સાહિત્યિક સંરસન — ૩/અજય સોની: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <br> <center><big><big><big><span style="color: red">'''++ અજય સોની ++ '''</span></big></big></big></center> <br> <center>{{color|blue|<big>'''ધ્રૂજતું પાણી —'''</big>}}</center> <br> <hr> {{Poem2Open}} એકવારનું જે કરવું હોય એ કરી નાખે એટલે શાંતિ. આ રોજની લપ મટે.” “એટલે શું કરે? બધાંને મ...")
 
No edit summary
 
Line 53: Line 53:
“જા, તું જમી આવ. ને શું આમ મોં નાખીને પડ્યો છે? એને કામ કરવા દે શાંતિથી.”

હું ચાલ્યો જતો. પપ્પા ખુરશી નજીક ખેંચીને બેસતા. એમના ઓડકારથી મુઝફ્ફરના હાથમાં પકડેલી સમાણી ઘડીક અટકતી અને ફરી કામે લાગી જતી. પપ્પા એને બાકીના કામની વિગતો આપતા અને જરૂર પડ્યે રાતે પણ કામ પર બેસવાનું કહેતા. એ ખાલી હકારમાં ડોકું હલાવી શકતો.  

    * *
<center> *     *   </center>
હું લાઇટ કર્યા વગર જ રૂમમાં આવ્યો. જૂની ઢબનો રૂમ હતો. એક બારી હતી જે શેરીમાં પડતી હતી, પણ પપ્પા એ ખોલવા જ ન દેતા. એટલે એને હંમેશાં માટે બંધ કરીને એના ગોખમાં ભારે સામાન ખડકી દેવાયો હતો. મને ઘણીવાર થતું કે એ બારી ખોલી નાખું તો અજવાળું આવે. મુઝફ્ફરને લૅમ્પ રાખવાની જરૂર ન રહે. પણ મુઝફ્ફર લૅમ્પથી ટેવાઈ ગયો હતો.  

આંખો અંધારાથી ટેવાઈ એટલે હું પાસે પડેલાં સ્ટૂલ પર ઉભડક બેઠો. લગભગ મહિનાથી વધુ સમય થઈ ગયો આ રૂમ બંધ હતો. એ દિવસે અચાનક પપ્પાએ સાંજે મુઝફ્ફરને કહી દીધું.

Line 75: Line 75:
“કાના, ક્યાં ગ્યો. હાલ જમી લે.”
“કાના, ક્યાં ગ્યો. હાલ જમી લે.”
મમ્મી અહીં આવે એ પહેલાં જ હું મુઝફ્ફરના થડા પરથી ઊભો થઈ ગયો.

*     *      *
<center> *     *   </center>
બપોર થતાં પપ્પા તો હંમેશ મુજબ મેડી પર પોતાના રૂમમાં આરામ માટે ચાલ્યા ગયા. મમ્મી હજુ કામમાંથી પરવારી ન હતી. આજે મારું મન નહોતું થતું એને મદદ કરવાનું. સેટી પર આડો પડ્યો. ત્યાં જ ગેટ ખખડ્યો. મમ્મી રસોડામાંથી દોડતી બહાર આવી. મને તેની ઉતાવળ સમજાઈ નહીં. ગેટ પાસે જઇને અટકી ગઈ. મારી સામે જોઈ રહેતા એના હાથ અટક્યા. હું પણ એની પાસે જઇને ઊભો રહી ગયો.

“અરે, મુઝફ્ફર?”
“અરે, મુઝફ્ફર?”
Line 143: Line 143:
“વચ્ચે ક્યાં છે? એની જગ્યાએ જ છે.”
“વચ્ચે ક્યાં છે? એની જગ્યાએ જ છે.”
મમ્મી ચાલીમાં થઇને સ્ટોરરૂમમાં દાખલ થઈ હું પણ એની પાછળ દોરવાયો.
મમ્મી ચાલીમાં થઇને સ્ટોરરૂમમાં દાખલ થઈ હું પણ એની પાછળ દોરવાયો.
*     *      *
<center> *     *   </center>
રાત પડી એમ મારો ઉચાટ વધી ગયો. મમ્મી પણ કાંઈ બોલતી ન હતી. તે પરથી એના મનની સ્થિતિનો અંદાજ લગાવી શકાતો હતો. મુઝફ્ફર આવશે ત્યારે એની પત્ની અને બાળકીને ન જોઇને શું વિચારશે? આવડાં શહેરમાં ક્યાં શોધશે? પપ્પા જેમ કહેતા એમ તે કામ કરતો. ક્યારેક પપ્પા અકળાઇને એના પર ગુસ્સે થઈ જતા તોપણ એ મન પર ન લેતો. આજે એનું એક કામ પણ અમારાથી ન થઈ શક્યું. ચિત્તમાં ખિન્નતા ભરાઈ ગઈ. રાતે જમી પણ ન શક્યો. જમતી વખતે પપ્પા ટીવી જોઈ રહ્યા હતા. મારું કે મમ્મીનું ધ્યાન બીજે જ હતું.

“ક્યાં હશે અત્યારે બિચારી? નાની છોકરીને લઇને ક્યાં જાશે? રાત પહેલાં ઠેકાણે પહોંચી જાય તો સારું. જો એને કાંક થઈ ગયું તો....” મમ્મી આગળ ન બોલી શકી.