સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૨: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 18: Line 18:
સાસરિયામાં પણ એણે સારો સમાસ કરી લીધો હતો. અલકકિશોરીને અમલ ચલાવવાની ટેવ પડી હતી, તો કુમુદસુંદરીને નાનપણથી આજ્ઞા માનવાની ટેવ પડી હતી. અત્યાર સુધી ઘરમાં સર્વનો વખત આ નવીન અને નિર્દોષ આનંદમાં ગયો હતો. કુમુદસુંદરી સાસરે આવી ત્યાર પછી પણ તરતમાં તો સરસ્વતીચંદ્રને સંભારી સંભારી છાની છાની રોતી, નિઃશ્વાસ મૂકતી, પણ બધાં બેઠાં હોય ત્યારે તેમની રમતગમતોમાં તથા ઉત્સાહમાં શૂન્ય હૃદયથી ભાગ લેતી, ફીકા હાસ્ય વડે ઢાંકપિછોડો કરતી. લજ્જાળુપણાને નામે સૌ ચાલ્યું જતું અને આંસુ આનંદનાં આંસુમાં ગણાતાં તે પ્રમાદધન સાથે મન મેળવવા ઇચ્છતી અને પ્રયત્ન કરતી, પરંતુ તેનું હૃદય માત્ર ઘસડાતું અને ઘસડાતાં ઘણાક ઘા ખમતું. આમ છતાં કાળના પ્રવાહનું બળ, નવીન સૃષ્ટિનો અનુભવ, બીજા સૌના આનંદની ભરતીનો વેગ, બાળકમનની સ્થિતિસ્થાપકતા, ઈશ્વર-ઇચ્છાને શરણ થવાની બુદ્ધિ, અને હવે પરપુરુષ બની ગયેલાની કલ્પના પણ કરવી એ પતિવ્રતાધર્મથી વિરુદ્ધ છે એવું જ્ઞાન : આ સૌને લીધે બળવાન બાળકીએ પોતાના મનને તંગ ખેંચી હળવે હળવે સ્વાધીન કરી લીધું હતું અને સમયધર્મને અનુસરવા લાગી હતી. પ્રસન્નતા તેના મુખ ઉપર ભાસતી હતી; માત્ર એટલું કે આ પ્રસન્નતા પ્રાત:કાળની ચંદ્રલેખા જેવી હતી. ગુણસુંદરી વિના તેને કળી શકે એવું કોઈ હતું નહીં. તે પાસે હોત તો આ જોઈ તેનું વત્સલ હૃદય ફાટી જાત.  

પ્રમાદધને શાળામાં વેઠિયાવાડથી અભ્યાસ કરેલો હતો. અને ઉંમર આવ્યે, શાળામાં નાનમ લાગવાથી, અભ્યાસ વૈતરા જેવો થવાથી, પ્રમાદધન પ્રમાદમાં જ રહેતો. બીજી રીતે તેનો સ્વભાવ સુશીલ, આનંદી અને સંતોષકારક હતો. કુમુદસુંદરીની સર્વ અભિલાષા તૃપ્ત કરું એવી તેની વૃત્તિ હતી અને તેને સુખ આપવા શુદ્ધ અંત:કરણથી મથતો.  

વિદ્યાચતુરના ઘરમાં જે સંસ્કાર હતા તેનાથી જુદી જ જાતના સંસ્કાર કુમુદસુંદરીના અનુભવમાં આવ્યા. આ નવી સૃષ્ટિમાં જૂની સૃષ્ટિને સંભારનાર તેની પાસે એક જ વસ્તુ રહી હતી. સરસ્વતીચંદ્રે વિદ્યાચતુર પર કાગળ લખ્યો હતો, તે જ ટપાલમાં એક બીજો કાગળ કુમુદસુંદરી પર પણ લખ્યો હતો. પરંતુ તેમાં માત્ર એક શ્લોક જ સોનેરી શાહી વડે લખ્યો હતો :  
વિદ્યાચતુરના ઘરમાં જે સંસ્કાર હતા તેનાથી જુદી જ જાતના સંસ્કાર કુમુદસુંદરીના અનુભવમાં આવ્યા. આ નવી સૃષ્ટિમાં જૂની સૃષ્ટિને સંભારનાર તેની પાસે એક જ વસ્તુ રહી હતી. સરસ્વતીચંદ્રે વિદ્યાચતુર પર કાગળ લખ્યો હતો, તે જ ટપાલમાં એક બીજો કાગળ કુમુદસુંદરી પર પણ લખ્યો હતો. પરંતુ તેમાં માત્ર એક શ્લોક જ સોનેરી શાહી વડે લખ્યો હતો : {{Poem2Close}}
‘શશી જતાં પ્રિય રમ્ય વિભાવરી!
 
થઈ રખે જતી અંધ, વિયોગથી;
<poem>
દિનરૂપે સુભગા બની રહે, ગ્રહી
‘શશી જતાં પ્રિય રમ્ય વિભાવરી<ref>રાત્રિ </ref>!
કર પ્રભાકરના મનમાનીતા!'
થઈ રખે જતી અંધ<ref>નિસ્તેજ, અંધારી </ref>, વિયોગથી;
દિનરૂપે સુભગા<ref>સૌભાગ્યવતી </ref> બની રહે, ગ્રહી
કર<ref> કિરણ, હાથ </ref> પ્રભાકરના મનમાનીતા!'
</poem>
 
{{Poem2Open}}
આ શ્લોક તેણે કોઈને બતાવ્યો ન હતો અને બતાવતી ન હતી; છાતીસરસો સાચવી રાખતી, એકાંત વખતે કાઢી જોતી, શ્લોક મોઢે થયો હતો તોપણ કાગળ વાંચી જ ગાતી, રોતી અને આંસુ સારતી. ચર્મચક્ષુથી જોનારને તો અમાત્યકુટુંબમાં સર્વ રીતે સૌનામાં ઉત્સાહ અને આનંદ દેખાતો હતો. એવા કુટુંબની કામિનીઓ રાજેશ્વર મહાદેવનાં પગથિયાં ઉપર ઠમકઠમક કરતી હાંફતી દેખાતી ચઢી તે સમયે મૂર્ખદત્ત સિવાય તેમને કોઈ જોનારું ન હતું. તેથી આ એકાંત શિવાલયમાં દેવાંગનાઓ મૃત્યુલોકમાં આનંદામૃત છાનુંમાનું ઢોળવા સ્વર્ગમાંથી ઊતરી આવી ન હોય એમ લાગતું હતું.  

તપોધન ઉતાવળો ઉતાવળો, અબોટિયાની કાછડી ખેંચી પાટલી જેમ તેમ પગે આંટી ન આવે તેમ ઘાલી, જલધારીમાંથી બીલીપત્ર વગેરે તરણ સુંદરીઓને આપતાં આપતાં બોલ્યો : ‘બહેન, તમારા કહાવ્યા પ્રમાણે પૂજનની સામગ્રીની ટીપ આપી દીધી છે.’ પાર્વતી પાસે મહાદેવના ગણોમાંથી ભૂત ઊભું હોય તેમ આ લલનાઓ પાસે ઊભો ઊભો મૂર્ખદત્ત વાતો કરે છે. એટલામાં બહારથી એક સિપાઈ દોડતો આવ્યો :  

‘બહેન, બહેન, ભાઈસાહેબ આવે છે અને ઘણું કરી રાણાજી પણ આવે છે.’  
‘બહેન, બહેન, ભાઈસાહેબ<ref>બુદ્ધિધન </ref> આવે છે અને ઘણું કરી રાણાજી પણ આવે છે.’  
હવે પાછાં જવાય એમ તો હતું નહીં; ઉતાવળી ઉતાવળી અલકકિશોરી પૂછવા લાગી, ‘ત્યારે હવે?'  

આવા પ્રસંગના અભ્યાસીઓને સમયસૂચકતાની ટેવ પડેલી હોય છે. એટલે મૂર્ખદત્ત બોલી ઊઠ્યો : ‘ચાલો, ચાલો, વાડામાં આવો રાણાજી માત્ર દર્શન કરવા આવે છે એટલે બહુ વાર નહીં બેસે. હું બારીએ તાળું દઈ સૌ ગયા પછી ઉઘાડીશ.’ વાડામાં નવીનચંદ્ર હતો તેની મૂર્ખદત્તને ફામ ન રહી.  