સાહિત્યિક સંરસન — ૩/યોગેશ જોશી: Difference between revisions

No edit summary
()
Line 45: Line 45:
ઓછી જગ્યાને કારણે સર્જનપરક ઊભા થતા પડકારોમાં એક એ પણ હોય છે કે બસ, કશુંક દૃશ્ય ચીતરી આપો. આ રચનાનો કથક ‘હોડીમાં બેઠો’ એમ કહે ને આપણે એમ સાંભળી રહીએ ત્યાં તો એ હોડીમાં બેઠેલો દેખાય છે. કેમ એમ? એટલે એમ કે એની ચોપાસ ઘણી જગ્યા છે -એટલે કે અવકાશ છે -સ્પેસ. જે સર્જકો સ્પેસમાં વિષયવસ્તુના કે વિચારોના કારણ વગરના ઢગલા કરી મૂકે છે, નિષ્ફળ જાય છે -એટલે કે માંડ મળી આવેલા ભાવકો ગુમાવે છે. અહીં પણ જાદુ થયો છે -હોડીમાં બેઠેલો એ માણસ હોડીનો સઢ ખોલી દે છે પણ એ સઢ તો આખુંયે આકાશ હતો ! આકાશનો સઢ આપણે જોઈ શકીએ છીએ જે કવિતામાં જ હોય કેમકે એને સર્જકે સરજ્યો હોય. હું તો એ હોડીને સરતી પણ જોઈ શકું છું ! હતા શબ્દો જ પણ આમ દૃશ્ય બનીને સાર્થક થઈ ગયા.

'''૩ :   —'''
'''૩ : મારું આખુંય ઘર… —'''
આ ત્રીજી રચના તો સાવ લઘુ છે. કાવ્યકથક એમ કહેવા માંડે કે મારું આખુંય ઘર -તેમ એ ચીતરાય- દોડતું જઈને ઊભું રહ્યું પાદરે -તેમ ઘર દોડે, જે ગતિ, સ્થિર એવા ઘરની ગતિ, કવિતામાં જ સંભવે કેમકે સર્જકે સરજી હોય, ઉમેરે કે, હાથની છાજલી કરી -તેમ ઘર છાજલી કરતું દેખાય. આખી રચનાને એક નાની વિડીઓ-ક્લિપ કલ્પો, મારું કહેવું સમજાઈ જશે.  

નૉંધી લો કે આમ, આવી લઘુકાય રચનાઓ ‘સર્જન’ શબ્દના શુદ્ધ અર્થના સાક્ષાત્કાર કરાવે છે. એમ પણ નૉંધી લો કે ઊડતાં પહેલાં જ એક-બે ઠુનકામાં ફસકાઇ જતા પતંગની જેમ લઘુકાય રચનાઓ ફસકાઈ પણ જાય છે. એમ પણ નૉંધી લો કે સર્જનસાહસ અને તે માટેનું શૌર્ય હોય તો જ આ ચેષ્ટા કરાય.   

{{Poem2Close}}
{{Poem2Close}}