતાપ, પ્રારંભ, પ્રભાવ, પરિચ્છેદ, સંગ્રહ, નિગ્રહ, અનુગ્રહ, વિગ્રહ, આગ્રહ, પુષ્ટિ, તુષ્ટિ, પ્રીતિ, પ્રાપ્તિ, પ્રશંસા, પ્રતિષ્ઠા, સ્થૈર્ય, ધૈર્ય, શૌર્ય, :ચાતુર્ય, ગાંભીર્ય બુદ્ધિ, બલ, આક્ષેપ, નિરોધ, વિષય, કીર્તિ, વિસ્ફૂર્તિ, વાત્સલ્ય, માંગલ્ય, મહોત્સવ, મંત્ર, રસિકત્વ, ગુરુત્વ, ભાવુકત્વ, સ્મૃતિ, શક્તિ, ભુક્તિ, યુક્તિ, મુક્તિ અનુરાગ, અનુવાસ, ઉપકૃતિ, અભિમાન, દાન, :કરુણા, દાક્ષિણ્ય, દર્શન, સ્પર્શન, રસન, શ્રવણ, શ્રાવણ, મર્યાદા, મંડણ, થ્રાણ, ઉદય, ગ્રહણ, ઉદાત્ત, ઉત્સાહ, ઉત્તમત્વ. (વ. ૨. કો).
રાજદોષ (૧૪).
:નાસ્તિક્ય, અનૃત, ક્રોધ, પ્રમાદ, દીર્ઘસૂત્રતા, અદર્શન, આલસ્ય, ઇંદ્રિવશ્યતા. અર્થાનાં એકેન ચિંતન, મૂખમંત્રણા, નિશ્ચિતાનામનારંભ, મંત્રણાઅરક્ષણ, મંગલાધપ્રયોગ, પ્રત્યુત્પાનં.
રાજપાત્ર (૩૬).
:ધર્મપાત્ર, અર્થપાત્ર, કામપાત્ર, વિનોદપાત્ર, વિદ્યાપાત્ર, વિલાસપાત્ર, વિચારપાત્ર, ક્રીડાપાત્ર, હાસ્યપાત્ર, શૃંગારપાત્ર, વીરપાત્ર, દર્શનપાત્ર, સત્પાત્ર, દેવપાત્ર, રાજપાત્ર, માનપાત્ર, મન્ત્રિપાત્ર, સંધિપાત્ર, મહત્તમપાત્ર, :અમાત્યપાત્ર, પ્રધાનપાત્ર, અધ્યક્ષપાત્ર, સેનાપાત્ર, નાગરપાત્ર, પૂજ્યપાત્ર, માન્યપાત્ર, પદસ્થપાત્ર, દેશીપાત્ર, રાજ્ઞીપાત્ર, કુલપુત્રિકાપાત્ર, પુનર્ભૂપાત્ર, વેશ્યાપાત્ર, પ્રતિપારિકાપાત્ર, ગુણપાત્ર, દાસીપાત્ર, (વ. ૨. કો.)
રાજરત્ન (૭)
:ચક્રરત્ન, હસ્તિરત્ન, અશ્વરત્ન, મહિરત્ન, સ્ત્રીરત્ન, ગૃહપતિરત્ન, પરિણાયરત્ન.
:(૧૪).
:લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાત, સુરા, ધન્વંતરિ, ચંદ્રમા, કામધેનુ, ઐરાવત, રંભા, ઉચ્ચૈશ્રવા, હલાહલ, સારંગ ધનુષ્ય, પાંચજન્ય શંખ, અમૃત,
:(૧૪)
:હાથી, ઘોડા, રથ, સ્ત્રીઓ, બાણ, ભંડાર, પુષ્પ, વસ્ત્રો, વૃક્ષો, શસ્ત્રો, પાશ, મણિઓ, છત્ર, વિમાન.
રાજલક્ષણ (૩૨)
:છત્ર, કમલ, ધનુષ્ય, રથ, વજ્ર, કશ્યપ, અંકુશ, વાપિકા, સ્વસ્તિક, તોરણ, સરોવર, કેસરીસિંહ, વૃક્ષ, ચક્ર, શંખ, હસ્તી, સમુદ્ર, કલશ, મહેલ, મત્સ્ય, જવ, યજ્ઞ, સ્તૂપ, કમંડલ, યવતિ, ચામર, દર્પણ, બદલ, :પતાકા, અભિષેક, ઉત્તમમાલા, મયૂર.
રાજવંશ (૩૬)
:સૂર્યવંશ, સોમવંશ, યાદવવંશ, કદમ્બવંશ, પરમારવંશ, ઈક્ષ્વાકુવંશ, ચૌહાણવશ ચૌલુકયવંશ, મૌરિકવંશ, શિલારવંશ, સૈન્ધવવંશ, છિન્દક વંશ, કરટવંશ, કરટપાલવંશ, ચન્દિલ્લવંશ, ગુહિલવંશ, ગુહિલપુત્રવંશ, :પોતિકપુત્રવંશ, મંકાણકવંશ, વંશ, રાજ્યપાવંશ, અનંગવંશ, નિકુંભવંશ, દધિકરવંશ, કલચુરવંશ, કાલમુખવંશ, દાયિકવંશ, (વ. ૨. કો.)
રાજવિનોદ (૩૬)
:દર્શનવિનોદ, શ્રવણવિનોદ, કૃત્રિમવિનોદ, ગીતવિનોદ, વાદ્યવિનોદ, નૃત્યવિનોદ શુદ્ધલિખિતવિનોદ, સખ્યવિનોદ, વક્તૃત્વવિનોદ, કવિત્વવિનોદ, શાસ્ત્રવિનોદ, કરવિનોદ, વિબુધ્યવિનોદ, અક્ષરવિનોદ, ગણિતવિનોદ, :શસ્ત્રવિનોદ, રાજવિનોદ, તુરંગવિનોદ, પક્ષિવિનોદ, આખેટકવિનોદ, જલવિનોદ, યંત્રવિનોદ, મંત્રવિનોદ, મહોત્સવવિનોદ, ફલવિનોદ, ગણિતવિનોદ, પઠિતવિનોદ, પત્રવિનોદ, પુષ્પવિનોદ, કલાવિનોદ, કથાવિનોદ, :કેશવિનોદ, પ્રહેલિકાવિનોદ, ચિત્રવિનોદ, ચલચિત્ર વિનોદ, સ્તવવિનોદ,
:(૩૬)
:દર્શનવિનોદ, શ્રવણ, નૃત્ય, ગીત, વાદ્ય, નૃત્ય, પાઠય, આખ્યાન, વક્તવ્ય, લેખ્ય, કવિત્વ, વાદ, શાસ્ત્ર, શસ્ત્ર, અસ્ત્ર, યુદ્ધકાર, નિયુદ્ધકાર, ગણિત, ગજ, તુરગ, પક્ષી, આખેટક, દ્યુત, જલ, યંત્ર, મંત્ર, મહોત્સવ, પત્ર, :પુષ્પ ફલ, કલા, કથા, પ્રહેલિકા, પદાર્થ, તત્ત્વ, બલ, ચિત્રસૂત્ર.
