સંચયન-૬૦: Difference between revisions

Line 254: Line 254:
હૃદયમાં ભારભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,

હૃદયમાં ભારભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,

નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!</poem>}}
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!</poem>}}
{{color|red|થાક લાગે}}

{{color|Orange|~ હરીન્દ્ર દવે}}
{{Block center|<poem>ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,

{{Gap|7em}}મેળાનો મને થાક લાગે;

મારે વહેતે ગળે ન હવે ગાવું,

{{Gap|7em}}મેળાનો મને થાક લાગે.
{{Gap|2.5em}}ક્યાં છે વાયારાની પ્રાણભરી લ્હેરી?

{{Gap|2.5em}}ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી?

{{Gap|2.5em}}ક્યાં એ નજરું કે જેણે મને હેરી?
સખી, અમથું, અમથું ક્યાં અટવાવું,

{{Gap|7em}}મેળાનો મને થાક લાગે;

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,

{{Gap|7em}}મેળાનો મને થાક લાગે.
{{Gap|2.5em}}એના પાવાનો સૂર ક્યાં હલક્યો?

{{Gap|2.5em}}એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો?

{{Gap|2.5em}}એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો?
કહો એવા વેરાને કેમ જાવું,

{{Gap|7em}}મેળાનો મને થાક લાગે,

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,

{{Gap|7em}}મેળાનો મને થાક લાગે.</poem>}}
{{color|red|મઝધારે મુલાકાત}}

{{color|Orange|~ હરીન્દ્ર દવે}}
{{Block center|<poem>રૂપલે મઢી છે સારી રાત રે, સજન,

{{Gap|2.5em}}એનું ઢૂકડું ન હોજો પ્રભાત,

સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો,

{{Gap|2.5em}}હજી આદરી અધૂરી મારી વાત.
વેળા આવી તો જરા વેણ નાખું, વાલ્યમા,

એક જરા મોંઘેરું કહેણ નાખું વાલ્યમાં,
ફેણ રે ચડાવી ડોલે અંધારાં દૂર,

{{Gap|2.5em}}એને મોરલીને સૂર કરું મ્હાત;

રૂપલે મઢી છે સારી રાત રે, સજન,

{{Gap|2.5em}}એને ઢૂંકડું ન હોજો પ્રભાત.
દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,

કેવાં રે મહોબતનાં તાણ જરા જોઈ લઉં,
મારા કિનાર રહો દૂર ને સુદૂર,

{{Gap|2.5em}}રહો મઝધારે મારી મુલાકાત,

રૂપલે મઢી છે સારી રાત રે, સજન,

{{Gap|2.5em}}એનું ઢૂકડું ન હોજો પ્રભાત.</poem>}}
{{color|red|તમે થોડુંઘણું}}

{{color|Orange|~ હરીન્દ્ર દવે}}
{{Block center|<poem>{{Gap|1.5em}}તમે થોડુંઘણું સમજો તો સારું

કે રાજ, વ્હેતા વાયરાને કેમ કરી વારું?
ધારી ધારીને તમે બોલ્યા બે વેણ

{{Gap|2.5em}}એની અણધારી ચોટ ઉરે લાગી;

જેનાં શમણાંમાં મીઠી નીંદર માણી’તી

{{Gap|2.5em}}એની ભ્રમણામાં રાતભરી જાગી;

{{Gap|4em}}ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું

કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું.
આપણી તે મેડીએ આપણ બે એકલાં

{{Gap|2.5em}}ને ફાવે તેવી તે રીત મળજો,

મોટાં-નાનાંમાં મારે નીચોજોણું છે

{{Gap|2.5em}}રહો અળગા, ને વાટ ના આંતરજો;

{{Gap|4em}}મોટા ઘરની હું નાની વહુવારુ

કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું.</poem>}}
{{color|red|મેણાં બોલ મા}}

{{color|Orange|~ હરીન્દ્ર દવે}}
{{Block center|<poem>ઊંચા આભના પછાડથી હું ના ડરું રે,
{{Gap|1em}}તારાં નેણથી સરું તો મરી જાઉં રે,
{{Gap|1em}}
નાવલિયા, ગળતી રાતે તું મેણાં બોલ મા.
ઊંડી નદિયુંના ઘોડલાપૂરે તરું રે,
{{Gap|1em}}તારી ઝળહળ આંખ્યુંમાં વહી જઉં રે,

{{Gap|1em}}નાવલિયા, ગળતી રાતે તું મેણાં બોલ મા.
ઊની આગનીય સાથ હું હરુંફરું રે,
{{Gap|1em}}તારા એક રે નિહાકે બળી જાઉં રે.

{{Gap|1em}}નાવલિયા, ગળતી રાતે તું મેણાં બોલ મા.
ઘોળ્યા વખના કટોરાને જીરવું રે,
{{Gap|1em}}તારો નેહ ના મળે તો ઢળી જઉં રે,

{{Gap|1em}}નાવલિયા, ગળતી રાતે તું મેણાં બોલ મા.
લોક ઝાઝું બોલે જરા અડે નહીં રે,
{{Gap|1em}}તારે વાંકે તે વેણ ટળી જાઉં રે,

{{Gap|1em}}નાવલિયા, ગળતી રાતે તું મેણાં બોલ મા.</poem>}}
{{color|red|કપાસનું ફૂલ}}

{{color|Orange|~ હરીન્દ્ર દવે}}
{{Block center|<poem>મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં

{{Gap|3em}}ને એણે આણ્યું કપાસનું ફૂલ.
નેહથી મેં ઝાઝી વાત માંડી તો વળતામાં

{{Gap|3em}}આંખનો ઈશારો એણે કીધો,

ઝાઝાં ફૂલો મેં જઈ દીધાં, વ્હાલાએ એક

{{Gap|3em}}ફોરમનો પ્યાલો પાઈ, પીધો;

લાખેણી જીદ મારી ચાલી ના,
{{Gap|3em}}એક એના
સ્મિતમાં સો વાત થૈ કબૂલ.
સપનું મેં રાતભરી જોયું ને એણે એક

{{Gap|3em}}મીટ નહીં સમજાવ્યો સાર,

લખ રે ચકરાવે હું ભમતી’તી એણે લીધું

{{Gap|3em}}હાથમાં સુકાન, બેડો પાર;

એક રે સિતારો મેં માગ્યો’તો આપ્યું એણે

{{Gap|3em}}આખું આકાશ આ અમૂલ.</poem>}}
{{color|red|પિંજરામાં રહી ગઈ કાયા}}

{{color|Orange|~ હરીન્દ્ર દવે}}
{{Block center|<poem>કોઈ આઘે આઘેથી વેણુ વાય છે

{{Gap|3em}}રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.
લાલ લાલ આંખડીથી સાસુ જુએ છે

{{Gap|3em}}હોઠ મરડીને નણદી પગ પછાડે,

લ્હેરિયે ચડેલ મારાં લોચનિયાં જોઈ

{{Gap|3em}}ઊભો નાવલિયો બારણાંની આડે;

ઘેરા ઘેનની કટોરી કોઈ પાય છે

{{Gap|3em}}રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.
એક એ દુવાર બંધ કીધું તો

{{Gap|3em}}કેટલાયે મારગ આ આંખમાં સમાયા,

ધૂપ થઈ ઊડી હું ચાલી, સાંભળો,

{{Gap|3em}}હવે પિંજરામાં રહી ગઈ કાયા;

હતું છાનું એ છલછલ છલકાય છે

{{Gap|3em}}રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.</poem>}}