શેખની કવિતા : શબ્દ અને લાલિત્યનાં સાયુજ્યોની સૃષ્ટિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 84: Line 84:
એટલે કોઇ સાહિત્યકાર શબ્દને અન્ય કલાઓના લાલિત્ય સાથે સભાનપણે પ્રયોજવાને સજ્જ હોય અને જો પ્રયોજી શકે તો એવા સંયોગને આવકાર્ય ગણવો જોઇએ.   

       ત્યારે શું થશે ? ત્યારે એ સાહિત્યકાર શબ્દના જન્મજાત અર્થ પર સંકલ્પપૂર્વક કામ કરશે. કામ કરશે એટલે શું કરશે ? શબ્દના ઘસારાઓને ઓળખીને તેની બધી જ મર્યાદાઓને અંકુશમાં લેશે અને ખાસ તો, શબ્દના સમીકરણાત્મક ઉપરાન્તના પ્રતીકાત્મક અર્થોના લાભ લેશે --બધું એવી સર્જકતાથી કરશે, જેથી પોતે શબ્દ અને લાલિત્યનું ઉપકારક સાયુજ્ય રચી શકે. રચનાને એ પ્રકારે, થાય એટલી સિદ્ધ કરશે. ટૂંકમાં, એના દાખલામાં, એ જાતનું એક આગવું સર્જક-કર્મ આકાર લેશે.

૨ : ૩
 
    પરન્તુ કોઇ સાહિત્યકાર પોતે લલિતકલાનો સર્જક હોય, મુખ્યત્વે સ્થપતિ, શિલ્પી, ચિત્રકાર કે સંગીતકાર, તો શું થાય ? તો દેખીતું છે કે એ સર્જક-કર્મ વધારે ધ્યાનપાત્ર બની જાય. કેમકે ત્યારે પોતાના એ સર્જન-અનુભવનો સઘળો લાભ એ પોતાની સાહિત્યકૃતિને આપવા માગતો હોય. લલિતકલાની સત્-તાને એ બરાબર ઓળખતો હોય અને સંયોગ કરવા જતાં શબ્દનું શું થશે એની એને ખાસ્સી ગતાગમ હોય. એટલે એને મનવાંછિત પરિણામો મળી રહેવાનાં. ટૂંકમાં, એવા સાહિત્યકારના દાખલામાં લાલિત્ય અને શબ્દનું સાયુજ્ય સાવ જ અનોખા સ્વરૂપનું બની રહેવાનું. અને તેથી, દેખીતું છે કે એ સર્જક-કર્મ વધારે ધ્યાનપાત્ર ગણાવાનું.
'''૨ : ૩'''
      આ વાતનું સીધું દૃષ્ટાન્ત છે, ગુલામમોહમ્મદ શેખ. એઓ કવિ છે પણ મુખ્યત્વે ચિત્રકાર છે. એમની ‘અથવા અને’-ની સમગ્ર કાવ્યસૃષ્ટિમાં એ હકીકત જુદે જુદે સ્વરૂપે પ્રતિબિમ્બિત થઇ છે. જોઇ શકાશે કે એમનામાં સ્પષ્ટપણે કવિતા અને ચિત્રકલાનો સંયોગ થયો છે, લાલિત્ય અને શબ્દનું અનોખું સાયુજ્ય સધાયું છે. એવા ધ્યાનપાત્ર સર્જક-કર્મને વરેલા આપણા એ મૉંઘેરા કલાકારની લાક્ષણિક સૃષ્ટિને વીગતે વર્ણવું; પણ એ પહેલાં આવી કેટલીક બીજી વાતો ઉમેરવી મને જરૂરી જણાઇ છે :  
 
૨ : ૪

      ભાષા અને સાહિત્યનું ઉપાદાન અને માધ્યમ ધ્વનિ છે. (સંગીતનું ઉપાદાન અને માધ્યમ પણ ધ્વનિ, નાદ, છે. પણ વાતને મેં અહીં સાહિત્ય પૂરતી સીમિત રાખી છે). એનો અર્થ એ કે ભાષા અને સાહિત્યની તમામ સર્જનાઓ ધ્વનિથી રચાઇ હોય છે અને ધ્વનિના માધ્યમે જીવતી હોય છે. ધ્વનિ સામયિક વસ્તુ છે --ટૅમ્પોરલ. તેથી આ સર્જનાઓ પણ સામયિક છે --સમયમાં જન્મે, સમયમાં ટકે, સમયમાં અવસાન પામે. એ આપોઆપ પ્રગટી હોય કે કોઇના કણ્ઠેથી ગાન કે કથન રૂપે પ્રગટી હોય. સાંભળનારને સંભળાય.  
 
    આ પરથી એક સત્ય એ સમજાશે કે સાહિત્યમાત્ર કહેવા-સાંભળવાની વસ્તુ છે --એટલે કે સાહિત્ય, તત્ત્વાર્થમાં નૅરેટિવ છે.  