રાજયાંગ (૭)
:રાજા, અમાત્ય, સામંત, કોષ, રાજ્ય, દુર્ગ, સેના.
:(૭) સ્વામિ, અમાત્ય, જનપદ, ભાંડાગાર, દુર્ગ, બલ, મિત્રાંગ.
:(૭)
:સ્વામી, જનપદ, અમાત્ય, દુર્ગ, કેશ, બલ, સુહૃત.
:::(જુઓ અંગ).
:(૮)
:રાજા, મંત્રી, સામંત, કોષ, રાજ્ય, દુર્ગ, સેના, ગુપ્તચર,
રાશિ (૩).
:ત્રિરાશિ, પંચરાશિ, અનંતરાશિ.
:(૧૨).
:મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન.
રીતિ (૩).
:વૈદર્ભી, ગૌડી, પાંચાલી.
રિપુ (૬).
:કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર.
રૂપક (૧૦).
:નાટક, પ્રકરણ, ભાણુ, વ્યાયોગ, સમવહાર, ડિમ, ઈહામૃગ, અંક, વીથિ, પ્રહસન.
:(૧૦).
:ભાણ, પ્રહસન, વ્યાયોગ, ઉત્સુષ્ટિકાંક, અંક, વીથિ, નાટક, ત્રોટક, ઈહામૃગ રૂપક.
રૂપસ્કંધ (૪).
:પૃથ્વી, અપ, તેજ, વાયુ. (બૌદ્ધમત)
રુદ્ર (૧૧).
:મનુ, મન્યુ, મહિનસ્, મહાન, શિવ, ઋતુધ્વજ, ઉગ્રતા, ભવ, કાલ, વામદેવ, ધૃતવ્રત.
:(૧૧)
:મૃગવ્યાધ, સર્પ, નિઋતિ, અજૈપાત, અહિર્બુધન્ય, પિનાકી, દહન, ઈશ્વર, કપાલી, મહાદ્યુતી, ભર્ગ.
:(૧૦)
:અત્યેંદુ, અચ્છેંદુ, અકાળુ, અવિકાસણ, અમરૂષણ, તમુ, મનુ, અઘોર, તત્પુરુષ, હનુમંત.
:(૧૦)
:અભેદ, અચ્છેદ, અમર, અકલા, અવિનાશ, તપ, તાપ, ધીસંખ્યા, વામદેવ, અઘોર, ઈશાન.
:(૧૧)
:અમર, અઢળ, અચ્છેદક, અવિનાશ, અભેદક, તપનાસ્તિ, વામ ઘોર, સંધક, તત્પુરુષ, હનુમંત.
:(૧૧)
:અજ, એકપાદ, અહિર્બુધન્ય, પિનાકી, હર, બહુરૂપ, ત્ર્યંબક, વૃષાકપી, શંશુ, કપર્દી, રૈયત.
:(૧૧)
:વીરભદ્ર, શંભુ, ગિરીશ, અજેકપાત, અહિર્બુધન્ય, પિનાકી, અપરાજિત, ભૂવનાધીશ્વર, કપાલી, સ્થાણુ, ભગ.
:(૧૧)
:મહાદેવ (ઈશાન), અભેદ (પૂર્વ), અમર (અગ્નિકોણ), સૌરવ (દક્ષિણ), અકાલ(નૈઋત્ય), તખ્ત (વાયવ્ય), અવિકાર (પશ્ચિમ), સિદ્ધ (ઉત્તર), આધાર, તત્પુરુષ, હનુંમત (મધ્યભાગ)
:(૧૧)
:અભેદ, અમર, અચ્છેદ, અકલ, અવિનાશ, તમાક્ષ, સદ્યોવામ, અઘોર, તપુરુષ, મહેશ, ત્રિલોચન,
રુદ્રાણી (૧૧)
:ધી, વૃત્તિ, ઉશના, ઉમા, નિયુત , સપિ, ઈલા, અંબિકા, ઈરાવતી, સુધા, દીક્ષા.
રોગપરીક્ષા (૩).
:દર્શન, સ્પર્શન, પ્રશ્ન.
રંગ (૭).
:જાંબલી, નીલ, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો.
{{center|'''[ લ ]'''}}
લક્ષણ (૫).
:તારુણ્ય, કામવિકાર, રતિમાં વક્રતા, ક્રોધમાં, કોમળતા, લજજા, (કામદેવતા).
:(૩૨). (પુરુષલક્ષણ)
:કુળવંત, શીલવંત, પરાક્રમી, બુદ્ધિવંત, પરદારવર્જિત, શાસ્ત્રજ્ઞ, સંતોષી, સ્વસ્થ ચિત્તવાળો, સજ્જન, અલ્પકામરસવાળો, ઈન્દ્રિયજિત, અલ્પાહારી, ગુરુ ભક્તિવાળો, ધર્મી, દાતાર, માતૃભક્ત, પિતૃઆજ્ઞાકારી, પરોપકારી, :દેવપૂજન કરનાર, અલ્પનિદ્રાવાળો, પુરૂષાર્થી, સત્યવક્તા, વિનોદી, કામનારહિત, ગુણી, દયાળુ, જ્ઞાની, મિત્ર, પ્રભુનિષ્ઠાવાળો, સ્વમાની, પવિત્ર, પરવાસવર્જિત (વ. વૃં. દી.)
:(૩૨) (પુરુષ લક્ષણ).
:પાંચદીર્ઘ-નાક, હાથ, હડપચી, જાનુ.
:પાંચસૂક્ષ્મ– ચામડી, વાળ, આંગળીના વેઢા, દાંત, રૂંવાટી,
:સાત રક્ત– આંખના ખૂણા, હથેળી, તળિયા, તાળવું, હોઠ, જીભ, નખ.
:છ ઉન્નત– છાતી, ખભા, નખ, નાક, કેડ, મુખ.
:ત્રણે હૃસ્વ નાનાં- ડોક, જાંઘ, ઉપસ્થ.
:ત્રણ પૃથુ (વિશાળ)-કેડ, લલાટ, છાતી.
:ત્રણ ગંભીર– નાભિ, સ્વર, બુદ્ધિ.
:(૩૨)
:સિંહનું એક- પરાક્રમ.
:બગલાનું એક- એકચિત્ત.
:કૂકડાનાં ચાર- વહેલા ઊઠવું, અડગ રહેવું, પરિવારનું પોષણ  કરવું, સ્ત્રી ઉપર વહાલ રાખવું.
:મોરનાં સાત- ઊંચા સ્થાને રહેવું, શત્રુને છુંદવો, મધુર ભાષણ, સુંદર સ્વરૂપ, યુક્તિ-કળા જાણવી, ગર્વહીત રહેવું, સુઘડતા.
:કૂતરાનાં છ– થોડામાં સંતોષ, અલ્પ નિદ્રા, સૂક્ષ્મબુદ્ધિથી
:સમજવું, સ્વામી ઉપર ભક્તિ, શૌર્ય, કૃતજ્ઞતા.
:ગધેડાંનાં ત્રણ- પરિશ્રમ, દંડ લેખવો નહીં, સંતોષ.
