સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લતા મંગેશકર/સ્વાગત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 7: Line 7:
કણેકર ગોષ્ઠિપ્રેમી છે. તેથી વાતવાતમાં અનેક રસપ્રદ કિસ્સાઓ તે સંભળાવે છે, અનેક વિગતો આપતા રહે છે. તેમાંનાં કેટલાંક ઉદાહરણો અહીં આપું એમ થાય છે. ચિત્રપટસૃષ્ટિના શરૂઆતના સમયમાં નીકળેલા ‘શીરીં-ફરહાદ’ ચિત્રપટમાં બેતાળીસ ગીતો હતાં, તો ‘ઇંદ્રસભા’ ચિત્રપટમાં એકોતેર ગીતો હતાં! આ સંખ્યા આજે કેટલી આશ્ચર્યજનક લાગે છે! જીવન નામના નટે ચાળીસથીયે વધુ ચિત્રપટોમાં નારદની ભૂમિકા સાકાર કરી છે! આના કરતાંયે ગમ્મતભર્યો એક કિસ્સો જુઓ-‘હલચલ’ ચિત્રપટમાં જેલરની ભૂમિકા કરનાર બલરાજ સહાની તે વખતે રાજકીય કેદી હતા અને પોલીસના પહેરા નીચે તે શૂટિંગ માટે આવતા હતા! આવી અનેક વિગતોને લીધે કણેકરનું આ લેખન માહિતીપૂર્ણ તેમ જ મનોરંજક થયું છે.

{{Right|(અનુ. જયા મહેતા)}}
{{Right|(અનુ. જયા મહેતા)}}
<br>
{{Right|[‘રૂપેરી સ્મૃતિ’ પુસ્તક]}}
{{Right|[‘રૂપેરી સ્મૃતિ’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits