હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી/કૃતિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 9: Line 9:

{{Poem2Open}}
{{Poem2Open}}
‘You are getting older, soon you’ll see that life isn’t like your fairy tales. The world is a cruel place. And you’ll learn that even if it hurts. Magic does not exist. Not for you, me or anyone else.’

આ સંવાદ ફિલ્મ ‘પેન્સ લેબિરિન્થ’નો છે. ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’ વાર્તાસંગ્રહમાંથી પસાર થતાં આ ફિલ્મ સહજપણે યાદ આવી ગઈ. જીવનની અનુત્તર રહેતી પરિસ્થિતિઓ વડે સર્જાતી ભીંસ, સંબંધોમાં રહેલી તિરાડો, ચેતના પર પડતાં ઉઝરડા અને સમયની સરી જતી રેતીનું વાર્તાકારે કરેલું આલેખન ધ્યાનપાત્ર છે.