26,604
edits
(Created page with "<poem> નાનાંઅમથાંઆજભલેને, કાલેમોટાંથાશું; અમેતોગીતગુલાબીગાશું! કળી-...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
કળી- | નાનાં અમથાં આજ ભલે ને, કાલે મોટાં થાશું; | ||
અમે તો ગીત ગુલાબી ગાશું! | |||
કળી-કળીનાં ફૂલ થાય ને બુંદ-બુંદનો દરિયો! | |||
નાની અમથી વીજ ચમકતી આભે થઈ ચાંદલિયો; | |||
મસ્ત થઈને અજાણ પંથે અમે એકલાં જાશું: | |||
અમે તો ગીત ગુલાબી ગાશું! | |||
નાનકડી કેડીનો થાતો મારગ કેવો મોટો; | |||
એવા મોટા થઈશું કે નહિ જડે અમારો જોટો! | |||
હશે હોઠ પર સ્મિત: આંખમાં કદી હોય નહિ આંસુ, | |||
અમે તો ગીત ગુલાબી ગાશું! | |||
</poem> | </poem> |
edits