26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
કણેકર ગોષ્ઠિપ્રેમી છે. તેથી વાતવાતમાં અનેક રસપ્રદ કિસ્સાઓ તે સંભળાવે છે, અનેક વિગતો આપતા રહે છે. તેમાંનાં કેટલાંક ઉદાહરણો અહીં આપું એમ થાય છે. ચિત્રપટસૃષ્ટિના શરૂઆતના સમયમાં નીકળેલા ‘શીરીં-ફરહાદ’ ચિત્રપટમાં બેતાળીસ ગીતો હતાં, તો ‘ઇંદ્રસભા’ ચિત્રપટમાં એકોતેર ગીતો હતાં! આ સંખ્યા આજે કેટલી આશ્ચર્યજનક લાગે છે! જીવન નામના નટે ચાળીસથીયે વધુ ચિત્રપટોમાં નારદની ભૂમિકા સાકાર કરી છે! આના કરતાંયે ગમ્મતભર્યો એક કિસ્સો જુઓ-‘હલચલ’ ચિત્રપટમાં જેલરની ભૂમિકા કરનાર બલરાજ સહાની તે વખતે રાજકીય કેદી હતા અને પોલીસના પહેરા નીચે તે શૂટિંગ માટે આવતા હતા! આવી અનેક વિગતોને લીધે કણેકરનું આ લેખન માહિતીપૂર્ણ તેમ જ મનોરંજક થયું છે. | કણેકર ગોષ્ઠિપ્રેમી છે. તેથી વાતવાતમાં અનેક રસપ્રદ કિસ્સાઓ તે સંભળાવે છે, અનેક વિગતો આપતા રહે છે. તેમાંનાં કેટલાંક ઉદાહરણો અહીં આપું એમ થાય છે. ચિત્રપટસૃષ્ટિના શરૂઆતના સમયમાં નીકળેલા ‘શીરીં-ફરહાદ’ ચિત્રપટમાં બેતાળીસ ગીતો હતાં, તો ‘ઇંદ્રસભા’ ચિત્રપટમાં એકોતેર ગીતો હતાં! આ સંખ્યા આજે કેટલી આશ્ચર્યજનક લાગે છે! જીવન નામના નટે ચાળીસથીયે વધુ ચિત્રપટોમાં નારદની ભૂમિકા સાકાર કરી છે! આના કરતાંયે ગમ્મતભર્યો એક કિસ્સો જુઓ-‘હલચલ’ ચિત્રપટમાં જેલરની ભૂમિકા કરનાર બલરાજ સહાની તે વખતે રાજકીય કેદી હતા અને પોલીસના પહેરા નીચે તે શૂટિંગ માટે આવતા હતા! આવી અનેક વિગતોને લીધે કણેકરનું આ લેખન માહિતીપૂર્ણ તેમ જ મનોરંજક થયું છે. | ||
{{Right|(અનુ. જયા મહેતા)}} | {{Right|(અનુ. જયા મહેતા)}} | ||
<br> | |||
{{Right|[‘રૂપેરી સ્મૃતિ’ પુસ્તક]}} | {{Right|[‘રૂપેરી સ્મૃતિ’ પુસ્તક]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits