12 Rules For Life: Difference between revisions

859 bytes removed ,  21:21, 12 November 2023
no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 12: Line 12:

{{BookCover
{{BookCover
|cover_image = File:Made to Stick.jpg
|cover_image = File:12 Rules for Life Front Cover.jpg
|title =  12 Rules For Life - An Antidote to Chaos

<center>
<center>
Line 64: Line 64:
આ પરિસ્થિતિમાં આપણે  પ્રકાશ અને અંધકાર વચ્ચે સંતુલન શોધીને હાર્મની (સંવાદિતા) પ્રાપ્ત કરી શકીએ છીએ, અને વ્યક્તિએ બંને દિશામાં - પ્રકાશ અને અંધકારના રસ્તે દૂર  જવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.

ઉદાહરણ તરીકે, જો માતા-પિતા પોતાના બાળકને  કોઈ પણ "ખરાબ" વસ્તુના સંપર્કમાં આવવાથી બચાવવા માટે પ્રયત્ન કરે છે અને તેનું રક્ષણ કરે છે, તો તેઓ ફક્ત તે અરાજકતાને (કેઓસ) ઓર્ડરથી બદલી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો, સંપૂર્ણ સારા બનવાનો પ્રયાસ કરવો નિરર્થક છે.

આ વિચારસરણી આપણને બીજા નિયમ તરફ દોરી જાય છે: તમે પોતાની એવી રીતે સંભાળ રાખો જેમ તમે પોતાની કોઈ પ્રિય વ્યક્તિની રાખો છો.
 
== <span style="color: red">૨. તમે પોતાની એવી રીતે સંભાળ રાખો જેમ તમે પોતાની કોઈ પ્રિય વ્યક્તિની રાખો છો. </span>==
{{Poem2Open}}
તમે પોતાની સંભાળ રાખો, પરંતુ અરાજકતા સામે લડશો નહીં, કારણ કે આ એક અજેય લડાઈ છે. અને જે તમને ખુશ કરે છે તે કરવાને બદલે, તમારા માટે જે શ્રેષ્ઠ છે તે કરવાનો પ્રયાસ કરો.

        જ્યારે તમે એક બાળક હતા ત્યારે તમે તમારા દાંત સાફ કરવા અથવા તમારાં હાથમોજાં પહેરવા માંગતા ન હતા, પરંતુ આ પ્રક્રિયાઓ આપણે કરવી જોઈએ. પુખ્ત વયે, તમારે એવાં ધ્યેય નક્કી કરવાં જોઈએ કે જે તમે કોણ છો અને તમે જીવનમાં કઈ દિશામાં જવા માગો છો તે નિર્ધારિત કરવામાં મદદ કરે. ત્યાર પછી, તમારે એવાં પગલાં લેવાં જોઈએ જે તમારા માટે શ્રેષ્ઠ હોય. તેવા રસ્તાઓ તમને મળશે.

{{Poem2Close}}
{{Poem2Close}}

== <span style="color: red">. ખોટા સાથીઓ/મિત્રો તમને નીચે ખેંચી શકે છે, તેથી તમારા મિત્રોને સમજદારીથી પસંદ કરો. </span>==

લેખકના બાળપણના મિત્રોમાંના એક મિત્રએ પોતાનું ઉત્તરીય કેનેડિયન વતન ફેરવ્યું, આલ્બર્ટાની પ્રેયરીઝ ક્યારેય છોડી નહીં. તેના બદલે, તે તેના ઘરની આસપાસ રહ્યો અને શહેરના અન્ય આળસુ અને બેજવાબદાર લોકોમાં પોતાનો સમાવેશ કર્યો. જયારે પણ લેખક ઘરે પાછા ફરતા અને તેના મિત્રને મળતા  ત્યારે  દરેક વખતે, તેને તેના મિત્રની યુવાની  ધીમી અને દુઃખદ બનતી  સ્પષ્ટ થતી દેખાતી. એક સમયે યુવાની ક્ષમતાવાળી હતી તે હવે વૃદ્ધત્વનો રોષ બની ગઈ હતી. લેખકને, એ સ્પષ્ટ થઈ ગયું  કે એમના મિત્ર સાથે રહેતા આળસુ અને બેજવાબદાર/નિષ્ક્રિય લોકો તેમના મિત્રના જીવનની પ્રગતિમાં અવરોધ કરતા હતા અને તેને જીવનમાં પાછા પકડી પણ રહ્યા હતા. અને આ એવી વસ્તુ છે જે કોઈપણ સાથે ગમે ત્યાં થઈ શકે છે. જ્યારે અન્ડરએચીવરને સારું પ્રદર્શન કરનારાઓની ટીમમાં મૂકવામાં આવે છે ત્યારે કાર્યસ્થળના વાતાવરણમાં પણ આ જ વસ્તુ જોઈ શકાય છે. મેનેજરે ધાર્યું હતું  કે અન્ડર એચીવર કર્મચારી અન્ય લોકો પાસેથી સારી ટેવો પસંદ કરશે. પરંતુ સંશોધન  જણાવે છે કે વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા વધુ છે, જેમાં  અન્ડર એચીવર કર્મચારીની ખરાબ ટેવો આખી ટીમમાં ફેલાવાનું શરૂ કરે છે અને દરેકના સક્ષમતાને નીચી કરે છે.

Line 75: Line 77:
આપણા  મિત્રોને પસંદ કરવામાં સાવચેતી રાખવી એ એક સ્માર્ટ ચાલ છે અને તેને સ્વાર્થી અથવા સ્નોબી પ્રવૃત્તિ ગણી શકાય નહીં. સપોર્ટીવ અને પ્રોત્સાહક મિત્રતા બંને રીતે ફાયદાકારક છે: જ્યારે તમને પ્રોત્સાહનની જરૂર હોય, ત્યારે તમારો મિત્ર તમારા માટે હાજર રહેશે, અને જો તમારા મિત્રને જીવનમાં સમસ્યા/મુશ્કેલીમાંથી બહાર આવવા અથવા સુધારો કરવા માટે મદદની જરૂર હોય, તો તમે તેમના માટે હશો.

આવી ગોઠવણ વ્યક્તિગત સફળતાને પ્રોત્સાહિત કરી શકે છે અને, સાથે સાથે એક ટીમના ભાગરૂપે, માણસને મહાન સામાજિક સિદ્ધિઓ તરફ દોરી શકે છે.

== <span style="color: red">લેખક પરિચય: </span>==
{{Poem2Open}}
જોર્ડન પીટરસન યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર તેમજ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને સાંસ્કૃતિક વિવેચક છે. તેમણે પોતાના વારંવારના વિવાદાસ્પદ યુટ્યુબ વિડિયો દ્વારા વ્યાપક મીડિયા કવરેજ મેળવ્યું છે, જેમાં તેઓ પોલિટિકલ કરેક્ટનેસની  ટીકા કરે છે.

== <span style="color: red"> . પોતાની ભૂતકાળની સિદ્ધિઓ સાથે પોતાની સરખામણી કરીને પ્રગતિ થાય છે, અન્ય સાથે નહીં.</span>==
== <span style="color: red"> . તમે સાચા મિત્રની ઓળખાણ ત્યારે કરી શકશો જયારે તમારા મિત્રો તમારી નકારાત્મકતાને સહન કરશે નહીં. આવા મિત્રો તમારા માટે શ્રેષ્ઠ શું છે તે ઈચ્છશે, જેથી તેઓ તમને નકારાત્મકતામાંથી બહાર આવવા માટે પ્રોત્સાહન આપી શકે અને તમારું જીવન ટ્રેક પર લાવી શકે. </span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
પોતાની ભૂતકાળની સિદ્ધિઓ સાથે પોતાની સરખામણી કરીને પ્રગતિ થાય છે, અન્ય સાથે નહીં.
થોડા સમય પહેલા આપણે એક નાના તળાવમાં મોટી માછલી હોવા જેવી વસ્તુની કલ્પના કરી શકતા હતા. પરંતુ હવે, ઈન્ટરનેટના કારણે, નાના સમુદાયના અસ્તિત્વનો ખ્યાલ પણ ભૂતકાળની વાત છે. ઈન્ટરનેટના દિવસોમાં, આપણે બધા વૈશ્વિક સમુદાયનો ભાગ છીએ, અને આપણે ગમે ત્યાં હોઈએ, આપણા કરતાં હંમેશાં કોઈ શ્રેષ્ઠ માણસ આપણને મળી રહેશે.

આ વાત આપણને સ્વ-ટીકાના મુદ્દા પર લાવે છે. પોતાની જાતની ટીકા કરવી  મહત્વપૂર્ણ છે - જો આપણે આપણી જાતની ટીકા ન કરીએ તો આપણી પાસે પ્રયત્ન કરવા માટે કંઈ ન રહે. આપણી જાતને વધુ સારી બનાવવા માટે કોઈ પ્રેરણા ન હોય તો આપણું જીવન ઝડપથી અર્થહીન બની જાય.

સદભાગ્યે આપણે વર્તમાનને હંમેશા અભાવની દૃષ્ટિએ અને ભવિષ્યમાં વધુ સારા તકો મળશે અને જીવન સુધરશે - એવું માનીએ છીએ. આ એક માનવીય વલણ છે જેના કારણે આપણને જીવનમાં આગળ વધવા અને જરૂરી પગલાં લેવા માટે પ્રેરણા મળે છે.

જો કે, જ્યારે આપણે આપણી જાતને અન્ય લોકો સાથે સરખાવતા હોઈએ ત્યારે સ્વ-ટીકા અર્થહીન બની શકે છે. જ્યારે આવું થાય છે, ત્યારે આપણે ઝડપથી આપણી પ્રગતિની દૃષ્ટિ ગુમાવી દઈએ છીએ.

સૌ પ્રથમ, આ વિષય આપણને કાળા અને સફેદની દૃષ્ટિએ એટલે કે ચરમસીમામાં વિચારવાની વૃત્તિ તરફ દોરી જાય છે: આપણે યા તો સફળ થયા અથવા નિષ્ફળ ગયા. આ વિચાર આપણામાં વધતા જતા સુધારાને જોતા અટકાવે છે જે સુધારા ઘણી વખત નાના હોય છે, તેમ છતાં મહત્વપૂર્ણ હોય છે.

બીજા સાથે સરખામણી કરવાથી આપણા જીવનના મોટા ચિત્રની દૃષ્ટિ આપણે  ગુમાવી શકીએ છીએ કારણ કે આપણે આપણા જીવનના એક પાસા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને તેની  અતિશયોક્તિ કરીએ છીએ.

Line 97: Line 93:
ભૂતકાળનાં પરિણામો સાથે વર્તમાન પરિણામોની તુલના પણ તમને આગળ વધવા માટે પ્રેરિત કરશે. જો તમે એવું વિચારશો કે તમે હંમેશા જીતી રહ્યા છો, તો આ લાલબત્તી સમાન મુસીબતની નિશાની છે. તેનો અર્થ એ છે કે તમારે જોખમો લેવાની અને પોતાની જાતને પડકારરૂપ લક્ષ્યો આપવાની જરૂર છે.

આપણી પ્રગતિ તપાસતી વખતે, આપણે આપણી જાતને એક ગૃહ નિરીક્ષક તરીકે વિચારવી પડે. આનો અર્થ એ છે કે વસ્તુઓને ઉપરથી નીચે સુધી જોવી અને દરેક સમસ્યાનું વર્ગીકરણ કરવું. શું તેમાં કોસ્મેટિક અથવા માળખાકીય ખામી છે? તમે મંજૂરીની મહોર મારી શકો તે પહેલાં, એવી વસ્તુઓની સૂચિ બનાવો કે જેને સુધારવાની જરૂર છે.

આ વિગતવાર અભિગમ તમને પોતાનામાં એટલા વ્યસ્ત રાખશે કે તમે અન્ય લોકો સાથે પોતાની કેવી રીતે તુલના કરો છો તેનાથી બેફિકર બની જશો.  
 
== <span style="color: red">૪. આ વિગતવાર અભિગમ તમને પોતાનામાં એટલા વ્યસ્ત રાખશે કે તમે અન્ય લોકો સાથે પોતાની કેવી રીતે તુલના કરો છો તેનાથી બેફિકર બની જશો. </span>==
{{Poem2Open}}
 
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 124: Line 116:
વાતને ગોળ-ગોળ ફેરવ્યા વગર સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સમગ્ર વિશ્વ પડકારો અને વેદનાથી ભરેલું છે - પરંતુ આ નિરાશાનું કારણ નથી. તેમ છતાં, સમગ્ર યુગમાં ઘણા લોકોએ જીવનને એટલું ક્રૂર અને અન્યાય ભર્યું જોયું છે કે જીવન જીવવા પ્રત્યે તેમના સખત પ્રતિભાવો વાજબી છે. રશિયન લેખક લિયો ટોલ્સટોયે અસ્તિત્વને એબ્સર્ડ, અન્યાયી  ગણાવ્યું છે. તેમણે સૂચવ્યું કે અસ્તિત્વ પ્રત્યે  ફક્ત ચાર માન્ય પ્રતિભાવો હોઈ શકે: બાળસમાન અજ્ઞાનતા, હેડોનિસ્ટિક આનંદ, આત્મહત્યા અથવા આ બધી મુશ્કેલીઓ હોવા છતાં સંઘર્ષ કરવો.

ટોલ્સટોયે પોતાના નિબંધ "અ કનફેશન"માં  (એક કબૂલાત) આ સ્થિતિનું વિશ્લેષણ કર્યું અને તારણ કાઢ્યું કે સૌથી પ્રામાણિક પ્રતિસાદ આત્મહત્યા છે, જ્યારે સંઘર્ષ કરવો એ યોગ્ય પગલાં લેવામાં માણસની નબળાઈ તથા અસમર્થતાની નિશાની છે. અન્ય લોકોએ સમાન રીતે પ્રતિક્રિયા આપી છે. જો કે, ઘણા લોકો ખતરનાક બની જાય છે કારણ કે તેઓ પોતાની સાથે બીજા વ્યક્તિઓનો જીવ પણ લઈ લે છે. આવાં કૃત્યોને  'મર્ડર-સ્યૂસાઇડ' તરીકે પણ ઓળખવામાં આવે છે, ઉદાહરણ તરીકે, સેન્ડી હૂક અથવા કોલંબાઈન સ્કૂલમાં થયેલા ગોળીબારમાં ગોળી ચલાવનારાએ પોતાના જીવનની સાથે બીજાનો જીવ લેવાનું  પણ નક્કી કર્યું. જૂન 2016 માં, યુનાઇટેડ સ્ટેટ્સમાં અગાઉના 1,260 દિવસમાં એક હજાર ગોળીબાર થયા હતા, જેમાં કોઈએ ચાર કે તેથી વધુ લોકોની હત્યા કરી હતી, ઘણા કિસ્સાઓમાં, ગોળી ચલાવનારે  પોતાને પણ ગોળી મારી હતી. પરંતુ ટોલ્સટોયનો વિશ્વ પ્રત્યે ટૂંકો દૃષ્ટિકોણ હોવા છતાં, અને તમે જીવનમાં ગમે તેટલું સહન કર્યું હોય અથવા ગમે તેટલું ક્રૂર અને અન્યાયી જીવન તમને લાગતું હોય, તમારે વિશ્વને દોષ આપવો જોઈએ નહીં.

જીવન માટેના છઠ્ઠા નિયમનો ભાવાર્થ છે, જે જણાવે છે કે તમે વિશ્વને જજ કરો તે પહેલાં તમારે તમારા પોતાના જીવનની જવાબદારી લેવી જોઈએ.

એલેક્ઝાંડર સોલ્ઝેનિટ્સિન નામના બીજા એક રશિયન લેખક માનતા હતા કે જીવનની ક્રૂરતાને નકારવી શક્ય છે, પછી ભલેને જીવન તમારી સાથે ક્રૂર હોય.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીઓ સામે લડનારા સામ્યવાદીઓમાં સોલ્ઝેનિટ્સિનનો સમાવેશ હતો. રાષ્ટ્ર  

Line 241: Line 233:

"વિશ્વમાં દુઃખ ઘટાડવા માટે તમે તમારા દુઃખને ઘટાડી શકો છો, અને પોતાનું દુઃખ ઘટાડવા માટે તમે સ્વેચ્છાએ મુશ્કેલ કાર્યો હાથ ધરી શકો છો."

આ અવતરણો પુસ્તકમાં અન્વેષણ કરાયેલ કેટલીક મુખ્ય થીમ્સ અને વિચારોને આવરી લે છે. તે વ્યક્તિગત જવાબદારી, સ્વ-સુધારણા,રિઝિલિયન્સ અને અર્થની શોધ પર ભાર મૂકે છે.
આ અવતરણો પુસ્તકમાં અન્વેષણ કરાયેલ કેટલીક મુખ્ય થીમ્સ અને વિચારોને આવરી લે છે. તે વ્યક્તિગત જવાબદારી, સ્વ-સુધારણા, રિઝિલિયન્સ અને અર્થની શોધ પર ભાર મૂકે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}