:કાગડાનાં પાંચ- કોઈનો વિશ્વાસ કરવો નહિ, ગુપ્તમૈથુન, અનભિમાન, સમોસાધુ થવું, ચંચળતા.
:મનુષ્યના પાંચ- સ્વમાન, ધીરજ, વાક્પટુતા, ક્ષમા, સત્ય.
:(૩૨)
:સ્વર્ગ, મર્ત્ય, પાતાલ, તનુ, વિદ્યા, વિજ્ઞાન, વાસ્તુ, વિનોદ, વાદ, કલા, ગીત, વાદ્ય, નૃત્ય, રૂપ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, દેશ, પાત્ર, સમય, પુરુષ, જ્યોતિષ્ક, ચિત્રલક્ષણ, સ્ત્રી, ગજ, તુરગ, પક્ષી, સત્ત્વ, વ્યાપાર, :વસ્તુ, વિવેક, (વ. ૨. કો.)
:(૩૨)
:સ્વર્ગ, પાતાલ, મૃત્યુ, તત્ત્વ, રૂપ, વિદ્યા, મનુ, વિજ્ઞાન, વસ્તુ, વિનોદ, વાર્તા, ગીત, વાદ્ય, નૃત્ય, રૂપક, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, કાલ, દેશ, પાત્ર, દ્રવ્ય, સમય, પુરુષ, સ્ત્રી, ગજ, પક્ષી, તુરગ, ધર્મ, રત્ન, :મિતહાર. (વ. ૨. કો.)
:(૩૨).
:સ્વર્ગ, મૃત્યુ, પાતાલ, તનુ, વિદ્યા, વિજ્ઞાન, વાસ્તુ, વિનોદ, વાદ્યત્ય, ગીત, નાટય, વાર્તા, નૃત્ય, રૂ૫, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, દેશકાલ, પાત્ર, સમ્યક, સમય, પુરુષ, સ્ત્રી, ગજ, તુરગ, પક્ષી, રત્ન, પાન, આહાર, :સદ્વ્યાપાર, વસ્તુલક્ષણ (વ. ૨. કો.)
:લક્ષણ દોષ (૩).
:અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ. (ન્યાય).
લક્ષણા (૬).
:રૂઢિ, પ્રયોજન, ઉપાદાન, લક્ષણલક્ષણા, શુદ્ધલક્ષણા, સાધ્યવ-સાનિકા.
લક્ષ્મી (૮).
:ધન, ધાન્ય, મહાલક્ષ્મી, સંતાન, સૌભાગ્ય, વિદ્યા, વીરતા, કારુણ્ય.
લગ્ન નક્ષત્ર (૧૧).
:મૃગ, રોહિણી, મઘા, ઉત્તરા, હસ્ત, સ્વાતિ, અનુરાધા, મૂળ, ઉત્તરાભાદ્રપદ, ઉત્તરાષાઢા, રેવતી,
લબ્ધિ (૫).
:ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય, કરણ.
:(૮)
:અણિમા, મહિમા, લધિમા, ગરિમા, ઈષિત્વ, વશિત્વ, પ્રાપ્તિ, પ્રાકામ્ય- (વ. ૨. કો.)
:(૧૦)
:જ્ઞાન, દર્શન, ચારિત્ર, ચારિત્રાચરિત્ર, દાન, લાભ, ઉપભોગ, વીર્ય, સંયમ.
:(૨૮)
:આમશોષધિ, વિપુંડૌષધિ, ખેલેષધિ. જલ્લૌષધિ, સર્વોષાધિ, સમ્મિન્નશ્રોતો, અવધિ, ઋજુમતિ, વિપુલમતિ, ચારણ, આશીવિષ, કેવલી, ગણધર, પૂર્વધર, અર્હલ્લ, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ક્ષીરમધુ, સપિરાશ્રવ.
લિપિ: (૬૪)
:બ્રાહ્મી, ખરોષ્ટી, પુષ્કરસારી, અંગ, વંગ, મગધ, માંગલ્ય, મનુષ્ય, અંગુલીય, શકારિ, બ્રહ્મવલિ, દ્રાવિડ, કનારિ, દક્ષિણ, ઉગ્ર, સંખ્યા, અનુલોમ, ઊર્ધ્વધનુ, દરદ, ખાસ્ય, ચીન, હૂણ, મધ્યાક્ષરવિસ્તર, પુષ્પ, દેવ, :નાગ, યક્ષ, ગંધર્વ, કિન્નર, મહારોગ, અસુર, ગરુડ, મૃગચક્ર, ચક્ર, વાયુમરુ, ભૌમદેવ, અન્તરિક્ષદેવ, ઉત્તરકુરુદ્વીપ, અપરગૌડાદી, પૂર્વવિદેહ, ઉત્ક્ષેપ, નિક્ષેપ, પ્રક્ષેપ, સાગર, વજ્ર, લેખપ્રતિલેખ, અનુર્ત, શાસ્ત્રાવર્ત, :ગણાવર્ત, ઉત્પ્રેક્ષાપાવર્ત, વિક્ષેપાવત, પાદલિખિત, દ્વિરુત્તરપદસંધિલિખિત, દશોત્તરપદસંધિલિખિત, અધ્યાહારિણી, સર્વરુત્સંગ્રહણી, વિદ્યાનુલોમ, વિમિશ્રિત, પ્રાક્‌ષિતપસ્તપ્ત, ધરણીપ્રેક્ષણા, સણાષધનિખ્યંદ, સર્વોસારસંગ્રણી :સર્વભૂતરૂસંગ્રહણી. પૃ. ૧૩૪૦ (ઉગ્રલિપિ) ભ. ગ. મં.
:કોષ્ઠકબુદ્ધિ, પદાનુસારી, બીજબુદ્ધિ, તેજોલેશ્યા, આહારક,
:શીતલેશ્યા, વૈકુર્વિકદેહ, અક્ષીણમહાનસી, પુલાક.
લબ્ધિ (૧૦) જ્ઞાન, દર્શનિ, ચારિત્ર, ચારિત્રાચરિત્ર, દાન, લાભ, ઉપભોગ, વીર્ય, સંયમ.
:(૨૮)
:અમશોષધિ, વિપુંડૌષધિ, ખેલેષધિ, જલ્લૌષધિ, સર્વોષધિ, સસ્મિજાશ્રોતો, અવધિ, ઋજુમતિ, વિપુલમતિ, ચારણ, આશીવિષ, કેવલી, ગણધર, પૂર્વધર, અહેલ્લ, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ક્ષીરમધુ, સર્પિરાશ્રવ.
લૌકિક મતવિચાર (૩)
:ઊગતા ડામવા (૩): રોગ, ઋણ, શત્રુ.
:કજિયાના કારણઃ જર, જમીન જોરુ.
:કમઅક્કલ (૪) : પાણી પીને પૂછે ઘર, આંગળી ઘાલી પૂછે દર, દીકરી દઈને પૂછે કુળ, બાથ ભીડીને પૂછે બળ.
:ખાણ (૪): ઘર ચિંતાની ખાણ, દેહ રોગની ખાણ, વિદ્યા, આનંદની ખાણ, જ્ઞાન મોક્ષની ખાણ.
:અનુવૃષ્ટિ એંધાણ (૩): દિવસે વાદળ, બપોરે છાંટા, રાતે તારા.
:ઢાંકણ (૪) : કૂવાઢાંકણ પાવડા, જગનું જાર, બાપનું બેટો, ઘરનું ઢાંકણ નાર.
:તિલક (૩) : વૈષ્ણવો ઊભું, શૈવો આડું, શાક્તો રક્તચંદનનું આડું.
:દેવી આરાધના (૨): ગીત સ્વરૂપે ગરબો નાટ્યસ્વરૂપે ભવાઈ.
:સુખઃ (૪) પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ભંડાર ભર્યા, ત્રીજુ સુખ તે સુલક્ષણી નાર, ચોથું સુખ તે પરિવાર, સ્ત્રીના ભૂષણ. (૩) લજ્જાશીલ, મધુરવાણી.
લવણ (૨)
:સિંધવ, સંચળ, (વૈદક).
:(૫)
:સિંધાલૂણ, સંચળ, બિડવલણ, વડાગરું, સામુદ્રિક, (વૈદક). લિપિ (૧૮),
:બ્રાહ્મી, યવનાની, દોસાપુરિયા, ખરૌષ્ઠી, પુકખરસારિયા (ખરશાવિકા) ભોગવતી, પહરાઇયા, અંતકખરિયા, અકખરપુઠ્ઠિયા, વૈનયિકી, નિહૃનવિકી, અંકલિપિ, ગણિતલિપિ, ગંધર્વલિપિ, આદર્શલિપિ, માહેશ્વરી, દોમલિપિ, :પૌલિન્દી. (પ્રજ્ઞાપના પદ ૧ સૂત્ર ૩૭) (વધુ માહિતી માટે જુઓઃ પુરવણી).
લિંગ (૩).
:પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ.
:(૬)
:મહાલિંગ, પ્રસાદલિંગ, ચરલિંગ, શિવલિગ, ગુરુલિંગ, આચારલિંગ.
:(૭)
:ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલ, અર્થવાદ, ઉપપત્તિ.
લેશ્યા (૬).
:કૃષ્ણા, નીલ, કાપોત, તેજ, પદ્મ, શુકલ.
લોક (૨)
:ઈહલોક, પરલોક.
:(૩)
:પિતૃલોક, દેવલોક, ગાંધર્વલોક.
:(૩)
:સ્વર્ગલોક, મૃત્યુલોક, પાતાળલોક.
:(૭)
:ભૂલોક, ભુવલોક, સ્વર્ગલોક, મહર્લોક, જનલોક, તપલોક, સત્ય (બ્રહ્મ) લોક.
:(૮)
:બ્રહ્મલોક, પિતૃલોક, સામલોક, ઈન્દ્રલોક, ગંધર્વલોક, રાક્ષસલોક, પક્ષલોક, પિશાચલોક.
:(૧૨)
:સૌધર્મ, ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસાર આણત, પ્રાણત, આરણ, અચ્યુત.
:(૧૪)
:ભૂ, ભુવઃ સ્વઃ, મહ, જન, તપ, સત્ય, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ.
લોકપાલ (૪)
:સોમ, યમ, વરુણ, કુબેર,
:(૫). ઈન્દ્ર, યમ, વરુણ, કુબેર, બ્રહ્મા.
:(૮)
:ઘર, ધ્રુવ, સોમ, અન્હ, અનિલ, અનલ, પ્રત્યુષ, પ્રભાસ.
:(૭)
:ઈન્દ્ર (પૂર્વ દિશા), અગ્નિ (અગ્નિકોણ), યમ (દક્ષિણ), વરુણ (પશ્ચિમ), વાયુ (વાયવ્યકેણ), કુબેર (ઉત્તર), સોમ (ઈશાનકોણ).
:(૮) ઈન્દ્રનો ઐરાવત, અગ્નિનો પુંડરિક, યમનો વામન, સૂર્યનો કુમુદ, વરુણનો અંજન, વાયુનો પુષ્પદંત, કુબેરનો સાર્વભૌમ, સોમને સુપ્રતીક.
:(૯)
:ગણપતિ, દુર્ગા, વાયુ, આકાશ, અશ્વિનીકુમાર, વાસ્તુ – દેવતા, ક્ષેત્રપાલ, દિક્‌પાલ, મહારુદ્ર,
લોકમાતા (૭)
:જનની, જન્મભૂમિ, ગંગા, શક્તિ, લક્ષ્મી, સરસ્વતી, ગાય.
લોકાંતિક દેવ (૮).
:અર્ચી, અર્ચિમાલી, વૈરોચન, પ્રશંકર, ચન્દ્રાભ, સૂર્યાભ, શુક્રાભ, સુપ્રતિષ્ટાભ,
:(૯)
:સારસ્વત, આદિત્ય, વહ્નિ, વરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, મરુત, અરિષ્ટ
લોચન (૨)
લોહ (૩)
:સોનું, રૂપું, ત્રાંબુ,
:(૫) સોનું, રૂપું, ત્રાંબુ, કાંસુ, ઘન લોહ
:(જુઓ ૦ પંચ લોહ).
{{center|'''[ લ ]'''}}
વક્તૃત્વ (૧૦).
:પરિભાવિત, સત્ય, મધુર, સાર્થક, પરિસ્ફૂટ, પરિમિત, મનોહર, વિચિત્ર, પ્રસન્ન, ભાવાનુગત.
વચન (૩) (વ્યાકરણ).
:એકવચન, દ્વિવચન, બહુવચન.
વર્ગ (૮)
:ઋષિ, બસ્તી, દુર્ગ, સેતુ, હસ્તિબંધન, ખાણ, કરગ્રહણ, સૈન્ય સંસ્થાપન.
વધૂગુણ (૧૮).
:ધર્માનુરાગ, વિવેક, શાંતસ્વભાવ, સતી, કોમળહૃદય, ઉત્સાહી, મધુરભાષિણી, કર્મકુશળ, સુંદર લક્ષણયુકત, સદાચરણી, ગૃહનીતિજ્ઞ, પ્રસન્ન ચિત્તવાળી, દાનવીર, સદ્દબુદ્ધિયુકત, સંતોષી, વિનયી, વ્યવહારકુશળ, મહેનતુ.
વરપરીક્ષા (૭)
:કુળ, શીલ, વડીલવર્ગ, વિદ્યા, ધન, શરીરબાંધો, વય.
વર્ણ (૪)
:બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર.
:(૧૮)
:સૂતરકાંતનાર, વણકર, સોની, લુહાર, મોચી, ચમાર, માળી, તંબોળી, છીપા, દરજી, કુંભાર, હજામ, ખત્રી, તેરમા, ઓડ, ગાચ્છા, વરડ, ચિત્રકાર,
:(૧૮)
:બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, કંદોઈ, કાછિયા, માળી, હજામ, સુથાર, ભરવાડ, કડિયા, તંબોળી, સોની, ઘાંચી, છીપા, લુહાર, મોથી, ચમાર.
વર્ણજન્મ (૪).
:બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણવર્ણ,
:બ્રહ્માના બાહુમાંથી ક્ષત્રિયવર્ણ,
:બ્રહ્માના સાથળમાંથી વૈશ્યવર્ણ,
વબ્રહ્માના પગમાંથી શૂદ્રવર્ણ.
:વર્ણોના ઋષિપિતા (૪).
:સોમયા ભૃગુના પુત્રો, હવિર્ભુજ અંગિરાના પુત્રો, આજ્યપા પુલસ્ત્યના પુત્રો, સુકાલિન વસિષ્ઠના પુત્રો.
વર્ણોના પિતૃઓ (૪).
:બ્રાહ્મણના સોમયા, ક્ષત્રિયોના હવિર્ભુજ, વૈશ્યના અજ્યપા, શુદ્રોના સુકાલિન.
વર્ણોના સ્વભાવ (૪).
:બ્રાહ્મણવર્ણ: શમ, દમ, તપ, પવિત્રતા, સંતોષ, ક્ષમા.
:ક્ષત્રિય વર્ણ: પ્રતાપ, બળ, વૈર્ય, ઉદ્યમ, સહનશીલતા.
:વૈશ્યવણઃ દાન, ધનસંગ્રહ, આસ્તિકતા.
:શૂદ્રવર્ણ: ગો સેવા, સેવામાં સંતોષ.
વર્ષપ્રકાર (૪)
:સંવત્સર, પરિવત્સર, ઈલાવત્સર, અનુવત્સર.
વસુ (૮)
:આપ, ધ્રુવ, સોમ, અનિલ, અનલ, પ્રત્યુષ, ઉત્તમ, પ્રભાસ.
:(૮)
:ધ્રુવ, અર્ધુવ, સોમ, આપ, અનિલ, પ્રસુખ, પ્રભાવ, સાત્ત્વિક.
:(૮)
:વિભાવસુ, વસુ, અર્ક, ધ્રુવ, દોષ, અગ્નિ, પ્રાણ, સુદ્રોણ.
:(૮)
:અગ્નિ, પૃથ્વી, વાયુ, અંતરિક્ષ, સૂર્ય, ચંદ્ર, આકાશ, નક્ષત્ર.
વસુંધરા (૧).
વસ્તુભેદ (૩).
:ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ.
વાજિંત્ર (૪)
:તંતુવાદ્ય, (સારગી), ચર્મવાદ્ય (ઢાલક), કંઠવાદ્ય (શરણાઈ), ઘનવાદ્ય (ઝાલર).
:(૪).
:તંત, વિતંત, ઘન, સુષિરં. (વ ૨. કો.)
:બીન, મુરલી, અમૃત, કુંડલી, જલતરંગ, મૃદંગ, મદનભેરી, નિશાન, દુદુંભિ, ખંજરી, મુરચંગ, નગારા, ધોસા, ઘુટકી, શૃંગનાર, કરતાલ, ડફ, શંખ, ઘંટ, મુહુવર, ઝાંઝરી, કંઠતાલ, ધુની, ઢોલકી, રબાબ, ઝાંઝ, :સિતાર, મંજીરા, સૂથારી, ફીરી, દુધારા, સારંગી, પીનાક, સુમનહારી, સૂરમંડલ, શરણાઈ.
:(વ. વૃ. દી.)
:(૩૬)
:ભેરી, મૃદંગ. પટહ, મરુજ, કરતાલ, તાલ, લઘુતાલ, શંખ, તૂર્ય, ભુંગળ, ઘર્ઘરી, તૃલૂરી, દુહિલિ, ભરહ, કુંડલિકા, કકચ, વંશ, વીણા, પણવ, દંડ, ડમરુ, કાહલ, ગર્ગરી, રાવણ, કર, કિત્રરિક, ત્રિવલ, ભ્રાતૃણી, હંડક, :તંત્ર, કચ્છ, નાગક, દદકુંડ, નવસરલી, વીણત્રય, લઘુમલી.
: (વ. ૨. કો.)
વાણી (૪)
:પરા, પશ્યન્તિ, મધ્યમા, વૈખરી.
વાદ (૭)
:આભાસવાઢ (સુરેશ્વર), અવચ્છેદવાદ (વાચસ્પતિ), બિંબપ્રતિ બિંબવાદ (સર્વજ્ઞાત્મન), અજાતિવાદ (ગૌડપાદ), એકજીવવાદ, અનેકજીવવાદ, દૃષ્ટિ સૃષ્ટિવાદ. (વેદાંત).
વાદલક્ષણ (૨૪).
:ઉત્પત્તિ, સમાપ્તિ, સત્યવાદ, પ્રતિવાદ, પક્ષ, પ્રતિપક્ષ, પ્રમાણ, પ્રમેય, પ્રમોદ, પ્રશ્ન, પ્રત્યુત્તર, દૂષણ, અર્થાન્તર, ઉપન્યાસ, અનુવાદ, આદેશ, નિર્વાહ, નિર્ણય, વિગ્રહસ્થાન, અર્થાન્તર-સમતા, સુસ્વરત્વ, ઉચ્ચારણ, :જય, પરાજય. (વ, ૨. કો.)
વાદ જ્ઞાન (૪૪).
:વાઢ, દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય, પ્રતિજ્ઞા, સ્થાપના, પ્રતિષ્ઠપના, હેતુ, દષ્ટાંત, ઉપનયન, નિગમન, ઉત્તર, સિદ્ધાંત, શબ્દ, પ્રત્યક્ષ, અનુમાન, ઔચિત્ય, ઔપમ્પ, સંશય, પ્રયોજન, સત્યાભિમાન, :જિજ્ઞાસા, વ્યવસાય, અર્થપ્રાપ્તિ, સંભવ, અનુયોજન, અનનુયોજન, અનુયોગ, પ્રત્યનુયોગ, વાક્યદોષ, વાક્યપ્રશંસા, છળ, અહેતુ, અતીતકાલ, ઉપાલંભ, પરિહાર, પ્રતિજ્ઞાહાનિ, અભ્યનુજ્ઞા, હેત્વંતર, અર્થાંતર, નિગ્રહસ્થાન.
વાદી (૩).
:આશાવાદી, નિરાશાવાદી, સંશયવાદી.
વામમાર્ગ (૫)
:મદ્ય, માંસ, મત્સ્ય, મૈથુન, મુદ્રા. (જુઓ: મકાર તત્ત્વ).
વાયુ (૫).
:પ્રાણ, અપાન, વ્યાપ્ત, ઉદાન, સમાન.
:(૧૦). પ્રાણ, અપાન, વ્યાન, સમાન, દેવદત્ત, નાગ, કૂર્મ, ધનંજય, કૂકલ.
વાયુમંડલ (૭),
:અવાહ, પ્રવાહ, સમવાહ, ઉડવાહ, સુવાહ, પરિવાહ, પાવાહ.
વારનામ (૭).
:રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર.
વિકથા (૪).
:સ્ત્રી, ભક્ત, દેશ, રાજ
વિકારી (૯).
:દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મદ્ય, મય, માંસ.
:(વૈદક).
વિત્તગતિ (૩).
:દાન, ભોગ, નાશ.
