સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧૬: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રકરણ ૧૬ : સંયોગ અને વિયોગ | }} {{Poem2Open}} સુરસિંહના મંડળ ભણી અબ...")
 
No edit summary
Line 24: Line 24:
રથ એમનો એમ રહ્યો. ગાડીવાન સુવર્ણપુરનો હતો અને પ્રમાદધનની ખાનગી વાતોનો કંઈક ભોમિયો હતો. ગાડીવાનને શંકા થઈ કે ભેખડ ભાંગી પડવાથી પગ સરતાં ભાભી પડી ગયાં હશે કે બહારવટિયે પગ ખેંચી ઘસડ્યાં હશે કે ભાઈથી કંટાળી આપઘાત કર્યો હશે? – તેને કાંઈ સૂઝ્યું નહીં. જાજમ સંકેલી, ગાડીમાં નાખી, કુમુદસુંદરીની ગાંસડી ને કાગળો એકઠા બાંધી, રત્નનગરીનો એક સવાર રથ જોડે હતો તેને આપ્યાં ને કહ્યું : ‘ગુણસુંદરીને આપજો. નદીના વેગ આગળ કંઈ આશા પડતી નથી. જે ઈશ્વર સામું જુએ તો તો સૌ સારાં વાનાં છે ને મનોહરપુરી જઈશું. જો અવળું જ થશે તો હું સુવર્ણપુર જઈશ.'  

સવાર આંખો લોહતો લોહતો ગાંસડી લઈ ઘોડે ચઢ્યો. ગાડીવાને બળદ જોડ્યા ને નિઃશ્વાસ મૂકી બંને જણ પુલ આગળ રસ્તા વચ્ચે ઊભા ને કુમુદસુંદરીના ગુણ સંભારવા લાગ્યા. સવાર કહેવા લાગ્યો : ‘અરેરે, બહારવટિયાને સૌ પૂરા પડ્યા ત્યારે આમ થયું! કુમુદસુંદરી તો કોક અલૌકિક અવતાર! એ મૃત્યુ-લોકને કેમ છાજે? જ્યાં જાય ત્યાં એને પગલે પગલે લક્ષ્મી! બોલે તો જાણે મોતી ખરે!' ગાડીવાન બોલ્યો : ‘ખરી વાત છે, ભાઈ! આવાં અલકબહેન તે પણ ભાભીસાહેબને પગલે પગલે ભમતાં. બુદ્ધિધનભાઈ પણે એમ જ જાણે કે કુમુદસુંદરી તે શી વાત? એનાં પગલાં તો દૂધે ધોઈને પીએ એવાં! એમને પેટે તો અવતાર લઈએ એવા એમના ગુણ!'  

સરસ્વતીચંદ્રને જોગી લોક લઈ ગયા ત્યારે કુમુદને આમ નદી લઈ ગઈ. બેના માર્ગ જુદા હતા; દિશા એક હતી.
સરસ્વતીચંદ્રને જોગી લોક લઈ ગયા ત્યારે કુમુદને આમ નદી લઈ ગઈ. બેના માર્ગ જુદા હતા; દિશા એક હતી.<ref>‘સરસ્વતીચંદ્ર' (ભા. ૨) </ref>

<center>  * </center>
<center>  * </center>