    ચિત્રનું ઉપાદાન અને માધ્યમ કૅન્વાસ કહેતાં ફલક અને રેખા છે. (સ્થાપત્ય અને શિલ્પનાં ઉપાદાન અને માધ્યમ પણ એ પ્રકારે છે. પણ વાતને મેં અહીં ચિત્ર પૂરતી સીમિત રાખી છે). એનો અર્થ એ કે ચિત્રની તમામ સર્જનાઓ અવકાશથી રચાઇ હોય છે અને અવકાશના માધ્યમે જીવતી હોય છે. ફલક અને રેખા અવકાશીય વસ્તુ છે --સ્પાસિયલ. તેથી ચિત્રની સર્જનાઓ પણ અવકાશીય છે --અવકાશમાં જન્મે, અવકાશમાં ટકે, અવકાશમાં અવસાન પામે.  
 
    એ પરથી પણ એક સત્ય એ સમજાશે કે ચિત્રમાત્ર આલેખવા-જોવાની વસ્તુ છે --એટલે કે ચિત્ર, તત્ત્વાર્થમાં ડિસ્ક્રિપ્ટિવ છે.
'''૨ : ૪'''
  સામયિકનો વધારાનો સંકેત એ કે સાહિત્યની સર્જનામાં થતા આવિષ્કારો  સમયસંલગ્ન હોવાના. જેમકે ક્રિયા (ઍક્શન). ગતિ (મૂવમૅન્ટ). આ આવિષ્કારો  શબ્દથી હોવાને કારણે, ધ્વનીય હોવાને કારણે, એમને ‘આલેખી’ શકાતા નથી, એમનું ‘સર્જનાત્મક કથન’ કરવું રહે છે --નૅરેશન.  
 
  અવકાશીયનો પણ વધારાનો સંકેત એ કે ચિત્રની સર્જનામાં થતા આવિષ્કારો અવકાશસંલગ્ન હોવાના. જેમકે, ન-ક્રિયા (નો-ઍક્શન). ન-ગતિ (નો-મૂવમૅન્ટ). આ આવિષ્કારો ફલક અને રેખાથી હોવાને કારણે, અવકાશીય હોવાને કારણે, એમને ‘કથી’ શકાતા નથી, એમનું ‘સર્જનાત્મક આલેખન’ કરવું રહે છે --ડિસ્ક્રિપ્શન.

    હવે જ્યારે શેખમાં છે એમ આ બન્ને કલાઓનો સંયોગ રચાયો હોય ત્યારે શું થાય ? ત્યારે સર્જકે જો શબ્દથી ‘આલેખનો’ અને ફલક-રેખાથી ‘કથનો’ કરવાનો કશો સાહસિક --કેમકે વિપરીત-- પ્રયોગ દાખવ્યો હોય તો શું થાય ?
 
      આ બધા સવાલોના જવાબો હું શેખની સૃષ્ટિના દાખલાથી આપવા માગું છું --ક્રમે ક્રમે, જેમ જેમ સૂઝે તેમ તેમ...
આ પરથી એક સત્ય એ સમજાશે કે સાહિત્યમાત્ર કહેવા-સાંભળવાની વસ્તુ છે --એટલે કે સાહિત્ય, તત્ત્વાર્થમાં નૅરેટિવ છે.
૨ : ૫
 
    આ બધી અઘરી વાતોથી વેગળા જઇને જોઇએ તો શેખની સૃષ્ટિમાં એવી પણ રચનાઓ જરૂર મળે છે જે કવિ જોડે સીધેસીધા શેક-હૅન્ડની સગવડ ધરાવે છે. ‘અને’-નો નિર્દેશ ધરાવતી મોટાભાગની રચનાઓ એવી છે. અહીં વ્યક્તિવિશેષોને        અને સ્થળવિશેષોને અનુલક્ષીને, સ્મૃિત કે કૌતુક જેવી માનસિકતાઓને અનુલક્ષીને લખાયેલી રચનાઓ છે. તો અહીં, રેસિડેન્સીમાં વરસાદ, બારણે સાપ, કે ડેક પર મુસાફરી જેવા પ્રસંગો પર રચાયેલી રચનાઓ પણ છે. આ બધી રચનાઓ વિશે  રૂપનિર્મિતિની દૃષ્ટિમતિએ ઘણું કહી શકાય. એમાંનાં કલ્પન-પ્રતીકો શોધી બતાવાય અને કહી શકાય કે કવિ આધુનિક સંવેદનાના કેવા કેવા આકાર ઘડી શક્યા છે. એ રાહે રૂપપરક કવિકર્મ અને સર્જકનો મહિમા જરૂર અંકે કરી શકાય. છતાં મને એમ લાગે છે કે એથી શેખ સાથે માત્રશેક-હૅન્ડ જ થઇ શકે, ઘરોબો નહીં. ઘરોબો થાય એ માટે બીજું પણ કરવું રહે.  
ચિત્રનું ઉપાદાન અને માધ્યમ કૅન્વાસ કહેતાં ફલક અને રેખા છે. (સ્થાપત્ય અને શિલ્પનાં ઉપાદાન અને માધ્યમ પણ એ પ્રકારે છે. પણ વાતને મેં અહીં ચિત્ર પૂરતી સીમિત રાખી છે). એનો અર્થ એ કે ચિત્રની તમામ સર્જનાઓ અવકાશથી રચાઇ હોય છે અને અવકાશના માધ્યમે જીવતી હોય છે. ફલક અને રેખા અવકાશીય વસ્તુ છે --સ્પાસિયલ. તેથી ચિત્રની સર્જનાઓ પણ અવકાશીય છે --અવકાશમાં જન્મે, અવકાશમાં ટકે, અવકાશમાં અવસાન પામે.
 