વિદ્યા (૨).
:પરાવિદ્યા, અપરાવિદ્યા.
:(૮)
:અંગ, સ્વપ્ન, સ્વર, ભીમ, વ્યંજન, લક્ષણ, ઉત્પાત, અંતરિક્ષ. (જ્યોતિષ)
:(૧૦)
:હસ્તવિજ્ઞાન, જાદુવિદ્યા, મૃતસંજીવનીવિદ્યા, મૃગયા, પશુપંખીની બોલીનું જ્ઞાન, ધનુર્વિદ્યા, જ્યોતિષ, વશીકરણ, સામુદ્રિક, વૈદક.
:(૧૮)
:ચારવેદ: ઋગ્યેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ.
:ચારઉપવેદ: આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ, અર્થવેદ.
:છ વેદાંગ: શિક્ષા, કલ્પ, જ્યોતિષ, છંદ, નિરુક્ત, વ્યાકરણ.
:ચાર ઉપાંગ: ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર, પુરાણ,
:(૪૭).
:પદ (વ્યાકરણ), પ્રમાણ (ન્યાય), વાકય (મીમાંસા), ધર્મશાસ્ત્ર, રાજનીતિ, વ્યાયામ (બાણ, ફરસી, ગદાચક્ર, ભાલો), રથ ચલાવવો, હાથી ચલાવવો, વીણા વગાડવી, વાંસળી, મૃદંગ, તંબૂરા, તબલા, શરણાઈ, નૃત્ય, :નારદાદિ પ્રણિતગાનશાસ્ત્ર, હસ્તિવિદ્યા, અશ્વવિદ્યા, માણસલક્ષણવિદ્યા, ચિત્રકામ, શૃંગાર શાસ્ત્ર, લેખનકલા, દ્યુતકલા, પક્ષીબેલીજ્ઞાન, ગૃહ જ્યોતિષજ્ઞાન, રત્નપરીક્ષા, લાકડાનું કોતરકામ, હાથીદાંત કોતરકામ, મકાન બનાવવાની :વિદ્યા, વૈદક, મંત્રશાસ્ત્ર, ઝેર દૂર કરવું, સુરંગ ફોડવી, નદી સમુદ્ર તરવાની, જમીન ઉપરથી ઊછળી પડવું, કૂદવું, જાદુવિદ્યા, નાટક, કાવ્યરચના, ઉખાણા–કહેવતો, મહાભારત, રામાયણ, પુરાણ, દેશવિદેશની ઇતિહાસકથા, :દેશ વિદેશની ભાષા, સંકેત-વિદ્યા, ઈન્દ્રશાસ્ત્ર.
વિદ્યાદેવી (૧૬). (જૈનમત).
:રોહિણી, પ્રશ્યપ્તિ, વજ્રશૃંખલા, વજ્ર કશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગોધારી, મહાજવાલા, માનવી, વૈરોટ્યા, અચ્છુપ્તા, માનસી, મહામાનસી.
વિદ્યાપદ્ધતિ (૨).
:ગુરુકુલપદ્ધતિ, વિદ્યાપીઠ.
વિદ્યાવિસ્તરણ (૫).
:ૐમાંથી વ્યાહૃતિ, વ્યાહૃતિમાંથી ગાયત્રી, ગાયત્રીમાંથી વેદ, વેદમાંથી ઉપનિષદ, ઉષનિષદમાંથી ગીતા.
વિદ્યુત (૨).
:ઘન, ઋણ.
વિધવા લક્ષણ (૭).
:હથેળીમાં વધુ રેખા, પેટ ઉપર વાળ, ડોક લાંબી, માથામાં ભમરા, આંગળી વાંકી, સ્તન ઉપર તલ, પીંડી ઉપર વાળ. (સામુદ્રિક લક્ષણ).
વિધિ (૩) અપૂર્વવિધિ, નિમિત્તવિધિ, પરિસંખ્યાવિધિ. (મીમાંસા) (૪) ઉત્પત્તિ, વિનિયોગ, પ્રયોગ, અધિકાર,
વિનાશ (૫).
:ક્રોધથી સંમોહ, સંમોહથી સ્મૃતિવિભ્રમ, સમૃતિભ્રંશથી બુદ્ધિનાશ, બુદ્ધિનાશથી વિનાશ.
વિપર્યય (૫).
:અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ.
વિભક્તિ (૭).
:કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબન્ધ, અધિકરણ.
વિભૂતિ (૧૧).
:પ્રભાવ, સંપત્તિ, કીર્તિ, ઐશ્ચર્ય, લજજા, દાન, સૌદર્ય, ભાગ્ય, બળ, ક્ષમા, વિજ્ઞાન.
વિરહભેદ (૪).
:પૂર્વાનુરાગ, માન, કરૂણા, પ્રવાસ.
વિરહલક્ષણ (૯).
:ઉચ્છવાસ, ગંભીર, પીતમુખ, મુખહાય, સજલનયન, સૂક્ત, અભૂખ, અનિદ્રા, ઉદાસી.
વિવાહ (૮).
:બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ, પૈશાચ.
વિષ (૫).
:આકડાનું દૂધ, થોરનું દૂધ, લાંગલી, ધંતૂરો, કરેણ
:(જુઓ : પંચવિષ).
:(૯)
:વત્સનાભ, હારિદ્રક, સક્તુક, પ્રદીપન, સૌરાષ્ટિક, શૃંગક, કાલકૂટ, હલાહલ, બ્રહ્મપુત્ર.
વિષય (૫).
:શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ.
વિષ્ણુ (૪).
:સહજવિષ્ણુ, મહાવિષ્ણુ, વિરાટવિષ્ણુ, વિષ્ણુ.
:(સિદ્ધાંતબોધ).
વિશ્રાંતિ (૪).
:યતિ, વિરતિ, વિરામ, વિશ્રાંત.
:(૧૦૫)
:વૃષ્ટિ, ધાન્ય, તૃણ, શીત, ઉષ્ણ, વાયુ, વૃદ્ધિ, વિનાશ, વિગ્રહ, ક્ષુધા, તૃષા, નિદ્રા, આલસ્ય, ઉદ્યમ, શાંતિ, ક્રોધ, દંભ, ભેદ, મૈત્રી, રસનિષ્પત્તિ, ફલનિષ્પત્તિ, ઉત્સાહ, શલભ, શુક્ર, મૂષક, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સ્વચક્ર, :પરચક્ર, પરચક્રનાશ, રત્ન, વસ્ત્ર, ઘૃત, તેલ, કુકુલ, ઉષ્ણુ, સુપાણી, વલ્કલ, ભૂર્જપત્ર, સુવર્ણ, તામ્ર, વંગ, રૌપ્ય, લોહ, ખરપરસૂત, પિત્તળ, ઘાષ, કાંસ્ય, ઉગ્ર પ્રકૃતિ, સૌમ્ય પ્રકૃતિ, પાપપ્રકૃતિ, પુણ્યપ્રકૃતિ, વ્યાધિ, :ભૈષજ, આચાર, અનાચાર, મરણ, જનન, દેશોપદ્રવ, દેશસ્વસ્થ, ચોરભય, ચોરનાશ, અગ્નિમ્ય, અગ્નિમયનાશ, વિષનય, વિષશમન, સેવકત્વ, સ્વામિત્વ, નિધન, પરધન, ધૂત પુણ્યલીકરણ, મારણ, મારણનાશ, :ખરણનાશ, સ્તંભન, સ્તંભનનાશ, મોહન, મેહનનાશ, ઉચ્ચાટન, ઉચ્ચાટનનાશ, વશીકરણ, વશીકરણનાશ, વાતપ્રકૃતિ, પિત્તપ્રકૃતિ, કફપ્રકૃતિ, દ્વંદ્વજ, સંનિપાત, યશ, અપયશ, ગવ, ઉગ્રતા, પ્રપંચ, ભૂતબાધા, ભૂતનાથ, :ગ્રહદોશ, ગ્રહદોશશાન્તિ, અંડજ, જારજ, સ્વેદજ ઉદ્ભિજ, પુણ્ય, પાપ, સર્વનિષ્પત્તિ.
વિહિતકર્મ (૪)
:નિત્ય, નૈમિત્તિક, કામ્ય, પ્રાયશ્ચિત.
વિજ્ઞાન (૮૪)
:હેતુ, તત્ત્વ, મોહ, કર્મ, ધર્મ, લક્ષ્મી, રોગ, દેવ, શંખ, દંત, કાચ, ગુટિકા, રસાયન, વચન, કવિત્વ, ગુરુત્વ, પારંપર્ય, જ્યોતિષ્ક, વૈદક, મેઘ, યંત્ર, મંત્ર, મર્દન, નેપથ્ય, મસ્તક, ઇષ્ટિ, લેપ, સૂત્ર, ચિત્રકર્મ, રંગ, :શુચિકર્મ, શકુન, છદ્મ, ગંધ યુક્તિ, આરામ, શૈલ, કાવ્ય, કાંસ્ય, કાષ્ઠ, કુંભ, લોહ, પત્ર, વંશ, નખ, તૃણ, પ્રાસાદ, ધાતુ, વિભૂષણ, સ્વરોદય, દ્યૂત, અધ્યાત્મ, અગ્નિ, વિશ્લેષણ, ઉચ્ચાટન, સ્તંભન, વશીકરણ, વસ્તુ, :સ્વયંભૂ, હસ્તિશિક્ષા, અશ્વ, પક્ષિ, સ્ત્રીકામ, ચક્ર, વસ્ત્રાકાર, પશુપાલ,. કૃષિ, વાણિજ્ય, લક્ષણ, કાલ, શસ્ત્રબંધ, શુદ્ધકર, વિશુદ્ધકર, આખેટક, કૌતૂહલ, કોશ, પુષ્પ, ઇંદ્રજાલ, પાનવિધિ, અશનવિધિ, વિનોદ, સૌભાગ્ય, :શૌચ, વિનય, નીતિવિજ્ઞાન.
: (વ. ૨. કો.)
:(૯૩).
:હેતુવિજ્ઞાન, તત્ત્વ, મોહન, ધર્મ, કર્મ, મર્મ, લક્ષ્મી, સંયોગ, શંખ, દંત, કાક, ગુટિકા, યોગ, રસાયન, વચન, કવિત્વ, યંત્ર, મંત્ર, મર્દન, તંત્ર, નેપથ્ય, ખચિત, ઇષ્ટિકા, લેખ્ય, સૂત્ર, ચિત્રકર્મ, શકુન, રંગકર્મ, :સૂચીકર્મ, છદ્મ, કર્મકાર, નૈર્માલ્ય, ગંધયુક્તિ, આરામ, શીલ, કાંસ્ય, કાષ્ઠ, કુંભ, લેહપાત્ર, વિશ, નખ, દશન, તૃણ, વશીકરણ, ભૂતકર્ષણ, વસ્તુ, સ્વયંભૂ, હસ્તી, શિક્ષા, પક્ષી, હસ્તીકામ, અશ્વશિક્ષા, રત્ન, વસ્ત્રકાર, ચક્ર, :વજ્રકાર, પશુપાલ, કૃષિ, વાણિજય, લક્ષણ, કાલ, પાનવિધિ, અશનવિધિ, પ્રસાદ, ધાતુ, વિભૂષણ, સ્વરોદય, ઘૃત, અધ્યાત્મ, અગ્નિવિશેષણ, ઉચ્ચાટન, સ્તંભન, મોહન, વંશ, બંધ, નિયુદ્ધકાર, આખેટ, કાકુ, કુતૂહલ, :કોશ, પુષ્પ, ઇંદ્રજાલ, વિનોદ, સૌભાગ્ય, પ્રયાગ, શૌચ, જ્ઞાનનય, પ્રીતિ, આયુ, વાદ, વ્યાપાર, ધારણ, આયુર્વેદ.
વીણા (૮)
:શારદીવીણા (સરસ્વતી), નારદીવીણા (નારદ), રૂદ્રવીણા (તુંબરૂ), બ્રાહ્મીવીણા (વિશ્વાવસુ).
વીર (૪)
:યુદ્ધવીર, દાનવીર, દયાવીર, વિદ્યાવીર.
:(૫૨) મહાવીર હનુમાન, વૈતાલ નરસિંહ, મહમદા, ભૈરવ, કલવા, શોક્યા, જીંદાશામદાર, લોહીત, મસાણ્યો, ખાપર્યો, મહિષાસુર, આગિયા, ભોગ્યા, શકત્યા, લગા, ઝાપડ્યા, મુંજા, નેપાળ, જયપાલ, ઇસ્માલ, લખવા, :કપડયા, કાળ, અઘોરી, નરક્યા, ઝોટિંગ, ક્લિકિલા, ચંડા, સમન્યા, જમનજતી, ધાવડ્યા, કચિયા, પકિયા, ગોરખિયા, ઘુરઘુર્યા, ધુલિયા, મસાન, જલતયા, મસાણ, મીરામદ, સૈયદકબીર, ગવરીખબારણ, ઘુમા સુર, :રોકિયા, તેલિયા, તુંડા કોડાલુજા, જગલી, ધુલિયા, ચીરડીયામસાન, વીરવિક્રમાજીત, ઈસ્માલ જોગી, સમંધા, સવાડે, સુલતાન.
વેદ (૩).
:ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ.
:(૪)
:ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ.
વેદના ઉપાંગ (૪)
:પુરાણ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર.
વેદપત્ની (૪)
:ઋગ્વેદની ઇતિ, યજુર્વેદની ધૃતિ, સામવેદની શિવા, અથર્વવેદની શક્તિ.
વેદશાખા (૯)
:શાકલ, બાષ્કલ, આશ્વાલયન, શાંખાયન, માંડૂક, ઐતરેય, કૌષિતકી, શૈશરી, પૈગી, (ઋગ્વેદની).
:(૯)
:પૈપ્પલ, દાતા, પ્રદાતા, સ્નાતા, સ્નૌતા, બ્રહ્મદાવલા, શૌનકીય, દેવદર્શતી, ચારણવિદ્યા. (અથર્વવેદની).
વેદનીય કષાય (૯)
:સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા.
વેદાંગ (૬).
:શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, નિરુક્ત.
વૈકૃતિક દેવસૃષ્ટિ (૮)
:દેવ, પિતૃ, ગંધર્વ, અપ્સરા, રાક્ષસ, પિશાચ, વિદ્યાધર, કિન્નર.
વૈદ (૩).
:સુશ્રુત, ચરક, ધનવંતરિ.
વૈદિક સાહિત્ય (૪).
:વેદ, બ્રાહ્મણગ્રંથ, આરણ્યક, ઉપનિષદ.
વ્યભિચારીભાવ (૩૩).
:આલસ્ય, અસૂયા, હર્ષ, અમર્ષ, વિષાદ, ગર્વ, સ્મૃતિ, ધૃતિ, મતિ, સુપ્તિ, ગ્લાનિ, નિર્વેદ, શ્રમ, શંકા, નિદ્રા, વ્યાધિ, વિબોધ, વિતર્ક, વ્રીડા, આવેગ, મરણ, મોહ, મદ, ઉન્માદ, અવહિત્થ, અપસ્માર, ઉગ્રતા, ઔત્સુક્ય, :ત્રાસ, દૈન્ય, ચિંતા, ચપળતા, જડતા.
વ્યર્થ (૮).
:મૂર્ખની સેવા, અરણ્યમાં રુદન, શબને ચંદનલેપ, જમીન પર કમલ, કૂતરાની પૂંછડી સીધી કરવાનો પ્રયત્ન, બહેરાને કથા શ્રવણ, આંધળાને દર્પણ.
વ્યસન (૧૦).
:શિકાર, જુગાર, દિવસે નિદ્રા, કૂથલી, સ્ત્રીમાં આસક્તિ, મદ્યપાન, સંગીત, નાચ, ગાન, વ્યર્થ રખડપટ્ટી.
વ્યંજન (૩૩)
:ક, ખ, ગ, ઘ, ઙ-કંઠ્ય ક વર્ગ
:ચ, છ, જ, ઝ, ઞ–તાલવ્ય ચ વર્ગ
:ટ, ઠ, ડ, ઢ, ણ.—મૂર્ધન્ય ટ વર્ગ
:ત, થ, દ, ધ, ન.–દંત્ય ત વર્ગ
:પ, ફ, બ, ભ, મ-ઓષ્ઠય પ વર્ગ
:ય, ૨, લ, વ, શ, ષ, સ, હ.
:(૩૩) અઘોષ મહાપ્રાણ- ખ, છ, ઠ, થ, ફ.
:અઘોષ અલ્પપ્રાણ- ક, ચ, ટ, ત, પ.
:ઘેાષ અલ્પપ્રાણ- ગ, જ, ડ, દ, બ.
:ઘોષ મહાપ્રાણ- ઘ, ઝ, ઢ, ધ, ભ.
:ઘોષ, અનુનાસિક, અલ્પપ્રાણ- ઙ, ગ્ન, ણ, ન, મ.
:અંતઃસ્થ, અર્ધસ્વર, ઘેાષ, અલ્પપ્રાણ- ય, ર, લ વ,
:(ક્રમશઃ તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, દંત, ઔષ્ઠય). ઉષ્માક્ષર- શ, ષ, સ, હ. (ક્રમશઃ તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, મહાપ્રાણ)
વ્યંતર (૮)
:(૮)
:પિશાચ, ભૂત, યજ્ઞ, રાક્ષસ, કિન્નર, કિંપુરૂષ, મહોરગ, ગંધર્વ
:(૧૦)
:કિન્નર, કિંપુરુષ, કિંપુરુષોત્તમ, કિન્નરોત્તમ, હૃદયંગમ, રૂપશાલી, અનિંદિત, મનોરમ, રતિપ્રિય, રતિશ્રેષ્ઠ.
:(૧૦)
:પુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, પુરુષવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મરુદેવ, મરુત, મેરુપ્રભ, યશસ્વાન.
:(૧૨)
:હાહા, હુહુ, તંબુરવ, નારદ, ઋષિવાદિક, ભૂતવાદિક, કાદંબ, મહાકાદંબ, રૈયત, વિશ્વાસુ, ગીતરતિ, ગીતયશ.
વંધ્યા (૮)
:કાકવંધ્યા, કન્યાપત્ય, કમલી, ગલદ્ગમી, જન્મવંધ્યા, ત્રિપક્ષી, ત્રિમુખી, મૂઢગર્ભા.
વ્યાકરણ પ્રવક્તા (૧૦)
:શાકલ્ય, ગાલવ, ગાર્ગ્ય, ચાક્રવર્મણ, શાકટાયન, કાશ્યપ, સેનક, સ્ફોટાયન, અપિશલિ, ભારદ્વાજ,
વ્યાકરણ (૫)
:સૂત્ર, આદિ, ઉણાદિ, પરિણામ, લિંગ.
વ્યાકરણસૂત્ર (૧૪).
:અઇઉણ, ઋલૃક, એઓઙ્‌, એઔ, હયવરટ્, લણ, ઞઙ્ણનમ્, ઞભય, ઘઢષધ્, જબગડદશ, ખ ફ છ થ ચ ટ ત બૂ, કપય, શષ-સર, હલ.
વ્યાધિ (૪)
:વાતજ, પીત્તજ, કફજ, સંનિપાતજ.
વ્યાહૃતિ (૩)
:ભૂઃ, ભુવઃ, સ્વ:
વ્યોમ (૫)
:આકાશ, પરાકાશ, મહાકાશ, તત્ત્વાકાશ, સૂર્યાકાશ. (યોગકૌસ્તુભ)
વ્રત (૫)
:સત્ય, અહિંસા, અદત્તાદાન, બ્રહ્મચર્ય, અપરિગ્રહ.
:(૧૨) (શ્રાવકના)
સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદનો ત્યાગ, સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ, સ્વદાર સંરતોષ પરદારવિરમણ, ઇચ્છાપરિમાણ, દિશાપરિમાણ, ઉપભોગ પરિભોગ પરિમાણ, અનર્થદંડ ત્યાગ, સામાયિક, દેશાવકાશિક, પૌષધ, અતિથિસંવિભાગ.
:(૧૭) (જૈનમત)
:પાંચ મહાવ્રત: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ,
:પાંચ સમિતિઃ ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ, પરિષ્ટાયન્.
:ત્રણ ગુપ્તિ: મન, વચન, કાયા.
:ચાર ભાવના: મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ.
વૃત્ત (૫)
:વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, ક્રાંતિવૃત્ત, ધ્રુવવૃત્ત.
વૃત્તિ (૪)
:કૌશિકી, ભારતી, આરભટી, સાત્ત્વિકી.
:(૫)
:કૃદવૃત્તિ, તદ્ધિતવૃત્તિ, સમાસવૃત્તિ, એકશેષવૃત્તિ, ધાતુવૃત્તિ.
:(૫)
:પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા, સ્મૃતિ.
વૃદ્ધ (૫)
:જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ, ધનવૃદ્ધ, બહુશ્રુતવૃદ્ધ, તપોવૃદ્ધ,




</poem>
</poem>