સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/કાલે: Difference between revisions

no edit summary
(Created page with "<poem> નાનાંઅમથાંઆજભલેને, કાલેમોટાંથાશું; અમેતોગીતગુલાબીગાશું! કળી-...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
નાનાંઅમથાંઆજભલેને, કાલેમોટાંથાશું;
 
અમેતોગીતગુલાબીગાશું!
 
કળી-કળીનાંફૂલથાયનેબુંદ-બુંદનોદરિયો!
નાનાં અમથાં આજ ભલે ને, કાલે મોટાં થાશું;
નાનીઅમથીવીજચમકતીઆભેથઈચાંદલિયો;
અમે તો ગીત ગુલાબી ગાશું!
મસ્તથઈનેઅજાણપંથેઅમેએકલાંજાશું:
કળી-કળીનાં ફૂલ થાય ને બુંદ-બુંદનો દરિયો!
અમેતોગીતગુલાબીગાશું!
નાની અમથી વીજ ચમકતી આભે થઈ ચાંદલિયો;
નાનકડીકેડીનોથાતોમારગકેવોમોટો;
મસ્ત થઈને અજાણ પંથે અમે એકલાં જાશું:
એવામોટાથઈશુંકેનહિજડેઅમારોજોટો!
અમે તો ગીત ગુલાબી ગાશું!
હશેહોઠપરસ્મિત: આંખમાંકદીહોયનહિઆંસુ,
નાનકડી કેડીનો થાતો મારગ કેવો મોટો;
અમેતોગીતગુલાબીગાશું!
એવા મોટા થઈશું કે નહિ જડે અમારો જોટો!
હશે હોઠ પર સ્મિત: આંખમાં કદી હોય નહિ આંસુ,
અમે તો ગીત ગુલાબી ગાશું!
</poem>
</poem>
26,604

edits