8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘You are getting older, soon you’ll see that life isn’t like your fairy tales. The world is a cruel place. And you’ll learn that even if it hurts. Magic does not exist. Not for you, me or anyone else.’ | |||
આ સંવાદ ફિલ્મ ‘પેન્સ લેબિરિન્થ’નો છે. ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’ વાર્તાસંગ્રહમાંથી પસાર થતાં આ ફિલ્મ સહજપણે યાદ આવી ગઈ. જીવનની અનુત્તર રહેતી પરિસ્થિતિઓ વડે સર્જાતી ભીંસ, સંબંધોમાં રહેલી તિરાડો, ચેતના પર પડતાં ઉઝરડા અને સમયની સરી જતી રેતીનું વાર્તાકારે કરેલું આલેખન ધ્યાનપાત્ર છે. | આ સંવાદ ફિલ્મ ‘પેન્સ લેબિરિન્થ’નો છે. ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’ વાર્તાસંગ્રહમાંથી પસાર થતાં આ ફિલ્મ સહજપણે યાદ આવી ગઈ. જીવનની અનુત્તર રહેતી પરિસ્થિતિઓ વડે સર્જાતી ભીંસ, સંબંધોમાં રહેલી તિરાડો, ચેતના પર પડતાં ઉઝરડા અને સમયની સરી જતી રેતીનું વાર્તાકારે કરેલું આલેખન ધ્યાનપાત્ર છે. |