એ પરથી પણ એક સત્ય એ સમજાશે કે ચિત્રમાત્ર આલેખવા-જોવાની વસ્તુ છે --એટલે કે ચિત્ર, તત્ત્વાર્થમાં ડિસ્ક્રિપ્ટિવ છે.
 
સામયિકનો વધારાનો સંકેત એ કે સાહિત્યની સર્જનામાં થતા આવિષ્કારો  સમયસંલગ્ન હોવાના. જેમકે ક્રિયા (ઍક્શન). ગતિ (મૂવમૅન્ટ). આ આવિષ્કારો  શબ્દથી હોવાને કારણે, ધ્વનીય હોવાને કારણે, એમને ‘આલેખી’ શકાતા નથી, એમનું ‘સર્જનાત્મક કથન’ કરવું રહે છે --નૅરેશન.
 
અવકાશીયનો પણ વધારાનો સંકેત એ કે ચિત્રની સર્જનામાં થતા આવિષ્કારો અવકાશસંલગ્ન હોવાના. જેમકે, ન-ક્રિયા (નો-ઍક્શન). ન-ગતિ (નો-મૂવમૅન્ટ). આ આવિષ્કારો ફલક અને રેખાથી હોવાને કારણે, અવકાશીય હોવાને કારણે, એમને ‘કથી’ શકાતા નથી, એમનું ‘સર્જનાત્મક આલેખન’ કરવું રહે છે --ડિસ્ક્રિપ્શન.
 
હવે જ્યારે શેખમાં છે એમ આ બન્ને કલાઓનો સંયોગ રચાયો હોય ત્યારે શું થાય ? ત્યારે સર્જકે જો શબ્દથી ‘આલેખનો’ અને ફલક-રેખાથી ‘કથનો’ કરવાનો કશો સાહસિક --કેમકે વિપરીત-- પ્રયોગ દાખવ્યો હોય તો શું થાય ?
 
આ બધા સવાલોના જવાબો હું શેખની સૃષ્ટિના દાખલાથી આપવા માગું છું --ક્રમે ક્રમે, જેમ જેમ સૂઝે તેમ તેમ..
 
'''૨ : ૫'''
 
આ બધી અઘરી વાતોથી વેગળા જઇને જોઇએ તો શેખની સૃષ્ટિમાં એવી પણ રચનાઓ જરૂર મળે છે જે કવિ જોડે સીધેસીધા શેક-હૅન્ડની સગવડ ધરાવે છે. ‘અને’-નો નિર્દેશ ધરાવતી મોટાભાગની રચનાઓ એવી છે. અહીં વ્યક્તિવિશેષોને        અને સ્થળવિશેષોને અનુલક્ષીને, સ્મૃિત કે કૌતુક જેવી માનસિકતાઓને અનુલક્ષીને લખાયેલી રચનાઓ છે. તો અહીં, રેસિડેન્સીમાં વરસાદ, બારણે સાપ, કે ડેક પર મુસાફરી જેવા પ્રસંગો પર રચાયેલી રચનાઓ પણ છે. આ બધી રચનાઓ વિશે  રૂપનિર્મિતિની દૃષ્ટિમતિએ ઘણું કહી શકાય. એમાંનાં કલ્પન-પ્રતીકો શોધી બતાવાય અને કહી શકાય કે કવિ આધુનિક સંવેદનાના કેવા કેવા આકાર ઘડી શક્યા છે. એ રાહે રૂપપરક કવિકર્મ અને સર્જકનો મહિમા જરૂર અંકે કરી શકાય. છતાં મને એમ લાગે છે કે એથી શેખ સાથે માત્રશેક-હૅન્ડ જ થઇ શકે, ઘરોબો નહીં. ઘરોબો થાય એ માટે બીજું પણ કરવું રહે.  
     એવું બીજું કરવા માટે આ સૃષ્ટિમાં રહેલા શબ્દ અને લાલિત્યનાં સાયુજ્યોને એટલે કે શબ્દ અને ચિત્રના સંયોગને સૌ પહેલાં ધ્યાનમાં લેવો ઘટે :     

   દેખીતો --ઑબ્વિયસ-- સંયોગ બતાવવો હોય, તો આવી બધી રચનાઓના દાખલા આપી શકાય :  