સ્વાધ્યાયલોક—૩/વિરલ વાત્સલ્યમૂર્તિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 20: Line 20:
:તુષાર છે માત્ર, ન અન્ય તેજ,
:તુષાર છે માત્ર, ન અન્ય તેજ,
:ન શ્વેત કૈં, આ મુખ માત્ર ઓપે !
:ન શ્વેત કૈં, આ મુખ માત્ર ઓપે !
હે બાળ ન્હાના, મધુસ્વપ્નમાં તું !
હે બાળ ન્હાના, મધુસ્વપ્નમાં તું !
એથી જ આ પંથ અબોલ, શાંત;
એથી જ આ પંથ અબોલ, શાંત;
આ સ્રોત વ્હે માત્ર, ન અન્ય મર્મર;
આ સ્રોત વ્હે માત્ર, ન અન્ય મર્મર;
અકેલ હું, નિદ્રિત સર્વ પ્રાંત !
અકેલ હું, નિદ્રિત સર્વ પ્રાંત !
નિઃસ્તબ્ધ ડૂબ્યું જગ મંદ ધુમ્મસે
નિઃસ્તબ્ધ ડૂબ્યું જગ મંદ ધુમ્મસે
ને નીલ નિઃશ્વાસ તમિસ્રમાં સરે;
ને નીલ નિઃશ્વાસ તમિસ્રમાં સરે;
ને શાંતિ — જાણે હળવો જ હેતથી
ને શાંતિ — જાણે હળવો જ હેતથી
પૃથ્વી પરે કો મૃદુ હસ્ત શો ફરે !
પૃથ્વી પરે કો મૃદુ હસ્ત શો ફરે !
ન બાળનું હાલરડું જ માત્ર
ન બાળનું હાલરડું જ માત્ર
ગાઈ ઝુલો આમ ઝુલાવું રાતે,
ગાઈ ઝુલો આમ ઝુલાવું રાતે,